શાપર પાસે આખલો આડો ઉતરતા યુવાનેે અને મહિકા પાસે ગાય રસ્તામાં આવી ચડતા આધેડે ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવ્યો’તો રાજકોટ પંથકમાં રખડતા ઢોરના કારણે અવાર નવાર…
View More રાજકોટ પંથકમાં રખડતા ઢોરના કારણે બે સ્થળે અકસ્માત; વેપારી યુવાનનું મોતaccident
જયપુરમાં ટ્રકે એક જ પરિવારનાં પાંચને કચડ્યા, 3 બાળકો સહિત 4નાં મોત
એક મૃતદેહના બે ટુકડા થઈ ગયા, એક ગંભીર જયપુરમાં એક ઝડપી ગતિએ આવતી ટ્રકે ફૂટપાથ પર ઉભા રહેલા ત્રણ બાળકો સહિત પાંચ લોકોને કચડી નાખ્યા.…
View More જયપુરમાં ટ્રકે એક જ પરિવારનાં પાંચને કચડ્યા, 3 બાળકો સહિત 4નાં મોતજામનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં બસની અડફેટે સગીર વિદ્યાર્થીનું મૃત્યુ
જામનગર શહેરમાં આજે હિટ એન્ડ રનની દુ:ખદ ઘટનામાં એક સગીરનું વિદ્યાર્થીનું કરુણ નીપજ્યું છે. મળતી માહિતી મુજબ મૃતકનું નામ અલ્લાઉદ્દીન હારૂૂનભાઈ ઓડિયા (ઉંમર 17 વર્ષ)…
View More જામનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં બસની અડફેટે સગીર વિદ્યાર્થીનું મૃત્યુમાળિયા નેશનલ હાઈવે પર બે ટ્રક અથડાતા ચાલકનું મોત
માળિયા નેશનલ હાઈવે પર આગળ જતા ટ્રક પાછળ બીજો ટ્રક ઘુસી જતા ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી…
View More માળિયા નેશનલ હાઈવે પર બે ટ્રક અથડાતા ચાલકનું મોતજામનગરના દરેડ ગામે સ્કોર્પિયો અને બાઇક વચ્ચે અકસ્માત: મજૂરનું મોત, ત્રણને ઇજા
જામનગર તાલુકાના દરેડ ગામ નજીક નીલગીરીની ગોળાઈ પહેલાં ખોડિયાર ફર્નિચર સામે થયેલા ચાર સવારી બાઇક અને સ્કોર્પિયો કાર વચ્ચેના માર્ગ અકસ્માતમાં એક મજૂર યુવાનનું મૃત્યુ…
View More જામનગરના દરેડ ગામે સ્કોર્પિયો અને બાઇક વચ્ચે અકસ્માત: મજૂરનું મોત, ત્રણને ઇજામાંગરોળમાં હુસેનાબાદ નદી પાસે ટ્રકની ઠોકરે બાઇકનો બુકડો, 1નું મોત
માંગરોળ પંથકમાં ચાલી રહેલા ભારે વરસાદી માહોલ અને અવિરત વરસાદ વચ્ચે આજે એક ગંભીર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. માંગરોળના હુસેનાબાદ…
View More માંગરોળમાં હુસેનાબાદ નદી પાસે ટ્રકની ઠોકરે બાઇકનો બુકડો, 1નું મોતબેડી ચોકડી પાસે બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા ચાલકનું મોત
શહેરની ભાગોળ આવેલા શુકલ પીપળીયા ગામે રહેતો યુવાન પોતાના મિત્રનું બાઈક લઇ રાજકોટ આંટો મારવા આવ્યો હતો અને મધરાત્રિના સમયે પરત ફરી રહ્યો હતો ત્યારે…
View More બેડી ચોકડી પાસે બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા ચાલકનું મોતચોટીલામાં બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત: મિત્ર ઘાયલ
ચોટીલામાં બંધ ટ્રક પાછળ બાઇક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘવાયેલા બે મિત્રોને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા એકનું મોત નીપજ્યુ હતું. બંન્ને…
View More ચોટીલામાં બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત: મિત્ર ઘાયલભાવનગરના વળાવડ બસ સ્ટેશન પાસે કારચાલકની ટક્કરે વૃદ્ધાનું કરુણ મોત
અકસ્માત સર્જી અજાણ્યો કાર ચાલક ગાડી ઘટના સ્થળે મૂકી નાસી છુટયો ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વળાવડ ગામના બસ સ્ટેશન પાસે એક અજાણ્યા ફોરવીલ કારના ચાલકે…
View More ભાવનગરના વળાવડ બસ સ્ટેશન પાસે કારચાલકની ટક્કરે વૃદ્ધાનું કરુણ મોત‘મોતનો ખાડો’: જૂનાગઢ મનપાના પાપે પાંચેક લોકો ખાડામાં ખાબકયા
વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ખાડો ન દેખાયો, પ્રથમ વરસાદે જ અકસ્માતોની ઘટનાથી જનતામાં તંત્ર સામે રોષ જૂનાગઢમાં પ્રથમ વરસાદે જ મનપાના વિકાસના દાવાની પોલ…
View More ‘મોતનો ખાડો’: જૂનાગઢ મનપાના પાપે પાંચેક લોકો ખાડામાં ખાબકયા