દૂધ લેવા જતા યુવાને ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા બાઇક સ્લીપ થયુ’તુ શાપરના પડવલામાં રહેતા યુવાન દૂધ લેવા જતો હતો. ત્યારે યુવાને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા…
View More શાપરના પડવલામાં બાઇક અકસ્માતમાં ઘવાયેલા ચાલક યુવાનનું મોતaccident
રાજકોટના ત્રંબા પાસે કાર અડફેટે બાઇકસવાર પરિણીતાનું પતિ-પુત્રની નજર સામે જ મોત
ભીમ અગિયારસના તહેવારના દિવસે શિખંડ અને કેરીનો રસ લઇ પરત ફરતા દંપતીને નડ્યો અકસ્માત; પિતા-પુત્ર સારવારમાં રાજકોટ નજીક આવેલા ત્રંબા પાસે કાર ચાલકે બાઇકને ઠોકરે…
View More રાજકોટના ત્રંબા પાસે કાર અડફેટે બાઇકસવાર પરિણીતાનું પતિ-પુત્રની નજર સામે જ મોતભાવનગરની બાઈક કંપનીમાં કામ કરતાં ત્રણ યુવાનને નડયો અકસ્માત, 1નું મોત
ભાવનગર જિલ્લાના તળાજા નજીક કોદિયા નું પાટિયું ફરી ભાવનગર થી બાઇક ની મહુવા ડિલિવરી દેવાજતા ત્રણ યુવાનોને નડેલા અકસ્માત ને લઈ રક્તરંજીત બન્યુંહતું.જેમાં ભાવનગર ના…
View More ભાવનગરની બાઈક કંપનીમાં કામ કરતાં ત્રણ યુવાનને નડયો અકસ્માત, 1નું મોતધ્રોલના લતીપર પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત
અન્ય ચાર વ્યક્તિને પણ ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયા: મોરબીથી ધ્રોલ તરફ આવતી અર્ટિંગા કાર અને જામનગર તરફ જતી બોલેરો સામસામે અથડાતા બન્ને કાર પડીકું વળી…
View More ધ્રોલના લતીપર પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોતપોરબંદરમાં ટ્રકે સ્કૂટરને ઉલાળતા બે શિક્ષિકા ફંગોળાઇ, એકનું મોત
પોરબંદરના બોખીરા રોડ પર એક ટ્રક ચાલકે મોપેડને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં મોપેડમાં સવાર 2 શિક્ષિકામાંથી એક શિક્ષિકાનું ઘટના સ્થળે જ મોત થયું…
View More પોરબંદરમાં ટ્રકે સ્કૂટરને ઉલાળતા બે શિક્ષિકા ફંગોળાઇ, એકનું મોતઉના વેરાવળ રોડ પર નગરપાલિકાના ટેમ્પો અને સ્કૂટર વચ્ચે અકસ્માત
ઉના શહેરના વેરાવળ રોડ પર આવેલ એમ.આર.એફ.ના શો રૂૂમ પાસે આજે સવારે એક અકસ્માતની ગંભીર ઘટના સામે આવી જેમાં નગર પાલિકાનું ઝાડ કાપવા માટેનો ટેમ્પો…
View More ઉના વેરાવળ રોડ પર નગરપાલિકાના ટેમ્પો અને સ્કૂટર વચ્ચે અકસ્માતઅનિડા (વાછરા) ગામે બોલેરોની ઠોકરે બાઈક ચડી જતાં ધો.11ના છાત્રનું મોત
લોધિકા નજીક અનિડા (વાછરા) ગામે બોલેરોની ઠોકરે બાઈક ચડી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક ધો.11ના છાત્રનું ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન રાજકોટ હોસ્પિટલમાં…
View More અનિડા (વાછરા) ગામે બોલેરોની ઠોકરે બાઈક ચડી જતાં ધો.11ના છાત્રનું મોતમાળિયા હાટીનાના સરકડિયાના વાછરડાની લડાઇમાં 7 વર્ષનો માસૂમ ઝપટે ચડી જતા ઇજા
માળીયા હાટીનાના સરકડીયા ગામે વાછરડાની લડાઇમાં ધો.1માં અભ્યાસ કરતો 7 વર્ષનો માસુમ ઝપટે ચડી જતા ઇજા પહોંચી હતી. માસુમ બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.…
View More માળિયા હાટીનાના સરકડિયાના વાછરડાની લડાઇમાં 7 વર્ષનો માસૂમ ઝપટે ચડી જતા ઇજાસુરેન્દ્રનગરનાં દસાડામાં ગમખ્વાર અકસ્માત, રિક્ષામાં સવાર ત્રણ શ્રમિકોના કરુણ મોત
જિલ્લાના દસાડા-પાટડી હાઈવે પર મોડી રાત્રે એક અત્યંત ભયાનક અને કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. એછવાડા ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક…
View More સુરેન્દ્રનગરનાં દસાડામાં ગમખ્વાર અકસ્માત, રિક્ષામાં સવાર ત્રણ શ્રમિકોના કરુણ મોતમોલડી ગામેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા અજાણ્યા યુવાનનું મોત
રામનાથપરામાં બીમારી સબબ પડી જતા યુવકનું મૃત્યુ રાજકોટ ચોટીલા હાઇવે પર આવેલા મોલડી ગામેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનુ સારવાર દરમ્યાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યુ…
View More મોલડી ગામેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા અજાણ્યા યુવાનનું મોત