મોરબીના રવાપર ગામે રહેતો પરપ્રાંતિય યુવાન મોરબીથી કરિયાણુ લઇ ઘરે જતો હતો. ત્યારે રસ્તામાં રોઝડૂ આડુ ઉતરતા બાઇક સ્લીપ થઇ જતા અકસ્માત નડ્યો હતો. જેમાં…
View More રોઝડું આડું ઉતરતા બાઇક સ્લીપ થવાથી યુવાનનું મોતaccident
કાલાવડના વીજરખી પાસે જામનગરના નશાખોર વેપારીની કાર પલટી મારી ગઇ
જામનગર-કાલાવડ હાઇવે પર વીજરખી ડેમની ગોળાઈ પાસે દારૂૂના નશામાં કાર ચલાવી અકસ્માત સર્જનાર એક વેપારીને પંચકોશી એ. ડિવિઝન પોલીસે ઝડપી પાડી તેની સામે ગુનો નોંધ્યો…
View More કાલાવડના વીજરખી પાસે જામનગરના નશાખોર વેપારીની કાર પલટી મારી ગઇસોમનાથ નજીક હિરણ નદીના ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત
ટ્રક અને ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત..વેરાવળ થી કાજલી તરફ જઈ રહેલા માટી ભરેલા ટ્રેકટર ને ટ્રકે પાછળ થી ઠોકર માર્યા ની શક્યતા હોય શકે છે…
View More સોમનાથ નજીક હિરણ નદીના ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માતદિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે પર ટ્રેલર સાથે અથડાયા બાદ બસ સળગી જતાં 8 મુસાફરોનાં મોત, 21ને ઇજા
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મંગળવાર અને બુધવારની મધ્યરાત્રિએ એક કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. હરિદ્વારથી ઈન્દોર જઈ રહેલી એક મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ થઈને…
View More દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે પર ટ્રેલર સાથે અથડાયા બાદ બસ સળગી જતાં 8 મુસાફરોનાં મોત, 21ને ઇજાચોટીલા પૂનમ ભરી પરત ફરતું કમળાપુરનું દંપતી અકસ્માતમાં ખંડિત; પતિનું કરુણ મોત
જસદણનાં કમળાપુર ગામે રહેતું દંપતિ ચોટીલા પૂનમ ભરીને પરત ફરી રહ્યું હતું ત્યારે ચોટિલા નજીક અચાનક રોજડુ આડુ ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. જે અકસ્માતમાં…
View More ચોટીલા પૂનમ ભરી પરત ફરતું કમળાપુરનું દંપતી અકસ્માતમાં ખંડિત; પતિનું કરુણ મોતવીરપુર-અમરેલી રોડ ઉપર તંત્રની બેદરકારીનો ખાડો જિંદગી ભરખી ગયો
વિરપુર-અમરેલી રોડ ઉપર તંત્રની બેદરકારીના કારણે રસ્તા પરના ખાડાના લીધે સૌરાષ્ટ્ર દર્શને નિકળેલા યુવાને ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલ્ટી ખાઈ ગઈ હતી. જે અકસ્માતમાં…
View More વીરપુર-અમરેલી રોડ ઉપર તંત્રની બેદરકારીનો ખાડો જિંદગી ભરખી ગયોદ્વારકા દર્શન કરી પરત આવતા મિત્રોની કાર ઊંટ સાથે અથડાઇ, 1નું મોત, 5 ઘવાયા
જામ ખંભાળિયા-દ્વારકા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગત મોડી રાત્રે એક હૃદયધબકાવતી દુર્ઘટના સામે આવી છે. જામનગરના રહેવાસી એવા છ મિત્રો કાર લઈને દ્વારકાધીશના દર્શન કરવા ગયા…
View More દ્વારકા દર્શન કરી પરત આવતા મિત્રોની કાર ઊંટ સાથે અથડાઇ, 1નું મોત, 5 ઘવાયાજેતપુરમાં હિટ એન્ડ રન: કારખાનેથી પરત ફરતા કારખાનેદારને કાળ ખેંચી ગયો
જેતપુરમાં રહેતાં કારખાનેદાર પોતાનું બાઈક લઈ કારખાનેથી ઘરે પરત ફરી રહ્યા હતાં ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં…
View More જેતપુરમાં હિટ એન્ડ રન: કારખાનેથી પરત ફરતા કારખાનેદારને કાળ ખેંચી ગયોમોરબી નજીક ટ્રક પાછળ કાર ઘુસી જતા બે મિત્રોના મોત
મોરબીની સરતાનપર ચોકડી પાસેથી કારમાં બે મિત્રો જતા હતા અને કાર ચાલકે કાબુ ગુમાવતા આગળ જતા ડમ્પર પાછળ કાર અથડાઈ જતા કારમાં સવાર બંને મિત્રોના…
View More મોરબી નજીક ટ્રક પાછળ કાર ઘુસી જતા બે મિત્રોના મોતએમપી-યુપીમાં તાજિયા-વીજવાયરને અડકી જતાં ચારનાં મોત, 24ને ઇજા
રતલામ જિલ્લાના હટનારા ગામમાં મોહરમના શોભાયાત્રા દરમિયાન ગુરુવારે એક મોટો અકસ્માત થયો. આશરે 10 ફૂટ ઊંચો તાજિયા પંચમુખી મહાદેવ મંદિર નજીકથી પસાર થઈ રહ્યો હતો…
View More એમપી-યુપીમાં તાજિયા-વીજવાયરને અડકી જતાં ચારનાં મોત, 24ને ઇજા