અમદાવાદ યજમાન શહેર બનશે, 20 વર્ષ બાદ ફરીથી ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ યોજવા તૈયારીઓ શરૂ આશરે 30 વર્ષ બાદ ફરીથી કોમનવેલ્થ ગેમની યજમાની માટે ભારત-ગુજરાતે સત્તાવાર…
View More કોમનવેલ્થ 2030ની યજમાની માટે ગુજરાતની સત્તાવાર દરખાસ્તCategory: Uncategorized
ધ્રોલના દેડકદળમાં પતિના ત્રાસથી પત્નીનો આપઘાત
ઘર ખર્ચ ન આપતો, પત્ની કામે જાય તો કામે ન જવા દેતો : પરિણીતાએ એસીડ પી લીધું ધ્રોલનાં દેડકદળ ગામે રહેતા પરીણીતાને પતિ કામ બાબતે…
View More ધ્રોલના દેડકદળમાં પતિના ત્રાસથી પત્નીનો આપઘાતકાર કે બાઇકમાં લાકડાનો ડંડો રાખવો ગેરકાયદેસર નથી: ગુજરાત હાઇકોર્ટ
ભારતમાં, લાકડી વાહનમાં રાખવા અંગે કાયદા અને કોર્ટના મંતવ્યો સમય જતાં બદલાયા છે. જ્યારે પહેલા આ વસ્તુઓને કેટલીક પરિસ્થિતિઓમાં ઘાતક શસ્ત્રો માનવામાં આવતી હતી, હવે…
View More કાર કે બાઇકમાં લાકડાનો ડંડો રાખવો ગેરકાયદેસર નથી: ગુજરાત હાઇકોર્ટતણખલાની જેમ પાણીમાં તણાયા ઘરો, મોટી ઇમારતો પાણીમાં ડૂબી..VIDEOમાં જુઓ સુનામીએ રશિયામાં કેવી તબાહી મચાવી
રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં આવેલા શક્તિશાળી ભૂકંપે તબાહી મચાવી છે. આ ભૂકંપ આવતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભયાનક ભૂકંપના વિડીયો પણ સામે આવ્યા છે. ભૂકંપનો…
View More તણખલાની જેમ પાણીમાં તણાયા ઘરો, મોટી ઇમારતો પાણીમાં ડૂબી..VIDEOમાં જુઓ સુનામીએ રશિયામાં કેવી તબાહી મચાવીગોંડલ-કોટડાસાંગાણી રોડ ઉપર બોલેરો અડફેટે ખરેડાના યુવાનનું મોત
ગોંડલ કોટડાસાગાંણી રોડ પર BAPS સ્વામી નારાયણ ગુરુકુળ પાસે રોપલ પાર્ક – 3 નજીક રાત્રીના સાડા આઠ કલાકે બોલેરો પીકઅપ વાહન અને બાઈક વચ્ચે અકસ્માત…
View More ગોંડલ-કોટડાસાંગાણી રોડ ઉપર બોલેરો અડફેટે ખરેડાના યુવાનનું મોતભારત પાકિસ્તાન યુદ્ધમાં પાંચ ફાઇટર જેટ તોડી પડાયા: ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો
ટ્રમ્પે ફરી વખત યુદ્ધ રોકવાનો જશ લીધો; કોના વિમાન તે અંગે મૌન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે ભારત અને…
View More ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાંચ ફાઇટર જેટ તોડી પડાયા: ડોનાલ્ડ ટ્રમ્પનો દાવોઆદિવાસી વિસ્તારમાં વિકાસની વરવી વાસ્તવિકતા, પ્રસુતાને ચાર કિલોમીટર સુધી ઉંચકીને લઇ જવી પડી
છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર વિકાસની હકીકત બહાર આવી છે. ભૂંડમારીયા ગામમાં એક પ્રસૂતાને ખોલી ઊંચકીને ત્રણથી ચાર કિલોમીટર સુધી લઈ જવામાં આવી હતી. વિકાસના મોટા…
View More આદિવાસી વિસ્તારમાં વિકાસની વરવી વાસ્તવિકતા, પ્રસુતાને ચાર કિલોમીટર સુધી ઉંચકીને લઇ જવી પડીનિવૃત્તિ બાદ પ્રાકૃતિક ખેતી કરીશ, વેદ- ઉપનિષદનું વાંચન કરીશ: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રીએ સહકારી સંવાદમાં નિવૃત્તિનો પ્લાન બતાવ્યો ભારતમાં લોકો મોટી ઉંમર સુધી રાજનીતિ કરે છે. ખૂબ ઓછા રાજનેતા હોય છે જે નિવૃત્તિ બાદ કંઈક અલગ…
View More નિવૃત્તિ બાદ પ્રાકૃતિક ખેતી કરીશ, વેદ- ઉપનિષદનું વાંચન કરીશ: અમિત શાહવધુ એક ડ્રીમલાઇનર 787નું ઇમર્જન્સી લેન્ડિંગ, 33,000 ફૂટે પ્રેશર ઘટી જતાં 7 મુસાફરો બેભાન
મુંબઇથી અદીસ અબાબા જતી ઇથોપિયન એરલાઇન્સની ફ્લાઇટ રાત્રે પરત ફરી; 1ની હાલત ગંભીર બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં દબાણ ઓછું થવાના કારણે શુક્રવારે રાત્રે 1.42 વાગ્યે…
View More વધુ એક ડ્રીમલાઇનર 787નું ઇમર્જન્સી લેન્ડિંગ, 33,000 ફૂટે પ્રેશર ઘટી જતાં 7 મુસાફરો બેભાન1200થી વધુ મતદારો ધરાવતા મતદાન મથકો કેટલા? ચૂંટણી પંચને રિપોર્ટ આપવા તાકીદ
આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે મતદારોની સુવિધા અને મતદાન પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે અનેક નવા નિયમો અમલમાં મૂક્યા છે. આ નિર્ણયો પૈકી એક…
View More 1200થી વધુ મતદારો ધરાવતા મતદાન મથકો કેટલા? ચૂંટણી પંચને રિપોર્ટ આપવા તાકીદ