ધ્રાંગધ્રા શહેરમાં રખડતા પશુ બાદ હવે શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં નરશીપરા વિસ્તારમાં રખડતા શ્વાને એક બાદ એક એમ પાંચ જેટલા લોકોને બચકા ભર્યા…
View More ધ્રાંગધ્રાના રેલ્વે સ્ટેશન વિસ્તારના રખડતાં શ્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યાCategory: સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રામાં અકસ્માતે તબીબ સહિત બેને ગંભીર ઇજા
ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર કટુડા નજીક બે ફોરવીલ ગાડીના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ભયંકર અકસ્માત સજાયો હતો જેમાં ગાડીમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા…
View More ધ્રાંગધ્રામાં અકસ્માતે તબીબ સહિત બેને ગંભીર ઇજાથાનગઢના આંબેડકરનગર વિસ્તારમાં લગ્ન મામલે બે જૂથ વચ્ચે મારામારી
થાન શહેરી વિસ્તારમાં મૈત્રી કરાર લગ્ન કરવા બાબતનું મનદુ:ખ રાખી બે જુથો વચ્ચે મારામારી થઇ હતી. પાઇપ, લાકડીથી હુમલો કરતા મહિલા સહિત આઠને ઇજા થતાં…
View More થાનગઢના આંબેડકરનગર વિસ્તારમાં લગ્ન મામલે બે જૂથ વચ્ચે મારામારીસુરેન્દ્રનગરમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ ડોસાને 20 વર્ષની સજા
2020ના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો: ચોકલેટ આપવાનું કહી કૃત્ય કર્યુ’ તુ સુરેન્દ્રનગર શહેરમાં રહેતા એક પરિવારની 7 વર્ષીય બાળકીને પડોશમાં રહેતો એક 70 વર્ષનો…
View More સુરેન્દ્રનગરમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ ડોસાને 20 વર્ષની સજાસુરેન્દ્રનગરમાં વીજળી ગુલ થઈ જતાં મધરાત્રે ફોલ્ટ સેન્ટરમાં લોકોનો હંગામો
સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારોમાં સોમવારની રાત્રે એકાએક લાઇટો બંધ થઇ ગઇ હતી. આથી જુદા જુદા વિસ્તારોના લોકો રોષ સાથે પીજીવીસીએલની કચેરીએ દોડી જઇને હલ્લાબોલ…
View More સુરેન્દ્રનગરમાં વીજળી ગુલ થઈ જતાં મધરાત્રે ફોલ્ટ સેન્ટરમાં લોકોનો હંગામોલીંબડી નજીક જાખણના પાટિયા પાસે ઢાબામાંથી પોષ ડોડવા સાથે શખ્સ ઝડપાયો
લીંબડી અમદાવાદ હાઈવે પર જાખણ ગામના પાટીયા પાસે આવેલ પવન રાજસ્થાની ઢાબા હોટલ માંથી સુરેન્દ્રનગર એસઓજી પોલીસે 14 કિલો પોષડોડવા ના જથ્થા સાથે એક શખ્સને…
View More લીંબડી નજીક જાખણના પાટિયા પાસે ઢાબામાંથી પોષ ડોડવા સાથે શખ્સ ઝડપાયોથાનના ખાખરાવાળી ગામમાં કાર્બોસેલનું ગેરકાયદે ખનન પકડાયું: 50 લાખનો મુદ્દામાલ જપ્ત
થાનના ખાખરાવાળી ગામમાં ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે દરોડો પાડી કાર્બોસેલનું ગેરકાયદે ખનન ઝડપી પાડયું હતું. તંત્રની ટીમને જોઇ જોઈ તમામ ભૂમાફિયાઓ નાસી…
View More થાનના ખાખરાવાળી ગામમાં કાર્બોસેલનું ગેરકાયદે ખનન પકડાયું: 50 લાખનો મુદ્દામાલ જપ્તઝાલાવાડના ખનીજ માફિયાઓ પાસેથી રૂા. 300 કરોડ વસૂલાશે
ચોટીલાના પ્રાંત અધિકારીએ થાન અને મુળી તાલુકાના અલગ-અલગ સર્વેની 377 જમીનમાંથી 431 કૂવા પરથી કાર્બોસેલનું ગેરકાયદે ખનન ઝડપી પાડયું હતું. ત્યારે હવે ગેરકાયદે ખનન કરતા…
View More ઝાલાવાડના ખનીજ માફિયાઓ પાસેથી રૂા. 300 કરોડ વસૂલાશેસુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં નહાવા પડેલા બે બાળકોના મોત
મૃતક મામા-ફઈના ભાઈઓ, પરિવારોમાં શોકનો માહોલ સુરેન્દ્રનગરમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે.તો બીજી તરફ વાલીઓ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સુરેન્દ્રનગરના ગૌતમગઝ નજીક ભોગાવો…
View More સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં નહાવા પડેલા બે બાળકોના મોતદસાડાના અખિયાણા નજીક અકસ્માત: બનેવીની નજર સામે જ સાળાનું મોત
લખતરના કડુથી સાળા-બનેવી બાઈક પર લગ્નમાં જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો માલવણ હાઈવે પર દસાડા તાલુકાના અખીયાણા ગામ પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઈકને અડફેટે…
View More દસાડાના અખિયાણા નજીક અકસ્માત: બનેવીની નજર સામે જ સાળાનું મોત