મુંડન વિધિમાંથી પરત ફરતા હતા, બોલેરોના બે ટુકડા થઇ ગયા હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાંથી ગઇકાલે મોડી રાત્રે એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ચંબા-મસરુંદ…
View More હિમાચલ પ્રદેશમાં મધરાત્રે બોલેરો ખીણમાં ખાબકતાં 7 લોકોનાં મોતaccident
બદાયુમાં માર્ગ અકસ્માતમાં લગ્ન વિધિમાં જતી 6 મહિલાના મોત
યુપીના બદાયૂંમાં માર્ગ અકસ્માતમાં છ મહિલાઓના મોત થયા અને ત્રણ લોકો ઘાયલ થયા. મહિલાઓ લગ્નની ભેટો પહોંચાડવા માટે ઇ-રિક્ષામાં તેમના પિયરના ઘરે જઈ રહી હતી.…
View More બદાયુમાં માર્ગ અકસ્માતમાં લગ્ન વિધિમાં જતી 6 મહિલાના મોતમહુવા નજીક કારને અકસ્માત: રસ્તા પર દારૂ બિયરની રેલમછેલ
ભાવનગર જિલ્લાના મહુવા નજીક વિદેશી દારૂૂ ભરેલ innova કાર ને અકસ્માત સર્જાયા બાદ રસ્તા પર દારૂૂની રેલમ છેલ થઈ હતી. અકસ્માત બાદ કાર નો ચાલક…
View More મહુવા નજીક કારને અકસ્માત: રસ્તા પર દારૂ બિયરની રેલમછેલવડોદરામાં ટ્રક પાછળ બસ ઘુસી જતાં 6નાં મોત, 27ને ઈજા
કોટંબી સ્ટેડિયમ નજીક ગમખ્વાર અકસ્માત, SDRF-NDRFની ટીમે બસના પતરા કાપી મૃતદેહ બહાર કાઢ્યા વડોદરામાં આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. કોટમબી સ્ટેડિયમ…
View More વડોદરામાં ટ્રક પાછળ બસ ઘુસી જતાં 6નાં મોત, 27ને ઈજામાળિયા નજીક ટ્રક અડફેટે કાર સવાર મહિલાનું મોત: દંપતી સહિત 4ને ઇજા
ગાંધીધામ પંથકના પરિવારને નડ્યો અકસ્માત: ટ્રકચાલક વિરૂધ્ધ ફરિયાદ માળિયા જામનગર હાઈવે પરથી પરિવાર કારમાં જતો હતો ત્યારે ટ્રક ચાલકે કાર સાથે અકસ્માત સર્જ્યો હતો જે…
View More માળિયા નજીક ટ્રક અડફેટે કાર સવાર મહિલાનું મોત: દંપતી સહિત 4ને ઇજાવાંકાનેરના જડેશ્ર્વર પાસે કાર અડફેટે બાઇક સવાર કાકા-ભત્રીજાનું મોત: એકને ઇજા
ટંકારા પાસે આઇસર અને રિક્ષા વચ્ચે અકસ્માત; ચાલકનું મોત જડેશ્વર રોડ પરથી ત્રિપલ સવારી બાઈક અને કાર વચ્ચે ટક્કર થઇ હતી કાર ચાલકે બાઈકને સામેથી…
View More વાંકાનેરના જડેશ્ર્વર પાસે કાર અડફેટે બાઇક સવાર કાકા-ભત્રીજાનું મોત: એકને ઇજાજસદણના વડાળી પાસે હિટ એન્ડ રન : સણોસરાના યુવકનું મોત
ચોટીલાના સણોસરા ગામે રહેતો યુવાન પોતાનું બાઈક લઇ જસદણ કામ સબબ જઇ રહ્યો હતો. ત્યારે વડાળી ગામ પાસે પહોંચતા અજાણ્યા બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો.…
View More જસદણના વડાળી પાસે હિટ એન્ડ રન : સણોસરાના યુવકનું મોતસુરેન્દ્રનગરના કઠાડા નજીક કાર-ટ્રેલર વચ્ચે અકસ્માત, નિવૃત્ત નાયબ મામલતદારનું મોત
અકસ્માતમાં ત્રણ ઘવાયા, ઘવાયેલાઓને હોસ્પિટલે ખસેડાયા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કઠાડા ગામ પાસે કાર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું…
View More સુરેન્દ્રનગરના કઠાડા નજીક કાર-ટ્રેલર વચ્ચે અકસ્માત, નિવૃત્ત નાયબ મામલતદારનું મોતટંકારા લજાઇ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં કાકા બાદ ભત્રીજાનું મોત
વાંકાનેરમાં રહેતા કાકા ભત્રીજા સહિત ત્રણ લોકો બાઇક લઇ લજાઇ ગામે ટાઇલ્સ લગાડવાના કામે જઇ રહ્યા હતા. ત્યારે લજાઇ ગામ પાસે અજાણયા ટ્રક ચાલકે બાઇકને…
View More ટંકારા લજાઇ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં કાકા બાદ ભત્રીજાનું મોતજામનગર રોડ પર હિટ એન્ડ રન ધો.11ના છાત્રનું ટ્રકની ઠોકરે મોત
રેલનગરમાં રહેતો સગીર સ્કૂલેથી ઘરે જતો હતો ને ટ્રક ચાલક ઠોકરે ચડાવી નાશી છૂટ્યો: એક બહેનના એકના એક ભાઇના મોતથી પરિવારમાં શોક શહેરની ભાગોળે જામનગર…
View More જામનગર રોડ પર હિટ એન્ડ રન ધો.11ના છાત્રનું ટ્રકની ઠોકરે મોત