સોમનાથ નજીક હિરણ નદીના ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત

ટ્રક અને ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત..વેરાવળ થી કાજલી તરફ જઈ રહેલા માટી ભરેલા ટ્રેકટર ને ટ્રકે પાછળ થી ઠોકર માર્યા ની શક્યતા હોય શકે છે…

ટ્રક અને ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત..વેરાવળ થી કાજલી તરફ જઈ રહેલા માટી ભરેલા ટ્રેકટર ને ટ્રકે પાછળ થી ઠોકર માર્યા ની શક્યતા હોય શકે છે આ અકસ્માત ગત રાત્રી ના સર્જાયો છે.

ટ્રેકટર બ્રિજ ની રેલિગ પર લટકાયું..સદનસીબે અકસ્માત માં કોઈ જાનહાનિ થયેલ નથી જો ટ્રેક્ટર ઓવરબ્રિજ ની ચીસે પડેલ હોત તો નીચેથી પણ સતત વાહનો નિકળતા હોય છે જેથી કોઈ મોટી જાનહાનિ થય શકત અકસ્માત થયેલ ટ્રેક્ટર નંબર GJ 32 V 2197 નંબર ના ટ્રકેGJ 32 T 7584 ના ટ્રેકટર ને હડફેટે લીધું. આ અકસ્માત અંગેની પ્રભાસપાટણ પોલીસ મા ફરીયાદ નોંધાયેલ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *