ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા કેશરીસિંહ રામસિંહ જાડેજા નામના 49 વર્ષના યુવાન શુક્રવારે રાત્રિના સમયે વાડીનાર કે.પી.ટી. સર્કલ પાસેથી પાન-મસાલા લઈને પોતાના ઘરે જઈ રહ્યા…
View More ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે મોપેડની ઠોકરે યુવાનનું મૃત્યુaccident
ચરાડવા નજીક સ્કૂલ બસ ટ્રક પાછળ ઘૂસી જતાં 8 છાત્રો ઘવાયા
ઇમરજન્સી દરવાજો-બારીઓ તોડી બહાર કાઢયા, શાળા સંચાલકો-વાલીઓની દોડધામ હળવદ તાલુકાના ચરાડવા હાઇવે પર આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. હળવદની ખાનગી શૈક્ષણિક સંસ્થા…
View More ચરાડવા નજીક સ્કૂલ બસ ટ્રક પાછળ ઘૂસી જતાં 8 છાત્રો ઘવાયાપોરબંદરમાં હિટ એન્ડ રન: કોર્ટથી ઘરે પરત ફરતાં વકીલને કાળ ખેંચી ગયો
અજાણ્યા રિક્ષા ચાલકે સ્કુટરને ઠોકરે ચડાવતા ઘટી ઘટના; વૃધ્ધનું સારવારમાં મોત પોરબંદરમાં છાયા મેઈન રોડ પર રહેતાં એડવોકેટ કોર્ટથી બપોરના સમયે પોતાનું સ્કુટર લઈ ઘરે…
View More પોરબંદરમાં હિટ એન્ડ રન: કોર્ટથી ઘરે પરત ફરતાં વકીલને કાળ ખેંચી ગયોહળવદમાં પિતા સાથે આંટો મારવા નીકળેલો 3 વર્ષનો પુત્ર રિક્ષામાંથી પટકાતાં મોત
હળવદમાં પિતા સાથે આંટો મારવા નીકળેલો ત્રણ વર્ષનો પુત્ર અકસ્માતે રીક્ષામાંથી નીચે પટકાયો હતો. માસુમને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત…
View More હળવદમાં પિતા સાથે આંટો મારવા નીકળેલો 3 વર્ષનો પુત્ર રિક્ષામાંથી પટકાતાં મોતવેરાવળના ભાલકા ગામે કડિયા કામ કરતી વખતે પતરું તૂટતાં પટકાયેલા યુવકનું મોત
પડધરીના મોવૈયામાં આધેડે જિંદગીથી કંટાળી ઝેર પી જીવન ટૂંકાવ્યું વેરાવળના ડારી ગામે રહેતો યુવક ભાલકામાં કડીયા કામ કરતો હતો ત્યારે અકસ્માતે પતરૂ તુટતાં યુવાન નીચે…
View More વેરાવળના ભાલકા ગામે કડિયા કામ કરતી વખતે પતરું તૂટતાં પટકાયેલા યુવકનું મોતબંગાળમાં સ્કૂલ વેન ટ્રેન સાથે અથડાતાં 2 બાળક સમેત 3 વ્યક્તિનાં કરુણ મોત
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં એક મોટો રેલ અકસ્માત થયો, જેમાં ત્રણ લોકોના મોત થયા અને ઘણા સ્કૂલના બાળકો ઘાયલ થયા. આ ઘટના ગોવિંદપુર રેલ્વે ક્રોસિંગ…
View More બંગાળમાં સ્કૂલ વેન ટ્રેન સાથે અથડાતાં 2 બાળક સમેત 3 વ્યક્તિનાં કરુણ મોતકાળમુખા રોલરે બાઈકને ઠોકરે લેતા ધો.12ના બે આશાસ્પદ છાત્રના મોત
કોમ્પ્યુટર કલાસમાંથી છૂટી વેરાવળ શાપરથી નવાગામ આવતા ગુંદાસરા નજીક કાળ ભેટયો નવાગામ આણંદપર ગામમાં બે મિત્રોની એક સાથે અંતિમયાત્રા નિકળતા ગ્રામજનો હિબકે ચડ્યા રાજકોટના નવાગામ…
View More કાળમુખા રોલરે બાઈકને ઠોકરે લેતા ધો.12ના બે આશાસ્પદ છાત્રના મોતપાટડીમાં બાઇક રીપેર કરી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો, યુવાનનું મોત
પાટડીના માલવણ હાઈવે પર અખિયાણા ગામ નજીક ટ્રેલરની અડફેટે એક યુવકનું મોત થયું છે. આ ઘટના મિત્રની નજર સામે બની હતી. યુવક પોતાના મિત્રનું બાઈક…
View More પાટડીમાં બાઇક રીપેર કરી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો, યુવાનનું મોતહરિધવા રોડ પર થાર ચાલકનો આતંક, ત્રણ કાર અને વીજ થાંભલાને લીધા અડફેટે
શહેરના હરિધવા માર્ગ પર આજે નવનીત હોલ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક ’થાર’ કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર,…
View More હરિધવા રોડ પર થાર ચાલકનો આતંક, ત્રણ કાર અને વીજ થાંભલાને લીધા અડફેટેકાલાવડ-રણુજા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બાઇકચાલકનું મોત
કાલાવડ-રણુજા હાઈવે પર શીતલ યુનિવર્સલ કારખાના નજીક સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ…
View More કાલાવડ-રણુજા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બાઇકચાલકનું મોત