અંગત અદાવતને કારણે હત્યા કરાયાનું પ્રાથમિક અનુમાન, ત્રણ અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડ પર આવેલા મેક્શન સર્કલ પાસે ધોળા દિવસે…
View More સુરેન્દ્રનગરમાં 16 વર્ષના સગીરની છરીના ઘા ઝીંકી હત્યાCategory: સુરેન્દ્રનગર
પાટડીમાં મનોદિવ્યાંગ સગીરા પર નરાધમે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એક ગરીબ વિધવા માતાની 16 વર્ષની માનસિક અસ્થિર પુત્રી પર અજાણ્યા શખસે દુષ્કર્મ આચરી…
View More પાટડીમાં મનોદિવ્યાંગ સગીરા પર નરાધમે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવીસાયલાના જસાપરમાં ખનીજ ચોરીના કેસમાં રૂા.2.87 કરોડનો દંડ ફટકારાયો
સાયલાના જૂના જસાપરમાં ખનીજ ચોરી મામલે રૂા.2.87 કરોડનો દંડ ફટકારાયો છે. મામલતદારની રેડ બાદ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી કરી જમીન માલિકો અને મશીન સંચાલકોને કારણદર્શક…
View More સાયલાના જસાપરમાં ખનીજ ચોરીના કેસમાં રૂા.2.87 કરોડનો દંડ ફટકારાયોધ્રાંગધ્રામાં ઠગ ટોળકીએ દુકાનો પર 83.72 લાખની લોન લઇ વેપારી સાથે ઠગાઇ
લોન લીધા બાદ પાંચેય વેપારીને દસ્તાવેજ કરી આપ્યા, હપ્તા ન ભરતા ભાંડો ફુટયો ધ્રાંગધ્રા શહેરના મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બરમાં દુકાન ધરાવતા વેપારી સાથે છેતરપિંડી…
View More ધ્રાંગધ્રામાં ઠગ ટોળકીએ દુકાનો પર 83.72 લાખની લોન લઇ વેપારી સાથે ઠગાઇચોટીલાના પીપરાળીની સીમમાં દારૂના કટીંગમાં પોલીસ ત્રાટકી, 15.78 લાખનો મુદ્દામાલ જપ્ત
ચોટીલા પોલીસે પીપરાળીની સીમમાં દારૂૂના કટીંગની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં 10 લાખથી વધુના દારૂૂ સહિત રૂૂ. 15.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બીજી…
View More ચોટીલાના પીપરાળીની સીમમાં દારૂના કટીંગમાં પોલીસ ત્રાટકી, 15.78 લાખનો મુદ્દામાલ જપ્તમુળીમાં જિલ્લા પંચાયતના પુત્ર પર નિવૃત્ત પોલીસ કર્મીનું ફાયરિંગ
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી શહેરી વિસ્તારમાં નિવૃત્ત પોલીસ કર્મચારી હરિચંદ્રસિંહ પરમાર અને જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ પરમારના પુત્ર સત્ય વિજયસિંહ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી.…
View More મુળીમાં જિલ્લા પંચાયતના પુત્ર પર નિવૃત્ત પોલીસ કર્મીનું ફાયરિંગપાટડીના સહજાનંદ CNG પંપ પર કારમાં આવેલા બે શખ્સોએ કર્મચારીને માર મારી લૂંટ ચલાવી
પાટડી-બજાણા રોડ પર આવેલા સહજાનંદ CNG પંપ પર વહેલી સવારે લૂંટની સનસનાટીભરી ઘટના બની હતી. કાળા રંગની ક્રેટા કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ પંપના કર્મચારી…
View More પાટડીના સહજાનંદ CNG પંપ પર કારમાં આવેલા બે શખ્સોએ કર્મચારીને માર મારી લૂંટ ચલાવીવઢવાણના સાંકળીમાં સરપંચે માર મારી જાહેરમાં માફી મગાવતા યુવાને આપઘાત કરી લીધો
દવા પીને મરી જજે, ગામમાં મોઢુ બતાવતો નહીં કહેતા ઝેરી દવા પી લીધી, લાશ સ્વીકારવાનો પરિવારનો ઇન્કાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના સાંકળી ગામમાં એક યુવકે…
View More વઢવાણના સાંકળીમાં સરપંચે માર મારી જાહેરમાં માફી મગાવતા યુવાને આપઘાત કરી લીધોથાનગઢમાં 3.09 કરોડના ઇનામી ડ્રો કૌભાંડમાં પોલીસ જાપ્તામાંથી ફરાર મહંત ગોધરાથી પકડાયો
થાનગઢના અમરાપર ગામે આવેલી શ્રી કૃષ્ણ ગૌશાળાના લાભાર્થે ઇનામી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ડ્રો ન યોજાતા રૂૂ. 3.09 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ…
View More થાનગઢમાં 3.09 કરોડના ઇનામી ડ્રો કૌભાંડમાં પોલીસ જાપ્તામાંથી ફરાર મહંત ગોધરાથી પકડાયોથાનગઢમાં 260 ગેરકાયદેસર દબાણો દૂર કરી ના. કલેકટરની ટીમે 210 કરોડની જમીન ખુલ્લી કરાવી
ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, થાનગઢ, ચોટીલા અને મૂળીના મામલતદારોની સંયુક્ત ટીમે થાનગઢમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. 21 જાન્યુઆરી, 2026ના રોજ મોડી રાત્રે…
View More થાનગઢમાં 260 ગેરકાયદેસર દબાણો દૂર કરી ના. કલેકટરની ટીમે 210 કરોડની જમીન ખુલ્લી કરાવી