જેતપુર-જૂનાગઢ નેશનલ હાઇવે પર જેતલસર ગામ નજીક આવેલી પીડીબી સ્કૂલ સામેના સર્વિસ રોડ પર રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે ધસી આવેલા એક રીક્ષા ચાલકના ચાલકે મોટરસાયકલ…
View More જેતલસર હાઇવે પર અકસ્માત: રોંગ સાઇડમાં આવેલી રિક્ષાએ બે GRD જવાનને કચડી નાખ્યાaccident
નખત્રાણાના નિરોણા નજીક અકસ્માતમાં વેપારીનું મોત
નખત્રાણા તાલુકાના નિરોણા-બિબ્બર વચ્ચે શુક્રવારે ઈનોવા કાર અને ક્રેટા કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ભુજની જથ્થાબંધ બજારમાં ચાના વેપારી ભરતભાઈ જેઠમલભાઈ ઠક્કર (ઉ.વ. 63)નું ગંભીર…
View More નખત્રાણાના નિરોણા નજીક અકસ્માતમાં વેપારીનું મોતદ્વારકા દર્શને જતા અમદાવાદના યાત્રિકોની બસ પલટી : 19ને ઇજા
અમદાવાદમાં રહેતો પરિવાર પુરુષોત્તમ માસ નિમિત્તે દ્વારકા દર્શન કરી પરત ફરતો હતો. ત્યારે રાજકોટના માલિયાસણ પાસે અમદાવાદના યાત્રિકોની બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં…
View More દ્વારકા દર્શને જતા અમદાવાદના યાત્રિકોની બસ પલટી : 19ને ઇજારાજકોટ નજીક ત્રિપલ અકસ્માતમાં માતા-પુત્ર-પુત્રી સહિત 5ના મોત
બેકાબુ ટેન્કરે ટ્રકને ઠોકર માર્યા બાદ ઇકો કારનો ખુરદો બોલાવી દેતા ગમખ્વાર અકસ્માત રાજકોટ-અમદાવાદ હાઈવે જાણે ગોજારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા…
View More રાજકોટ નજીક ત્રિપલ અકસ્માતમાં માતા-પુત્ર-પુત્રી સહિત 5ના મોતટંકારાના લજાઇ પાસે હિટ એન્ડ રન; ભત્રીજાની નજર સામે જ બાઇકચાલક કાકાનું મોત
વાંકાનેરમાં રહેતા કાકા ભત્રીજા સહિત ત્રણ લોકો બાઇક લઇ લજાઇ ગામે ટાઇલ્સ લગાડવાના કામે જઇ રહ્યા હતા. ત્યારે લજાઇ ગામ પાસે અજાણયા વાહન ચાલકે બાઇકને…
View More ટંકારાના લજાઇ પાસે હિટ એન્ડ રન; ભત્રીજાની નજર સામે જ બાઇકચાલક કાકાનું મોતરાજકોટના બદલે ભૂલથી કેશોદ પહોંચેલી મહિલા ચાલુ ટ્રેને ઉતરવા જતા પટકાઇ: ગંભીર
મુળ રાજસ્થાનની વતની અને સુરતમાં રહી પરિવાર સાથે રાજકોટ એમ્બ્રોડરીનુ કામનું શોધવ નીકળેલી મહિલા ભુલથી રાજકોટના બદલે કેશોદ પહોંચી ગઇ હતી. જયા મહિલા ચાલુ ટ્રેને…
View More રાજકોટના બદલે ભૂલથી કેશોદ પહોંચેલી મહિલા ચાલુ ટ્રેને ઉતરવા જતા પટકાઇ: ગંભીરસોમનાથ નજીક અકસ્માતમાં બે માસિયાઇ ભાઇના મોત
વેરાવળ નજીક સોમનાથ દર્શને જતાં માસિયાઈ 3 ભાઈનો અકસ્માત સર્જાયો હતો. મિની ટ્રેક્ટર અને એક્ટિવાની ટક્કર માં 2 યુવકનાં મોત થયા છે. વેલ્લુર IITમાં એડમિશન…
View More સોમનાથ નજીક અકસ્માતમાં બે માસિયાઇ ભાઇના મોતઉનાના રામેશ્વરના પાટિયા નજીક ટ્રેકટર કેબિનમાં ઘૂસી ગયું
ટ્રેક્ટર ચાલકે કાબૂ ગુમાવતા બાઈક પર બેસેલ બાળકી ફંગોળાઈ ઉનાના રામેશ્વરના પાટિયે ટ્રેક્ટરના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈકને કચેડીને દુકાનમાં ઘૂસી ગયું હતું બાઈક…
View More ઉનાના રામેશ્વરના પાટિયા નજીક ટ્રેકટર કેબિનમાં ઘૂસી ગયુંકોઠારિયા બાયપાસ પર ટ્રક અડફેટે સાઇકલ ચાલકનું મોત
શહેરની ભાગોળે કોઠારિયા બાયપાસ હાઇવે પર કોઠારિયા ચોકડ અને આજીડેમ ચોકડી વચ્ચે ટ્રક હેઠળ કચડાઇ જતા સાઇકલ ચાલક યુવાનનું ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ…
View More કોઠારિયા બાયપાસ પર ટ્રક અડફેટે સાઇકલ ચાલકનું મોતશાપરના પડવલામાં કારખાનેદારની કાર અડફેટે શ્રમિક પરિવારની પાંચ વર્ષની બાળાનું મોત
રાજકોટ નજીક આવેલા પડવલા ગામે બુધવારે સવારે ઘર પાસે રમી રહેલી 5 વર્ષની માસૂમ બાળકીને પાડોશમાં આવેલા કારખાનાના માલિકે પોતાની કારની હડફેટે લેતાં ગંભીર ઈજાઓ…
View More શાપરના પડવલામાં કારખાનેદારની કાર અડફેટે શ્રમિક પરિવારની પાંચ વર્ષની બાળાનું મોત