ધ્રાંગધ્રા પંથકમાં પાવરગ્રીડ કંપની ફરી વિવાદમાં આવી છે. વાવડી ગામમાં કંપનીના કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થવાનો મામલો સામે આવે છે. ખેડૂતોએ સરકારી હુકમ વગર…
View More ધ્રાંગધ્રાના વાવડી ગામે પાવરગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણCategory: સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રાના હળવદ રોડ પર રખડતા શ્ર્વાનનો નવ વર્ષની બાળકી પર હુમલો
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર રખડતા શ્વાનના આતંકનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અહીં એક 9 વર્ષની બાળકી પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો.…
View More ધ્રાંગધ્રાના હળવદ રોડ પર રખડતા શ્ર્વાનનો નવ વર્ષની બાળકી પર હુમલોમોરબીના પીપળી ગામ નજીક ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ બાદ આગ
મોરબીના પીપળી ગામ નજીક જેટકોના સબ સ્ટેશનના ટ્રાન્સફોર્મરમાં અચાનક બ્લાસ્ટ થતા આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે તો ધટનાની જાણ થતા જ મોરબી ફાયરની ટીમે…
View More મોરબીના પીપળી ગામ નજીક ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ બાદ આગથાનના મોરથળા ગામે ભૂમાફિયાઓએ ખોદેલી ખાણમાં ડમ્પર પડતા ચાલકનું મોત
ત્રણ કલાકની મહેનત બાદ મૃતદેહ બહાર કઢાયો થાનના મોરથળા ગામે ભૂમાફિયાઓએ ખોદેલી ગેરકાયદે ખાણમાં ભારે વરસાદને કારણે વર્તમાન સમયે પાણી ભરાઇ ગયા છે. રસ્તાની…
View More થાનના મોરથળા ગામે ભૂમાફિયાઓએ ખોદેલી ખાણમાં ડમ્પર પડતા ચાલકનું મોતથાનમાં ટ્રાફિક પોલીસે રોકતા કારચાલક ભાગ્યો, બજારમાં 10 લોકોને અડફેટે ચડાવ્યા
કારના ચાલકે બાઈકને 500 મીટર સુધી ઢસડયું: એકનો પગ ભાંગી ગયો થાન પોલીસ ટ્રાફિક ડ્રાઇવ સમયે એક કારને તપાસ માટે રોકવાનો ઇશારો કરતાં પોલીસને જોઇ…
View More થાનમાં ટ્રાફિક પોલીસે રોકતા કારચાલક ભાગ્યો, બજારમાં 10 લોકોને અડફેટે ચડાવ્યાસુરેન્દ્રનગરમાં ચૂંટણી કામગીરીમાં ગેરહાજર રહેતા શિક્ષક સામે ધરપકડ વોરંટ કાઢ્યુું
સુરેન્દ્રનગરમાં ચૂંટણીની મહત્વની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવનાર એક શિક્ષક વિરુદ્ધ થાનગઢ મામલતદાર દ્વારા ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવતાં સરકારી કર્મચારીઓમાં ચકચાર મચી જવા પામી છે.…
View More સુરેન્દ્રનગરમાં ચૂંટણી કામગીરીમાં ગેરહાજર રહેતા શિક્ષક સામે ધરપકડ વોરંટ કાઢ્યુુંસુરેન્દ્રનગરમાં ચૂંટણી કામગીરીમાં ગેરહાજર રહેતા શિક્ષક સામે ધરપકડ વોરંટ ઇસ્યુ
સુરેન્દ્રનગરમાં ચૂંટણીની મહત્વની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવનાર એક શિક્ષક વિરુદ્ધ થાનગઢ મામલતદાર દ્વારા ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવતાં સરકારી કર્મચારીઓમાં ચકચાર મચી જવા પામી છે.…
View More સુરેન્દ્રનગરમાં ચૂંટણી કામગીરીમાં ગેરહાજર રહેતા શિક્ષક સામે ધરપકડ વોરંટ ઇસ્યુપિતાએ કામ બાબતે ઠપકો આપતા તરૂણનો ઝેરી દવા પી આપઘાત
ધ્રાંગધ્રાના ગોપાલગઢ ગામના બનાવથી પરિવારમાં ગમગીની ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે રહેતા અને ખેતમજુરી કરતા પરિવારના 18 વર્ષીય પુત્રને પિતાને કામ બાબતે મીઠો ઠપકો આપ્યો હતો.…
View More પિતાએ કામ બાબતે ઠપકો આપતા તરૂણનો ઝેરી દવા પી આપઘાતસુરેન્દ્રનગરથી પસાર થતી નર્મદા કેનાલમાં તીરાડ પડી, ગાબડું પડવાની ભીતિ
ગુજરાત મિરર, સુરેન્દ્રનગર,તા.3સુરેન્દ્રનગરમાંથી પસાર થતી ઢાંકી-વલ્લભીપુર નર્મદા કેનાલમાં ગાબડું પડવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે ટોકરાળા ગામ સહિત આસપાસના ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે…
View More સુરેન્દ્રનગરથી પસાર થતી નર્મદા કેનાલમાં તીરાડ પડી, ગાબડું પડવાની ભીતિધ્રાંગધ્રાના ગોપાલગઢમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રનો ઝેરી દવા પી આપઘાત
ધ્રાંગધ્રાના ગોપાલગઢમા રહેતા યુવકને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો . પિતાનાં ઠપકાથી માઠુ લાગતા પુત્રએ ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ હતુ . યુવકનાં…
View More ધ્રાંગધ્રાના ગોપાલગઢમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રનો ઝેરી દવા પી આપઘાત