હળવદમાં વ્યાજખોરોના ત્રાસથી કારખાનેદારએ આત્મહત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. કેદરીયા પાટિયા રોડ પર વેપારીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે. મૃતક વેપારી…
View More હળવદમાં વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી કારખાનેદારનો સ્યુસાઇડ નોટ લખી આપઘાતCategory: સુરેન્દ્રનગર
ચોટીલાના કાળાસર ગામમાં સરકારી જમીન પરનું દબાણ હટાવાયું, જમીન ખુલ્લી કરાવાઇ
દબાણકર્તાઓ વિરુદ્ધ કલેક્ટર સમક્ષ રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી જે નામંજૂર કરાતા કરી કાર્યવાહી ચોટીલા તાલુકાના કાળાસર ગામમાં ગામતળ માટે નિયત કરાયેલી જમીન પરથી…
View More ચોટીલાના કાળાસર ગામમાં સરકારી જમીન પરનું દબાણ હટાવાયું, જમીન ખુલ્લી કરાવાઇહળવદના ચરાડવા ગામે ટાઈલ્સ ભરેલ ટ્રકે પલટી મારતા બાઈક ચાલકનું દબાઈ જવાથી મોત
હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક ટાઈલ્સ ભરેલ ટ્રક પલટી મારી ગયો હતો અને યુવાન બાઈક સહીત ટ્રક નીચે દબાઈ જતા શરીરે અને પગમાં ગંભીર…
View More હળવદના ચરાડવા ગામે ટાઈલ્સ ભરેલ ટ્રકે પલટી મારતા બાઈક ચાલકનું દબાઈ જવાથી મોતચુડા તાલુકાના ઝોબાળા ગામે સરાજાહેર યુવતીની છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા
પ્રેમસંબંધને કારણે હત્યા થઇ હોવાનું પ્રાથમિક તારણ, પોલીસે તપાસ શરૂ કરી ઝોબાળા ગામે ઘરેથી કામ પર નિકળેલી હેતલબેન જુવાળિયા નામની યુવતી પર અજાણ્યા શખ્સે છરીથી…
View More ચુડા તાલુકાના ઝોબાળા ગામે સરાજાહેર યુવતીની છરીના આડેધડ ઘા ઝીંકી હત્યાચોટીલાના અકાળા ગામની સીમમાં જુગારધામ પર દરોડો, 7 શખ્સો ઝડપાયા
ચોટીલા તાલુકાના અકાળા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી સાત જુગારીઓને ઝડપી પાડ્યા છે. એલ.સી.બી. ટીમે આ કાર્યવાહીમાં રોકડા રૂૂપિયા 53,600 સહિત કુલ…
View More ચોટીલાના અકાળા ગામની સીમમાં જુગારધામ પર દરોડો, 7 શખ્સો ઝડપાયાસાયલા અને સુદામડામાં પોલીસ-PGVCLનું સંયુક્ત ઓપરેશન
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે સાયલા અને સુદામડા ગામમાં PGVCL ટીમ સાથે રાખીને ડે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં આશરે 60 લાખ રૂૂપિયાનો વીજચોરી દંડ…
View More સાયલા અને સુદામડામાં પોલીસ-PGVCLનું સંયુક્ત ઓપરેશનથાનના સ્મશાનમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો, સાધુએ જ હત્યા કરી હતી
થાનમાં રહેતા અને વેલ્ડીંગ કામનો વ્યવસાય કરતા વ્યકિતનો મૃતદેહ અનુજાતી સમાજના સ્મશાન માંથી મળી આવતા ચકચાર ફેલાઇ હતી. પોલીસે તે સમયે અકસ્માતે મોતનો ગુનો દાખલ…
View More થાનના સ્મશાનમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો, સાધુએ જ હત્યા કરી હતીપ્રેમસંબંધ મામલે ફાયરિંગ, યુવકને શરીરમાં 35 છરા ઘુસી ગયા
હત્યાના પ્રયાસની કલમ હેઠળ કાર્યવાહી, ઇજાગ્રસ્ત યુવાનની 4 કલાક સુધી સર્જરી ચાલી પાટડીના ખારાઘોડામાં રહેતા યુવાનને વિરમગામ હોસ્પિટલે ખસેડાયો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામના…
View More પ્રેમસંબંધ મામલે ફાયરિંગ, યુવકને શરીરમાં 35 છરા ઘુસી ગયાસુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન રોકતા ખાણ ખનીજની ટીમ પર ડમ્પર ચડાવી દેવાનો પ્રયાસ
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમને ગેરકાયદેસર રેતી ખનન રોકવા જતાં ધમકી અને ફરજમાં રૂૂકાવટનો સામનો કરવો પડ્યો છે. આ મામલે ટીમના સુપરવાઈઝર વિનયભાઈ ડોડીયાએ…
View More સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન રોકતા ખાણ ખનીજની ટીમ પર ડમ્પર ચડાવી દેવાનો પ્રયાસથાનમાં 8 વર્ષનો માસૂમ દાંત સાફ કરવાની સળી ગળી ગયોે
થાનમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારનો આઠ વર્ષનો માસુમ બાળક દાંત સાફ કરતો હતો ત્યારે દાંત સાફ કરવાની સળી ગળી ગયો હતો જે સળી…
View More થાનમાં 8 વર્ષનો માસૂમ દાંત સાફ કરવાની સળી ગળી ગયોે