કમાતી ત્યક્તા પત્નીએ કરેલા ભરણપોષણના કેસમાં રાજકોટ ફેમિલી કોર્ટ દ્વારા માસિક રૂૂ. 8 હજાર ભરણપોષણ પેટે પરિણીતાને ચુકવવા પતિને હુકમ કરાયો છે. આ કેસની હકિકત…
View More પત્નીને માસિક 8 હજાર ભરણપોષણ પેટે ચૂકવવા પતિને અદાલતનો આદેશCategory: Uncategorized
મનપાના ઢોર ડબ્બામાં સારવારના અભાવે ચાર ગાયના મોત
જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડ પાસે મહાનગરપાલિકા સંચાલિત ઢોરનો ડબ્બો આવેલો છે, જે સ્થળે આજે વિશ્વ પર્યાવરણના દિવસે કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફી દ્વારા સરપ્રાઈઝ વિઝીટ…
View More મનપાના ઢોર ડબ્બામાં સારવારના અભાવે ચાર ગાયના મોતવોટ્સએપ ચેટ્સ પુરાવાનો એક ભાગ હોય શકે પણ મહત્વપૂર્ણ પુરાવો ન બની શકે: કોર્ટ
દિલ્હી રમખાણોના પાંચ કેસોના ચુકાદામાં પોલીસે વોટ્સએપ ગ્રુપની ચેટ્સ પર આધાર રાખ્યો હતો વોટ્સએપ ચેટ્સ મહત્વપૂર્ણ પુરાવા ન હોઈ શકે, દિલ્હીની એક કોર્ટે 2020 ના…
View More વોટ્સએપ ચેટ્સ પુરાવાનો એક ભાગ હોય શકે પણ મહત્વપૂર્ણ પુરાવો ન બની શકે: કોર્ટખંભાળિયા પાસે હિટ એન્ડ રન, બુઝુર્ગ મહિલાનું કાર અડફેટે મોત
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર વસઈ ગામના પાટીયા પાસે ગઈકાલે સાંજે હિટ એન્ડ રન નો બનાવ બન્યો હતો, અને રસ્તો ઓળંગી રહેલા 65 વર્ષના વૃદ્ધ…
View More ખંભાળિયા પાસે હિટ એન્ડ રન, બુઝુર્ગ મહિલાનું કાર અડફેટે મોતજમ્મુ-કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગમાં પ્રાણ ફૂંકવા ચલાવાશે અભિયાન
ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા “Let’s Visit J&K’ કેમ્પેઈન શરૂ કરાશે: સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવાશે : જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરફથી મળી સુરક્ષાની ખાતરી, પ્રતિનિધિ મંડળ…
View More જમ્મુ-કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગમાં પ્રાણ ફૂંકવા ચલાવાશે અભિયાનનૂરખાન બેઝ પર ભારતના હુમલા વખતે મુનીર બંકરમાં છૂપાયા હતા
શનિવારની વહેલી સવારે જ્યારે ભારતીય મિસાઇલો એરબેઝ પર હુમલો કર્યો ત્યારે મુનીરને રાવલપિંડીમાં જનરલ હેડક્વાર્ટરની અંદર એક ફોર્ટિફાઇડ બંકરમાં લઈ જવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું…
View More નૂરખાન બેઝ પર ભારતના હુમલા વખતે મુનીર બંકરમાં છૂપાયા હતાયુદ્ધની ડેટ થઇ ફાઇનલ!!! આ તારીખે ભારત પાકિસ્તાન ઉપર કરશે હુમલો
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત ગુસ્સેથી ભરાયું છે અને તે પાકિસ્તાન સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે. સિંધુ જળ સંધિ સ્થગિત કરવામાં…
View More યુદ્ધની ડેટ થઇ ફાઇનલ!!! આ તારીખે ભારત પાકિસ્તાન ઉપર કરશે હુમલોઅનિરુદ્ધસિંહ-રાજદીપસિંહને પકડવાની બાંહેધરી અપાતા અંતે મૃતદેહ સ્વીકારાયો
અમિત ખૂંટ આપઘાત કેસમાં પોલીસ અધિકારીઓ હોસ્પિટલે દોડી ગયા: તપાસ માટે સીટની રચના કરાશે અનિરુદ્ધસિંહ સહિતનાને પકડવા પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવાઈ રીબડાના અમિત…
View More અનિરુદ્ધસિંહ-રાજદીપસિંહને પકડવાની બાંહેધરી અપાતા અંતે મૃતદેહ સ્વીકારાયોહાપા યોગેશ્ર્વર ધામ સોસાયટીમાં યુવાનનો ફાંસો ખાઈ આપઘાત
જામનગર નજીક હાપામાં યોગેશ્વર ધામ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ભૂપતસિંહ નામના 39 વર્ષના સગર યુવાને ગઈકાલે રાતે પોતાના ઘેર પંખા ના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા…
View More હાપા યોગેશ્ર્વર ધામ સોસાયટીમાં યુવાનનો ફાંસો ખાઈ આપઘાતસતત બીજા દિવસે સરહદે પાક.નો ગોળીબાર
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પર્યટક હોટસ્પોટ પર 26 નાગરિકોના નરસંહારને લઈને બંને દેશો વચ્ચે તણાવ વધી જતાં પાકિસ્તાની સૈનિકોએ ગઈકાલે રાત્રે નિયંત્રણ રેખા પાર ભારતીય…
View More સતત બીજા દિવસે સરહદે પાક.નો ગોળીબાર