ભાવનગરની એલસીબી પોલીસે સિંધુનગર સ્મશાન પાસે ઓરડીમાંથી ઇંગ્લિશ દારૂૂની બોટલ નંગ,3274 રૂ.8,48,480નો મુદ્દામાલ ઝડપી લીધો છે જ્યારે આરોપી ફરાર હોય તેને ઝડપી લેવા તજવીજ હાથ…
View More ભાવનગરમાં સિંધુનગર સ્મશાન પાસેથી રૂા.8.48 લાખનો દારૂ ઝડપાયો: આરોપી ફરારCategory: Uncategorized
રશિયા-ઇરાન વચ્ચે અણુ કરાર: તહેરાનમાં 8 પ્લાન્ટ ઊભા કરાશે
2040 સુધીમાં 20 ગીગાવોટ અણુ ઉર્જા બનાવવાની યોજના રશિયા અને ઈરાન ઈરાનમાં નાના પરમાણુ પાવર પ્લાન્ટ બનાવવા માટે કરાર પર પહોંચ્યા છે. આ કરાર બુધવારે…
View More રશિયા-ઇરાન વચ્ચે અણુ કરાર: તહેરાનમાં 8 પ્લાન્ટ ઊભા કરાશેઘરકંકાસમાં પતિએ પત્ની-સાસુને સળગાવ્યા, પત્નીનું મોત
સાસુની હાલત ગંભીર, પતિ પણ દાઝી જતાં સારવારમાં, પ્રેમલગ્નના ચાર માસમાં જ સંસાર સળગ્યો પત્ની-સાસુ ઉપર પેટ્રોલની ડોલ રેડી દિવાસળી ચાંપી દીધી અમદાવાદના સરદારનગરમાં આવેલા…
View More ઘરકંકાસમાં પતિએ પત્ની-સાસુને સળગાવ્યા, પત્નીનું મોતશહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓના આપઘાતનું પ્રમાણ ત્રણ વર્ષમાં 21% વધ્યું
ભણશે ગુજરાત કે લટકશે ગુજરાત ? પરિવારની નાણાકીય ભીડ, ભણયા પછી નોકરીની સમસ્યા, પરીક્ષાઓનો ડર, પરીક્ષા આપ્યા બાદ રદ થવાની બીક સહિતના અનેક કારણો 2021-2023…
View More શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓના આપઘાતનું પ્રમાણ ત્રણ વર્ષમાં 21% વધ્યુંકુબલિયાપરામાં બુટલેગરોની બબાલ; પોલીસને જોઇ દિવાલમાં માથા ભટકાવ્યા, ટોળાની ઝપાઝપી
‘પોલીસની સાથે આવેલા પંચોને પૂરા કરી નાખો’ના હાકલા પડકારા, 3 મહિલા સહિત 9 સામે ફરિયાદ શહેરના કુબલીયાપરામાં વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસે દરોડો…
View More કુબલિયાપરામાં બુટલેગરોની બબાલ; પોલીસને જોઇ દિવાલમાં માથા ભટકાવ્યા, ટોળાની ઝપાઝપીઈઝરાયેલી હુમલામાં હુતીના પીએમ, સંરક્ષણ પ્રધાન, લશ્કરી વડાનાં મોત
ઓગસ્ટના રોજ ઇઝરાયલે યમનની રાજધાની સનામાં ભારે હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં હુતી બળવાખોરોના ઘણા મહત્વપૂર્ણ ઠેકાણાઓ અને નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. મીડિયા…
View More ઈઝરાયેલી હુમલામાં હુતીના પીએમ, સંરક્ષણ પ્રધાન, લશ્કરી વડાનાં મોતપાંચ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની સજા
ધ્રાંગધ્રા પંથકના ચકમારી કેસમાં કોર્ટે 10 માસમા જજમેન્ટ આપી સજા ફટકારી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગ્રામ્યમાં રહેતા પરીવારની 5 વર્ષની બાળાને તા. 27-9-24ના રોજ ગામનો જ…
View More પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની સજારીબડા ફાયરિંગ કેસમાં એડવોકેટના મિત્રની ધરપકડ, રાજકોટમાં રિ-ક્ધસ્ટ્રકશન
રીબડા ફાયરિંગ કેસમાં હથીયાર સાચવનાર એડવોકેટ રવી ગમારના મિત્ર રાજકોટના વધુ એક શખ્સની ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી છે. રાજકોટના કાલાવડ રોડ પર રહેતા નિશાંત…
View More રીબડા ફાયરિંગ કેસમાં એડવોકેટના મિત્રની ધરપકડ, રાજકોટમાં રિ-ક્ધસ્ટ્રકશનઆફ્રિકાને 276 રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાએ ઇતિહાસ રચ્યો
ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ODIમાં દક્ષિણ આફ્રિકાને ગ્રેટ બેરિયર રીફ એરેના સ્ટેડિયમમાં હરાવીને બીજી સૌથી મોટી જીત હાંસલ કરી છે. કાંગારૂૂ ટીમે ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ અને…
View More આફ્રિકાને 276 રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાએ ઇતિહાસ રચ્યોPM, CM હોય કે બીજો નેતા; 30 દિવસ જેલમાં રહેશે તો પદ જશે
ગંભીર ફોજદારી કેસોમાં ધરપકડ અથવા અટકાયતના 31મા દિવસે મંત્રીપદ આપોઆપ રદ થશે: ત્રણ સરકારી ખરડાઓમાં કેન્દ્રશાસિત પ્રદેશો, જમ્મુ-કાશ્મીરને પણ આવરી લેવાયા કેન્દ્ર સરકાર આજે લોકસભામાં…
View More PM, CM હોય કે બીજો નેતા; 30 દિવસ જેલમાં રહેશે તો પદ જશે