શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર રહેતો પરિવાર તેના કુટુબના સભ્યો સાથે આઇસરમાં બેસી સુરાપુરાના દર્શને જતો હતો. દરમિયાન થાનગઢના રાણીપર ગામ પાસે આઇસરમાંથી પડી જતા…
View More સુરાપુરાના દર્શને જતાં આધેડનું આઇસરમાંથી પડી જતાં મોતaccident
હિટ એન્ડ રન: બગીચામાં નોકરી કરી ઘરે જતાં માળીને ટ્રક ચાલકે કચડી નાખ્યા
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં આજી ડેમ નજીક સર્વિસ…
View More હિટ એન્ડ રન: બગીચામાં નોકરી કરી ઘરે જતાં માળીને ટ્રક ચાલકે કચડી નાખ્યાજાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, માંડ-માંડ બચ્યો જીવ, જુઓ VIDEO
ધ્રાંગધ્રા નજીક હાસ્ય કલાકાર હકાભા ગઢવીને અકસ્માત નડ્યો છે. હકાભા ગઢવીની ગાડી ધ્રાંગધ્રાના બૈસાબગઢ પાસે નદીમાં ખાબકી ગઈ હતી. બૈસાબગઢ નજીક આવેલા હિંગળાજ માતાજીના…
View More જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, માંડ-માંડ બચ્યો જીવ, જુઓ VIDEOશ્ર્વાનને બચાવવા દોડેલા યુવાનનું કાટમાળ નીચે દબાઇ જવાથી મોત
આણંદ શહેરમાં ધોધમાર વરસાદ વચ્ચે માનવતા અને પશુપ્રેમનું હૃદયસ્પર્શી પરંતુ કરુણ દૃશ્ય સામે આવ્યું છે. શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં ભારે વરસાદના કારણે એક કાચું…
View More શ્ર્વાનને બચાવવા દોડેલા યુવાનનું કાટમાળ નીચે દબાઇ જવાથી મોતથાર ચાલકે સર્જ્યો અકસ્માત
રાજકોટમાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડતી એક બેજવાબદાર ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત 150 ફૂટ રિંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલની સામે આવેલા બીઆરટીએસ રૂૂટ પર…
View More થાર ચાલકે સર્જ્યો અકસ્માતકેશોદમાં વરસાદથી બચવા ભાગવા ગયેલો યુવાન બીજા માળેથી પટકાયો
કેશોદમાં આઠ દિવસ પૂર્વે મધરાત્રે વરસાદ શરૂ થતાં કોમ્પલેક્ષમાં સુતેલો યુવાન વરસાદથી બચવા ભાગ્યો હતો તે દરમિયાન યુવકનો પગ લપસતા કોમ્પલેક્ષના બીજા માળેથી નીચે પટકાયો…
View More કેશોદમાં વરસાદથી બચવા ભાગવા ગયેલો યુવાન બીજા માળેથી પટકાયોખેડા નજીક કાર નાલામાં ખાબકતા ચારના મોત
ખેડા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે માતર નજીક એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. ખેડા-માતર હાઈવે પર મોતીપુરા ગામ પાસે અમદાવાદના લોકોની કાર…
View More ખેડા નજીક કાર નાલામાં ખાબકતા ચારના મોતજામનગર-રાજકોટ રોડ પર ‘હિટ એન્ડ રન’ની ઘટનામાં બાઇકચાલકનું કરુણ મૃત્યુ
જામનગર-રાજકોટ હાઈવે પર હાપા હનુમાનજી મંદિર નજીક બનેલી હિટ એન્ડ રનની દુર્ઘટનામાં એક બાઇકચાલક નો ભોગ લેવાતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. મચ્છનગર અન્નપૂર્ણા મંદિર પાસે…
View More જામનગર-રાજકોટ રોડ પર ‘હિટ એન્ડ રન’ની ઘટનામાં બાઇકચાલકનું કરુણ મૃત્યુજામજોધપુરના પી.આઈ.ની કારની ટક્કરે બે વ્યક્તિના મોત: એક સાધુને ગંભીર ઇજા
જામજોધપુર નજીક ગાંધેશ્વર રેલવે ફાટક પાસે બળદને ટ્રેક્ટરમાં ચડાવવાની કામગીરી દરમિયાન સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિના કરુણ મોત થયા છે, જ્યારે એક સાધુ ગંભીર…
View More જામજોધપુરના પી.આઈ.ની કારની ટક્કરે બે વ્યક્તિના મોત: એક સાધુને ગંભીર ઇજાવિસાવદર પાસે બાઈક અકસ્માતમાં ઘવાયેલા ધારીના 12ના છાત્રનું મોત
ધારીમાં રહેતો અને ધો.12 પાસ કરી ગાંધીનગરમાં કોલેજ કરવા જાય તે પૂર્વે જ કાકાના બાઈક પાછળ બેસી પીપળીયાથી ધારી ગામે યુવાન જઈ રહ્યો હતો ત્યારે…
View More વિસાવદર પાસે બાઈક અકસ્માતમાં ઘવાયેલા ધારીના 12ના છાત્રનું મોત