સાયલામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, 17 ડમ્પર અને બે લોડર મશીન કબ્જે

સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. સાયલા તાલુકાના મોટા કેરાળા ગામની સીમમાં ધમધમતી ગેરકાયદે પથ્થરની ખાણ પર ખાણ-ખનીજ વિભાગે…

View More સાયલામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, 17 ડમ્પર અને બે લોડર મશીન કબ્જે

જેતપુરના વેપારીએ વ્યાજે લીધેલા 50 લાખ વસુલવા ચાર વ્યાજખોર શખ્સોનો આતંક

જેતપુરના યુવકને વ્યાજખોરીના વિષચક્રમાં ફસાવી ચાર શખ્સોએ વ્યાજે આપેલી રકમથી વધુ રૂૂપિયા વસુલવા ધમકી આપી ત્રાસ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.વેપારીએ લીધેલા રૂૂ.50 લાખ સામે…

View More જેતપુરના વેપારીએ વ્યાજે લીધેલા 50 લાખ વસુલવા ચાર વ્યાજખોર શખ્સોનો આતંક

સોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારત ગ્રામ-જી કાયદો તાત્કાલિક પરત ખેંચવા રજૂઆત

ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવી વિકસિત ભારત-ગ્રામ-જી કાયદો તાત્કાલિક પરત ખેંચવામાં આવે તથા મનરેગાના મૂળ અધિકાર આધારિત…

View More સોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારત ગ્રામ-જી કાયદો તાત્કાલિક પરત ખેંચવા રજૂઆત

વેરાવળમાં જેક ટેકનિકથી બંગલો ચાર ફૂટ ઉંચકાયો

સતત ઉંચા આવતાં રોડ લેવલ અને તેના કારણે ચોમાસાના સમયે ભરાતા ઘરોમાં વરસાદી પાણીની સમસ્યા સામે ટેકનિકલ ઉકેલ વેરાવળ શહેરમાં સતત ઊંચા આવતાં રોડ લેવલ…

View More વેરાવળમાં જેક ટેકનિકથી બંગલો ચાર ફૂટ ઉંચકાયો

મેંદરડા TDO 80 હજારનો તોડ કરતા ઝડપાયા

વિકાસકામોનો વર્ક ઓર્ડર આપવા 1.65 લાખ માગી પ્રથમ હપ્તો સ્વીકારતા ફસાયા મેંદરડા તાલુકા વિકાસ અધિકારી 80,000 ની લાંચ લેતા ACBના રંગે હાથે હાથે ઝડપાયા છે.…

View More મેંદરડા TDO 80 હજારનો તોડ કરતા ઝડપાયા

દ્વારકાધીશ મંદિરમાં ફાગણ પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ નિમિત્તે શ્રીજીના સેવાક્રમમાં ફેરફાર

દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી તા.3જી માર્ચ, ર026ને મંગળવારના ખગ્રાસ ચંદ્રગ્રહણ હોય જે અનુસંધાને ઠાકોરજીની સેવા-પૂજામાં જરૂૂરી ફેરફાર નોંધાયો છે. તા.3જી માર્ચે મંગળા આરતી સવારે 4:00 કલાકે…

View More દ્વારકાધીશ મંદિરમાં ફાગણ પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ નિમિત્તે શ્રીજીના સેવાક્રમમાં ફેરફાર

કોડીનાર-સુત્રાપાડા પંથકમાં માવઠાથી ઊભો પાક સૂઈ ગયો

કેસર કેરીના ગઢ ગણાતા ગીર સોમનાથમાં માવઠું પડતા ખેડૂતો પાયમાલ; ઘઉં, ચણા અને જીરાના પાકને ભારે નુકસાનની ભીતિ ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં આજે સાંજે અચાનક…

View More કોડીનાર-સુત્રાપાડા પંથકમાં માવઠાથી ઊભો પાક સૂઈ ગયો

ગીર સોમનાથ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ માં આવેલ જિલ્લા કોર્ટ ને ધમકી ભર્યો ઈમેલ મળતા કોર્ટ પરિસર ખાલી કરાવી એલ.સી.બી., એસ.ઓ.જી. તથા બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા…

View More ગીર સોમનાથ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

બુટલેગરનો આતંક, 3 મહિલાને કારથી ઉલાળી યુવકને છરી ઝીંકી

દસાડાના ખેરવા ગામે બનેલો બનાવ, ગ્રામજનો મધરાત્રે પોલીસ સ્ટેશને પહોંચ્યા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખેરવા ગામમાં એક માથાભારે બુટલેગરે આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે.…

View More બુટલેગરનો આતંક, 3 મહિલાને કારથી ઉલાળી યુવકને છરી ઝીંકી

સેટેલાઇટ ચોકમાં પતિના વિયોગમાં પત્નીનો ગળાફાંસો ખાઇ આપઘાત

  શહેરના મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં પતિના વિયોગમાં પત્નીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જયારે બીજા બનાવમાં વિરડા…

View More સેટેલાઇટ ચોકમાં પતિના વિયોગમાં પત્નીનો ગળાફાંસો ખાઇ આપઘાત