જામનગર જીલ્લામાં આવેલ સચાણા શીપ બ્રેકીંગ યાર્ડમાં નોવા શીપીંગના નામથી સ્ક્રેપનો વ્યવસાય કરતા વેપારી સામે માલનું વેંચાણ કર્યા વગર બીલીંગ પ્રવૃતી કરીને ખોટા વેંચાણ બીલો…
View More 16 વર્ષ થી નાસતા ફરતા જામનગરના ઉધોગપતિના પુત્રની ધરપકડ બાદ જામીન મુક્તCategory: સૌરાષ્ટ્ર
વેરાવળમાં 1.10 કરોડના દારૂ-બિયરનો નાશ
વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા આશરે રૂૂ.1.10 કરોડની કિંમતના વિદેશી દારૂૂ અને બીયરના જથ્થા નો કાયદેસર નાશ કરવામાં આવ્યો છે. પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે…
View More વેરાવળમાં 1.10 કરોડના દારૂ-બિયરનો નાશજામનગરની રિલાયન્સ રિફાઈનરીમાં આતંકવાદી હુમલો, તંત્ર દ્વારા મોકડ્રીલ જાહેર
રિલાયન્સ રિફાઇનરી ખાતે તા.23 ફેબ્રુઆરીના રોજ સાંજે 7:40 કલાકે આતંકી હુમલો થયા અંગેની જાણ રિલાયન્સ રિફાઇનરી દ્વારા જામનગર જિલ્લા કંટ્રોલરૂૂમ ખાતે કરવામાં આવી હતી. અને…
View More જામનગરની રિલાયન્સ રિફાઈનરીમાં આતંકવાદી હુમલો, તંત્ર દ્વારા મોકડ્રીલ જાહેરજામનગરમાં કચરાની કંપની સામે કોંગ્રેસ દ્વારા ધરણાં, 20ની અટકાયત
વોર્ડ નં. 2, 3 અને 4ના રહેવાસીઓનું કંપની સામે આંદોલન જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલી વેસ્ટ ટુ એનર્જી કંપની દ્વારા સ્થાનિક વિસ્તરની જનતાના આરોગ્યને તકલીફ થઈ…
View More જામનગરમાં કચરાની કંપની સામે કોંગ્રેસ દ્વારા ધરણાં, 20ની અટકાયતજામકંડોરણાના ભાદર નદીના પુલ ઉપર જાહેરનામામાં ફેરફાર કરવા રજૂઆત
ગુજરાતના વડોદરા આંણદને જોડતો મહીસાગર નદી પર આસરે આઠ માસ પહેલા ગંભીરા બ્રિજ તુટી જવાથી લોકોના રોષનો ભોગ સરકાર પરના થાઈ જેથી અચાનક તંત્ર એકસન…
View More જામકંડોરણાના ભાદર નદીના પુલ ઉપર જાહેરનામામાં ફેરફાર કરવા રજૂઆતસોમનાથના અતિથિ ગૃહોની ફેકવેબસાઈટ બનાવી પૈસા ખંખેરતી ટોળકી ઝડપાઈ
ઝડપાયેલા છ શખ્સોમાંથી પાંચ કોલેજિયન, 90 જેટલા યાત્રાળુ પાસેથી લાખો રૂપિયા પડાવ્યાનો ઘટસ્ફોટ ફેક વેબસાઈટ ગૂગલ સર્ચમાં દેખાય તે માટે પેઈડ પ્રમોશન પણ કર્યુ હતું!…
View More સોમનાથના અતિથિ ગૃહોની ફેકવેબસાઈટ બનાવી પૈસા ખંખેરતી ટોળકી ઝડપાઈચોટીલા પાસે અકસ્માત સર્જનાર કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો
પોલીસને કારમાંથી મળી આવી 1296 બોટલો અને 4 અલગ-અલગ નંબર પ્લેટ ચોટીલા તાલુકાના પાંચવડા અને કુંઢડા ગામ વચ્ચે સર્જાયેલા એક માર્ગ અકસ્માતે પોલીસ માટે દારૂૂબંધીના…
View More ચોટીલા પાસે અકસ્માત સર્જનાર કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયોપડધરીના ખજૂરડી ગામે ખેત મજૂર પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.1.70 લાખની ચોરી
પડધરીના ખજૂરડી ગામે રહેતા અને ખેત મજુરી કરતા પરિવારની ઓરડીમાં તસ્કરો ત્રાટક્યા હતા.ઓરડીમાં ખેત મજુરીના રાખેલા રૂૂ.20 હજાર રોકડા અને રેતીના ઢગલામાં છુપાવેલ દાગીના સહીત…
View More પડધરીના ખજૂરડી ગામે ખેત મજૂર પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.1.70 લાખની ચોરીજેતપુરના વેપારી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોને રાજકોટના શખ્સે ધમકી આપી
જેતપુરના કપડાના વેપારી અને સોશીયલ મીડીયા ઇંફ્લુએન્સરને કપડાના શો રૂૂમનું પ્રમોશન નહી કરવા રાજકોટના શખ્સે ફોન ઉપર વેપારી તેમજ તેના પત્ની અને સાથે વિડીયો બનાવનાર…
View More જેતપુરના વેપારી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોને રાજકોટના શખ્સે ધમકી આપીવેરાવળ સ્પે. કોર્ટ દ્વારા બાળકીઓ પર અત્યાચાર ગુજારનાર નરાધમને 20 વર્ષની સખત કેદની સજા
વેરાવળની સ્પે. (પોક્સો) કોર્ટ ના બીજા એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્રારા ર0 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ તેમજ સરકારની યોજના મુજબ ભોગ બનનારી બંને…
View More વેરાવળ સ્પે. કોર્ટ દ્વારા બાળકીઓ પર અત્યાચાર ગુજારનાર નરાધમને 20 વર્ષની સખત કેદની સજા