ખેતી કામ કરતી વધતે પ્રૌઢ ટ્રેકટરમાં પાછળ બેઠા’તા; પરિવાર શોકમગ્ન રાણપુરના કેરીયાણા ગામે ખેતીકામ કરતાં પુત્રના ટ્રેકટર પાછળ બેઠેલા પ્રૌઢ અકસ્માતે ગબડી પડયા હતાં. ગંભીર…
View More રાણપુરના કેરીયાણામાં પુત્રના ટ્રેકટર પરથી ગબડી પડેલા પિતાનું મોતaccident
રાજુલામાં કારે ઠોકરે લેતા બાઇકચાલક વૃધ્ધનું મોત
ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલા નજીક છતડીયા ગામના બ્રિજ નીચે બુધવારે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક સવાર વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત…
View More રાજુલામાં કારે ઠોકરે લેતા બાઇકચાલક વૃધ્ધનું મોતજામનગર-રાજકોટ હાઇવે પર ટ્રક નીચે માથું ચગદાઇ જતાં બાઇકચાલકનું મોત
બે મિત્રો એકટીવામાં અલિયાબાડા તરફ જતા હતા ત્યારે ટ્રકે ફંગોળ્યા, પાછળ બેઠેલાની હાલત ગંભીર જામનગર જિલ્લામાં વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં યુવાનનું કરુણ મૃત્યુ નીપજતાં…
View More જામનગર-રાજકોટ હાઇવે પર ટ્રક નીચે માથું ચગદાઇ જતાં બાઇકચાલકનું મોતમોરબીના વીજપરા ગામ પાસે ચાલુ બાઈકે પટકાયેલા રાજપરાના વૃધ્ધનું મોત
મોરબીના રાજપરા ગામે રહેતાં વૃધ્ધ શાકભાજી અને હટાણુ કરી બાઈક પાછળ બેસી પરત ફરતાં હતાં હતા ત્યારે વીજપરા ગામ પાસે પહોંચતાં વૃધ્ધ ચાલુ બાઈકે નીચે…
View More મોરબીના વીજપરા ગામ પાસે ચાલુ બાઈકે પટકાયેલા રાજપરાના વૃધ્ધનું મોતઉનાના સોનેરી નજીક બાઈક-રિક્ષા વચ્ચે અકસ્માત; ત્રણ ઘવાયા, બે ગંભીર
ઉના તાલુકાના સોનેરી ગામ નજીક સાંજના સુમારે બાઇક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા નાથળ ગામના ત્રણ યુવાનો ઘાયલ થયા હતા.બે યુવાનો ને હાથ-પગના ભાગે…
View More ઉનાના સોનેરી નજીક બાઈક-રિક્ષા વચ્ચે અકસ્માત; ત્રણ ઘવાયા, બે ગંભીરમાધવપુર નજીક ગોરસર ગામના ટોલપ્લાઝા પાસે થારની ઠોકરે દંપતી અને પુત્રના કરૂણ મોત
માધવપુર નજીક આવેલા ગોરસર ગામ પાસે ટોલ પ્લાઝા નજીક ગત રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી થાર જીપે બાઈકને પાછળથી હડફેટે લેતા પોરબંદરના…
View More માધવપુર નજીક ગોરસર ગામના ટોલપ્લાઝા પાસે થારની ઠોકરે દંપતી અને પુત્રના કરૂણ મોતપોરબંદર પાસે ગોઝારો અકસ્માત, એક જ પરિવારના બાળક સહિત ત્રણનાં મોત
પોરબંદર નજીક આવેલા ગોરસર ટોલ નાકા પાસે આજે વહેલી સવારે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતે સમગ્ર પંથકમાં અરેરાટી મચાવી દીધી છે. કાર અને બાઈક વચ્ચે થયેલી…
View More પોરબંદર પાસે ગોઝારો અકસ્માત, એક જ પરિવારના બાળક સહિત ત્રણનાં મોતભુજથી રાજકોટ જતી વોલ્વો એસટી બસની સાથે ટેન્કરનો અકસ્માત, 14 ઘવાયા
ઘવાયેલાઓને સિવિલ હોસ્પીટલે ખસેડાયા બપોરે ભુજથી રાજકોટ જતી વોલ્વો એસટી બસની ટક્કર બલ્કર સાથે થતાં બસમાંના 14 સવારને ઓછી-વત્તી ઈજા થઈ હતી. સદ્નસીબે આ અકસ્માતમાં…
View More ભુજથી રાજકોટ જતી વોલ્વો એસટી બસની સાથે ટેન્કરનો અકસ્માત, 14 ઘવાયારાજકોટમાં ખાનગી બસે સ્કૂટરને ઉલાળતા કે.ડી. પરવાડિયા હોસ્પિટલની ક્લાર્ક યુવતીનું મોત: માતા-પુત્રને ઇજા
ફઇના ઘરે ધાર્મિક પ્રસંગ પતાવી બહેન-ભાણેજ સાથે પરત ફરતી યુવતીને નડ્યો જીવલેણ અકસ્માત; બસ ચાલકની લોકોએ ધોલાઇ કરી નાખી જસદણના વિરનગરમાં રહેતી અને આટકોટમાં કે.ડી.પરવાડીયા…
View More રાજકોટમાં ખાનગી બસે સ્કૂટરને ઉલાળતા કે.ડી. પરવાડિયા હોસ્પિટલની ક્લાર્ક યુવતીનું મોત: માતા-પુત્રને ઇજાવાંકાનેરના પલાસ પાસે બાઈક અકસ્માતમાં PSIના કૌટુંબિક ભત્રીજાનું મોત
થાનમાં નોકરી માટે ઈન્ટરવ્યૂ આપીને લુણસર ગામે પરત ફરતી વખતે બે બાઈક સામસામે અથડાતા ઘટના ઘટી, બેને ઇજા વાંકાનેર પાસેના પલાસ ગામ નજીક બે બાઈક…
View More વાંકાનેરના પલાસ પાસે બાઈક અકસ્માતમાં PSIના કૌટુંબિક ભત્રીજાનું મોત