રાજકોટ શહેરમા નજીવી બાબતે જાહેરમા મારામારી કરવી તેમજ હથીયાર કાઢી ધમકી આપવાની ઘટનાઓના વીડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થઇ રહયા છે. ત્યારે આજે સવારના સમયે કાલાવડ…
View More કણકોટના પાટિયા પાસે અકસ્માત મામલે કારચાલકની જાહેરમાં ધમાલaccident
બગસરા-સુરત એસ.ટી. બસ પલટી મારી જતા 18 મુસાફરો ઘાયલ
બગસરાથી સુરત જવા માટે સાંજના ઉપડેલી સ્લીપર બસ વડીયા-કુંકાવાવ વચ્ચે પલટી મારી જતા બસમાં સવાર 18 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી જયારે ડ્રાઈવરને…
View More બગસરા-સુરત એસ.ટી. બસ પલટી મારી જતા 18 મુસાફરો ઘાયલરાજકોટમાં સ્કૂટર સવાર બે છાત્રાને ટ્રકે ઉલાળી, એકનું મોત
સ્કૂલેથી છૂટી ઘરે જતી બંને સગીરાને નડ્યો અકસ્માત : નાની બહેનને ઈજા રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની…
View More રાજકોટમાં સ્કૂટર સવાર બે છાત્રાને ટ્રકે ઉલાળી, એકનું મોતહિટ એન્ડ રન : ભાણેજના લગ્નમાંથી પરત ફરેલા મામાનું માર્ગ અકસ્માતમાં મોેત
રાજકોટમાં બેડીપરા વિસ્તારમાં રહેતો પરિવાર ધંધુકા ભાણેજના લગ્ન પતાવી પરત ફરી રહ્યો હતો. ત્યારે ચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે અજાણ્યા વાહન ચાલાકે રીક્ષાને ઠોકરે ચડાવતા…
View More હિટ એન્ડ રન : ભાણેજના લગ્નમાંથી પરત ફરેલા મામાનું માર્ગ અકસ્માતમાં મોેતકમિશનર બંગલા પાસે મહિલા કારચાલકે 3 વાહનોને ઉલાળ્યા
દુકાન પાસે પાર્ક કરેલા ટૂ-વ્હિલરોમાં નુકસાન, વૃદ્ધને સામાન્ય ઇજા, અકસ્માત સર્જનાર બેકરી સંચાલક મહિલાને પોલીસ સ્ટેશને લઇ જવાઇ રાજકોટ સહિત રાજયભરમાં અકસ્માતોનુ પ્રમાણ વધી રહ્યુ…
View More કમિશનર બંગલા પાસે મહિલા કારચાલકે 3 વાહનોને ઉલાળ્યાજૂનાગઢમાં યુવતીએ લગ્નની ના પાડતા હોટેલમાં યુવાનનો આપઘાત
જૂનાગઢમાં ગાંધી ચોક પાસેની હોટલમાં કોયલીનાં યુવકનું ઝેરી દવા પી લેતા મોત થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. શહેરમાં ગાંધી ચોક પાસે રેલવે ફાટક નજીક…
View More જૂનાગઢમાં યુવતીએ લગ્નની ના પાડતા હોટેલમાં યુવાનનો આપઘાતબગોદરા હાઇવે પર 3 વાહનો અગનગોળો બન્યા, બેનાં મોત
કાપડ ભરેલું આઇસર ઉલળીને રોંગ સાઇડમાં ચોખા ભરેલા ટ્રક સાથે અથડાતાં વિકરાળ આગ ભભૂકી ઊઠી, ત્રણ લોકો ગંભીર રીતે દાઝયા, હાઇવે ઉપર ટ્રાફિકજામ બાવળા-બગોદરા હાઇવે…
View More બગોદરા હાઇવે પર 3 વાહનો અગનગોળો બન્યા, બેનાં મોતકાનાલૂસ નજીક કાર સાથે બાઇક અથડાતા કાર ચાલકનું મોત
લાલપુર તાલુકાના કાનાલુસ નજીક ઇકો કાર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતાં કાર ચાલકનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂૂ ઉડી ગયું હતું, જયારે મોટર સાયકલ પર…
View More કાનાલૂસ નજીક કાર સાથે બાઇક અથડાતા કાર ચાલકનું મોતત્રાપજ અકસ્માતની ઘટનામાં આઠ દિવસ જિંદગી સામે ઝઝૂમી છ વર્ષની બાળકીનું મોત
ત્રાપજ ગામના ઓવરબ્રિજ પાસે એક અઠવાડીયા પહેલા રોડ પર પાર્ક થયેલા ડમ્પર સાથે એપલ ટ્રાવેલ્સની લક્ઝરી બસ અથડાતા જે તે સમયે છ પ્રવાસીઓના મોત…
View More ત્રાપજ અકસ્માતની ઘટનામાં આઠ દિવસ જિંદગી સામે ઝઝૂમી છ વર્ષની બાળકીનું મોતહેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલ્લી જતા બે બાળકો પટકાયા
તાજેતરમાંજ બાળ મેળા અને ગેમઝોનને સરકાર તરફથી છુટ્ટી આપવામાં આવી છે. આ મુક્તિ પાછળ સુરક્ષા અને સલામતીના અનેક નિયમોનું પાલન કરવા અંગે પણ સરકાર તરફથી…
View More હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલ્લી જતા બે બાળકો પટકાયા