હળવદ તાલુકાના સુંદરગઢ ગામેથી પદયાત્રિકોનું સંઘ દ્વારકા જવા નિકળ્યો હોય ત્યારે છ દિવસ પૂર્વે સુંદરગઢથી પાંચ કિલોમીટર દૂર દેવીપુર પાસે ટેન્કર હડફેટે પદયાત્રા કરવા નિકળેલા…
View More હળવદ નજીક દ્વારકા પગપાળા જતાં યુવાનનું ટેન્કર અડફેટે મોતCategory: સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના ચકચારી જમીન કૌભાંડમાં તત્કાલિન મામલતદાર સહિત 3 સસ્પેન્ડ
કલેક્ટરના પી.એ. અને કલાર્કના તપેલા ચડ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન એનએ કરવાના રૂૂ.1500 કરોડથી વધુના કૌભાંડનો ઇડીએ પર્દાફાસ કર્યો હતો.જેમાં કલેકટર રાજેન્દ્ર પટેલ અને ચંદ્રસિંહ મોરી…
View More સુરેન્દ્રનગરના ચકચારી જમીન કૌભાંડમાં તત્કાલિન મામલતદાર સહિત 3 સસ્પેન્ડચોટીલા પાસે અકસ્માત સર્જનાર કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો
પોલીસને કારમાંથી મળી આવી 1296 બોટલો અને 4 અલગ-અલગ નંબર પ્લેટ ચોટીલા તાલુકાના પાંચવડા અને કુંઢડા ગામ વચ્ચે સર્જાયેલા એક માર્ગ અકસ્માતે પોલીસ માટે દારૂૂબંધીના…
View More ચોટીલા પાસે અકસ્માત સર્જનાર કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયોસુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર, એડિશનલ કલેકટર સહિત છ સામે ઈડીની સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ
જિલ્લામાં જમીન બિનખેતી (એનએ) કરવાની પ્રક્રિયામાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મામલે અમલદારો સામે કાયદાકીય કાર્યવાહીની ગતિ તેજ થઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત…
View More સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર, એડિશનલ કલેકટર સહિત છ સામે ઈડીની સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદસુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરે જામીન અરજી પાછી ખેંચી લીધી
સુરેન્દ્રનગરના ભૂતપૂર્વ જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલે ગઇકાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમના પર લગાવવામાં આવેલા મની લોન્ડરિંગના આરોપોના સંદર્ભમાં ખાસ પીએમએલએ કોર્ટમાંથી તેમની જામીન અરજી પાછી…
View More સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરે જામીન અરજી પાછી ખેંચી લીધીધ્રાંગધ્રામાં નવ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર ઢગો ઝડપાયો
ધ્રાંગધ્રામાં એક શ્રમિક પરિવારની 9 વર્ષીય બાળકી સાથે અડપલાંનો બનાવ બન્યો છે. બાળકી દુકાને ચીજવસ્તુ લેવા ગઈ હતી, ત્યારે દુકાનદાર લક્ષ્મણભાઈ ચોરસિયાએ તેને બળજબરીપૂર્વક દુકાનમાં…
View More ધ્રાંગધ્રામાં નવ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર ઢગો ઝડપાયોદસાડામાં કંપનીની કેન્ટીનમાં ભોજનમાંથી ગરોળી નીકળી: 25 મજૂરોની તબીયત લથડી
દસાડા તાલુકાના નાવિયાણી ગામે આવેલી ભારત સીટ કંપનીની કેન્ટીનમાં ભોજનમાંથી ગરોળી નીકળી હતી. જેથી હડકંપ મચી ગયો હતો. આ ઘટના બાદ 25 જેટલા મજૂરોની તબિયત…
View More દસાડામાં કંપનીની કેન્ટીનમાં ભોજનમાંથી ગરોળી નીકળી: 25 મજૂરોની તબીયત લથડીસાયલાના સામતપર પાસેથી લાકડાની આડમાં છૂપાવેલો 39.09 લાખનો દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સાયલા તાલુકાના સામતપર ટોલનાકા પાસેથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. લાકડાની આડમાં છુપાવીને લઈ જવાતો રૂૂપિયા…
View More સાયલાના સામતપર પાસેથી લાકડાની આડમાં છૂપાવેલો 39.09 લાખનો દારૂ ઝડપાયોસુરેન્દ્રનગરની ટોળકીએ રીવોલ્વર બતાવી જમીન દલાલનું અપહરણ કરી રૂપિયા એક કરોડ પડાવ્યા
સાણંદના જમીન દલાલને ‘મીઠી-મીઠી’ વાતો કરી મળવા બોલાવી યુવતી સહિતની ટોળકીએ ખેલ પાડયો સાણંદના શાંતીપુરાનો 45 વર્ષીય યુવક હનીટ્રેપનો ભોગ બન્યો છે. સુરેન્દ્રનગરની યુવતીએ જમીન…
View More સુરેન્દ્રનગરની ટોળકીએ રીવોલ્વર બતાવી જમીન દલાલનું અપહરણ કરી રૂપિયા એક કરોડ પડાવ્યાચોટીલાના દેવપરા ગામની સીમમાંથી ગેરકાયદે ખનન પકડાયું, 52 લાખનો મુદ્દામાલ જપ્ત
મામલતદારની ટીમે કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન હેઠળ આવતા થાનગઢ અને મૂળી તાલુકાના પટ્ટામાં ગેરકાયદે કોલસા ખનન લાંબા સમયથી એક પડકાર…
View More ચોટીલાના દેવપરા ગામની સીમમાંથી ગેરકાયદે ખનન પકડાયું, 52 લાખનો મુદ્દામાલ જપ્ત