જામનગર ના એક આશાસ્દ ભાનુશાળી યુવાન ને ગઈકાલે ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં સામાન મુકવા જતાં અકસ્માત નડ્યો હતો. પોતે ટ્રેન હેઠળ નીચે પડી જવાથી…
View More હરિદ્વાર યાત્રાએ જતાં યુવાનનો ગાંધીનગર રેલવે સ્ટેશને હાથ કપાયોaccident
મેટોડા નજીક હિટ એન્ડ રન: જ્યોતિ CNCમાં નોકરીએ જતાં રાજકોટના યુવાનનું મોત
શહેરની ભાગોળે કાલાવડ રોડ પર મેટોડા જીઆઇડીસી નજીક હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. અજાણાયા વાહનની ઠોકરે ચડી જતા બાઇક ચાલક રાજકોટના યુવાનનુ ગંભીર…
View More મેટોડા નજીક હિટ એન્ડ રન: જ્યોતિ CNCમાં નોકરીએ જતાં રાજકોટના યુવાનનું મોતદાહોદમાં ભયાનક અકસ્માત: ટ્રક-ટ્રાવેલર વચ્ચે જોરદાર ટક્કર થતાં ચાર લોકોનાં મોત, કુંભથી પરત ફરતો હતો પરિવાર
દાહોદના લીમખેડાના પાલ્લી હાઈવે પર અકસ્માતની ઘટના બની છે જેમાં કુંભથી શ્રધ્ધાળુઓ પરત ફરી રહ્યાં હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો છે જેમાં 4 લોકોના…
View More દાહોદમાં ભયાનક અકસ્માત: ટ્રક-ટ્રાવેલર વચ્ચે જોરદાર ટક્કર થતાં ચાર લોકોનાં મોત, કુંભથી પરત ફરતો હતો પરિવારરાજકોટ પુત્રીના ઘરે આંટો મારી પરત ફરતા પિતાનું બાઇક અકસ્માતમાં મોત
મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલા કુબેરનગરમાં રહેતા વૃદ્ધ રાજકોટ રહેતી પુત્રીને મળીને પરત મોરબી જઈ રહ્યા હતા. ત્યારે કાગદડી પાસે પહોંચતા વૃદ્ધે ડ્રાઇવિંગ પરનો…
View More રાજકોટ પુત્રીના ઘરે આંટો મારી પરત ફરતા પિતાનું બાઇક અકસ્માતમાં મોતલીંબડી પાસે રિક્ષા પલટી જતાં વઢવાણના મુસાફર મહિલાનું મોત
સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતી મહિલા રિક્ષામાં બેસીને જઈ રહી હતી ત્યારે રિક્ષા લીંબડી પાસે પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું…
View More લીંબડી પાસે રિક્ષા પલટી જતાં વઢવાણના મુસાફર મહિલાનું મોતદરેડ-મસિતિયા રોડ પર હિટ એન્ડ રન : 22 વર્ષીય યુવાનનું મોત
જામનગરની ભાગોળે દરેડ મસિતીયા રોડ પર ગઈકાલે મોડી રાત્રે હિટ એન્ડ રનના બનાવવામાં એક યુવાને જીવ ખોયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી ઈકો કારના…
View More દરેડ-મસિતિયા રોડ પર હિટ એન્ડ રન : 22 વર્ષીય યુવાનનું મોતજર્મનીના મ્યુનિકમાં મોટો અકસ્માત: કાર ડ્રાઈવરે બાળકો સહિત 20 લોકોને કચડ્યા, ડ્રાઈવરની ધરપકડ
જર્મનીમાંથી એક મોટો અકસ્માતની ઘટના સામે આવી છે. જર્મનીના મ્યુનિક શહેરમાં એક શખસે 20થી વધુ લોકોને કાર નીચે કચડી નાખ્યા છે, જેમાં બાળકો…
View More જર્મનીના મ્યુનિકમાં મોટો અકસ્માત: કાર ડ્રાઈવરે બાળકો સહિત 20 લોકોને કચડ્યા, ડ્રાઈવરની ધરપકડભોમેશ્ર્વર પ્લોટમાં વોંકળામાં ટ્રેકટર ખાબકયુ
શહેરના જામનગર રોડ પર સાંઢીયા પુલનું કામ ચાલુ હોવાથી ભોમેશ્ર્વર ફાટક તરફ જતા રસ્તેથી વાહન વ્યવહાર પસાર થાય છે ત્યારે આ રસ્તા પર ભોમેશ્ર્વર પ્લોટમાં…
View More ભોમેશ્ર્વર પ્લોટમાં વોંકળામાં ટ્રેકટર ખાબકયુદાહોદ નજીક હિટ એન્ડ રનમાં જૈન સાધ્વી સહિત બેનાં મોત
ઇરાદાપૂર્વક અકસ્માતના આક્ષેપ સાથે જૈન મુનિએ અન્નજળનો ત્યાગ કર્યો દાહોદ નજીક જેકોટ ગામ પાસે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ…
View More દાહોદ નજીક હિટ એન્ડ રનમાં જૈન સાધ્વી સહિત બેનાં મોતભાણવડના મોડપર ગામ પાસે ભૂંડ આડું ઉતરતા સર્જાયેલા બાઇક અકસ્માતમાં ચાલકનું મોત
પોરબંદરના આદીતાણા ગામે રહેતા આધેડ પોતાનુ બાઇક લઇ ભાણવડના મોડપર ગામ પાસેથી પસાર થઇ રહયા હતા ત્યારે રસ્તામા અચાનક ભુંડ આડુ ઉતરતા બાઇક સ્લીપ થયુ…
View More ભાણવડના મોડપર ગામ પાસે ભૂંડ આડું ઉતરતા સર્જાયેલા બાઇક અકસ્માતમાં ચાલકનું મોત