દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા પોરબંદર હાઇવે રોડ પર ભાડથર ગામ નજીક મોડી રાત્રે પેટ્રોલ ભરેલ ટેન્કર રોડ વચ્ચે અચાનક પશુ આવી જતાં સ્ટીયરીંગ પરથી કાબૂ…
View More ખંભાળિયા-પોરબંદર હાઇવે પર ટ્રક સાથે અથડાઇ પેટ્રોલ ટેન્કર પલટાયુaccident
ખંભાળિયા નજીક પીકઅપ વાન અને ટ્રક અથડાતાં બેનાં મોત
ખંભાળિયા – જામનગર ધોરી માર્ગ પર ગત મોડી રાત્રિના સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં પીકઅપ વાન તથા ટ્રકની જીવલેણ ટક્કર સર્જાઈ હતી. જેના કારણે પીકઅપ વાહનમાં…
View More ખંભાળિયા નજીક પીકઅપ વાન અને ટ્રક અથડાતાં બેનાં મોતતાલાલામાં ટ્રાન્સફોર્મર સાથે કાર અથડાતા ચાલકનું મોત
ગત મોડી રાત્રે આશરે 1:30 વાગ્યે તાલાલા તાલુકાના રમરેચી ગીર ગામે વળાંક પર એક બ્લેક કલરની ફોરચ્યુનર કાર વીજ ટ્રાન્સફોર્મર સાથે ધડાકાભેર અથડાતાં જેપુરના 20…
View More તાલાલામાં ટ્રાન્સફોર્મર સાથે કાર અથડાતા ચાલકનું મોતઅમેરિકામાં અકસ્માતથી ભારતીય પરિવારના ત્રણ સભ્યોના મોત
અમેરિકાના કેલિફોર્નિયામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં હૈદરાબાદના એક પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે. પરિવારને મંગળવારે આ…
View More અમેરિકામાં અકસ્માતથી ભારતીય પરિવારના ત્રણ સભ્યોના મોતખમીદાણા પાસે સિમેન્ટ ભરેલો ટ્રક પલટી મારતા બે સગાભાઇના મોત
બોટાદ જિલ્લાના બરવાળાથી નાવડા રોડ પર આવેલા ખમીદાણા ગામ નજીક નેસડીયા હનુમાનજી મંદિર પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. સિમેન્ટની થેલીઓ ભરીને જઈ રહેલા…
View More ખમીદાણા પાસે સિમેન્ટ ભરેલો ટ્રક પલટી મારતા બે સગાભાઇના મોતકચ્છમાં હાઉઝી કિંગ તરીકે જાણીતા કલાકારનું પડાણા પાસે અકસ્માતમાં મોત
કચ્છમાં હાઉઝી કિંગ તરીકે જાણીતા કલાકાર અને અંતરજાળમાં રહેતા લય હિમાંશુ અંતાણી (ઉ.વ. 44)ને પડાણા પાસે નડેલા અકસ્માતમાં આ યુવાને પોતાનો જીવ ખોયો હતો. લોકોમાં…
View More કચ્છમાં હાઉઝી કિંગ તરીકે જાણીતા કલાકારનું પડાણા પાસે અકસ્માતમાં મોતપાટડીના પીપળીથી દર્શન કરી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો, મહિલાનું મોત
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પીપળી ગામે રામદેવપીરના મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા વિરમગામ તાલુકાના દંપતીને માર્ગ અકસ્માત નડ્યો હતો. મોટરસાયકલને પાછળથી એક વેગેનાર કારે…
View More પાટડીના પીપળીથી દર્શન કરી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો, મહિલાનું મોતમોરબી નજીક અકસ્માતમાં ઘવાયેલ બાળકનું મૃત્યુ
મોરબીની સરા ચોકડી પાસેથી પિતા-પુત્ર બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં 12 વર્ષના સગીર પુત્રને ગંભીર ઈજા પહોંચતા…
View More મોરબી નજીક અકસ્માતમાં ઘવાયેલ બાળકનું મૃત્યુજસદણમાં પુત્રના બાઈક પરથી પટકાયેલા પિતાએ દમ તોડયો
જસદણમાં રહેતાં વૃધ્ધ આંટો મારી પુત્રના બાઈક પર પરત ફરતાં હતાં ત્યારે અકસ્માતે બાઈક પરથી નીચે પટકાયા હતાં. વૃધ્ધનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી…
View More જસદણમાં પુત્રના બાઈક પરથી પટકાયેલા પિતાએ દમ તોડયોસોનગઢ નજીક લાકડાચોરનો પીછો કરતા RFO સહિત બેના અકસ્માતમાં મોત
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં વહેલી સવારે લાકડાની ગેરકાયદે હેરાફેરી કરતા શંકાસ્પદ વાહનનો પીછો કરતી વખતે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)…
View More સોનગઢ નજીક લાકડાચોરનો પીછો કરતા RFO સહિત બેના અકસ્માતમાં મોત