સોમનાથમાં હડકાયા શ્ર્વાનનો આતંક પાંચ બાળકો સહિત સાતને ભર્યા બચકા

પ્રભાસપાટણ બાયપાસ સોસાયટી મા હડકાયા કૂતરા ના આતંક ને કારણે પાંચ બાળકો અને બે મોટા લોકો ને કરડેલ છે જેમાં બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત…

View More સોમનાથમાં હડકાયા શ્ર્વાનનો આતંક પાંચ બાળકો સહિત સાતને ભર્યા બચકા

વંથલી તાલુકામાં બિસમાર રસ્તા મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચિમકી

ગાદોઈ, ટીનમસ અને આખા ગ્રામજનો રસ્તા પર ઉતર્યા, ધારાસભ્ય વિરૂધ્ધ નારેબાજી કરી વિરોધ પ્રદર્શન જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગામડાઓમાં વિકાસના નામે માત્ર ખાડાઓ અને ઉડતી…

View More વંથલી તાલુકામાં બિસમાર રસ્તા મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચિમકી

વેરાવળના ઈશ્ર્વરિયા ગામે ભય ફેલાવનાર દીપડી પાંજરે પૂરાઈ

વેરાવળ તાલુકાના ઈશ્વરીયા ગામે દીપડાની અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. આજે વહેલી સવારે એક માદા દીપડી વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં પુરાઈ ગઈ હતી.…

View More વેરાવળના ઈશ્ર્વરિયા ગામે ભય ફેલાવનાર દીપડી પાંજરે પૂરાઈ

માળિયા તાલુકામાં પાણીની અછત બે ગામના લોકો દ્વારા ચક્કાજામ

આઝાદીના આટલા વર્ષો બાદ હજુ પણ છેવાડાના વિસ્તારો પ્રાથમિક સુવિધાઓના અભાવે હાલાકી ભોગવી રહ્યા છે આવી જ સ્થિતિ મોરબી જીલ્લામાં આવેલા માળિયા (મી.) તાલુકાની છે…

View More માળિયા તાલુકામાં પાણીની અછત બે ગામના લોકો દ્વારા ચક્કાજામ

હળવદના નવા વેગડવાવમાં વીજ તણખલો પડતા ઘઉંનો પાકં બળીને ખાક

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામમાં ખેડૂતો માટે મોટી આફત સર્જાઈ છે. વીજ લાઈનમાંથી પડેલા તણખાને કારણે તૈયાર ઘઉંના પાકમાં ભયાનક આગ લાગી હતી.…

View More હળવદના નવા વેગડવાવમાં વીજ તણખલો પડતા ઘઉંનો પાકં બળીને ખાક

મેટોડામાંથી મોટર સાઈકલની ચોરી કરનાર શખ્સ ધોરાજીથી ઝડપાયો

રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્રાજ ધોરાજી વિભાગના સીધા માર્ગદર્શન…

View More મેટોડામાંથી મોટર સાઈકલની ચોરી કરનાર શખ્સ ધોરાજીથી ઝડપાયો

ભાયાવદરમાં વ્યાજે આપેલા 90 હજારના બદલામાં 25 લાખના દાગીન પડાવી લીધા

ઉપલેટાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક વ્યાજખોર વિરુદ્ધ ગંભીર ગુનાની ફરિયાદ નોંધાઈ છે. ભાયાવદરમાં રહેતા અને ડેરીનો વ્યવસાય કરતા 66 વર્ષીય રતીલાલ હીરાભાઈ પરમારે વ્યાજે પૈસા…

View More ભાયાવદરમાં વ્યાજે આપેલા 90 હજારના બદલામાં 25 લાખના દાગીન પડાવી લીધા

મોરબીમાં રિસામણે બેઠેલી પત્નીને પતિએ માર મારી ધમકી આપી

મોરબીમાં રીસામણે માવતરે રહેતી પરિણીતાએ પતિ વિરુદ્ધ ભરણપોષણ ફરિયાદ કરી હોવાનો ખાર રાખી પતિ સહિતના બે ઇસમોએ ઘરે જઈને પરિણીતાને ઢીકા પાટું માર મારી જાનથી…

View More મોરબીમાં રિસામણે બેઠેલી પત્નીને પતિએ માર મારી ધમકી આપી

બગસરાના લુધિયા ગામે ઇલે. શોક સર્કિટથી ઘઉંના પાકમાં આગ ભભૂકી ઉઠી

    પરેશ આજુગીયાના 10 વિધામાં પાક તૈયાર થયેલા ઘઉંમાં આગ લાગતા બળીને ખાખ થઈ ગાયા આસપાસથી ખેડૂતો દોડી આવ્યાને પાણી છાંટીને આગ બુઝાવવાનો પ્રયાસ…

View More બગસરાના લુધિયા ગામે ઇલે. શોક સર્કિટથી ઘઉંના પાકમાં આગ ભભૂકી ઉઠી

ઉના મામલતદાર કચેરીમાં તલાટીમંત્રી અને પટ્ટાવાળો 50 હજારની લાંચ લેતા ઝડપાયા

જમીનનું એકત્રીકરણ કરી આપવા લાંચ માંગી હતી ઉના મામલતદાર કચેરીમાં સિટી તલાટી અને એક આઉટસોર્સ પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. એન્ટી કરપ્શન…

View More ઉના મામલતદાર કચેરીમાં તલાટીમંત્રી અને પટ્ટાવાળો 50 હજારની લાંચ લેતા ઝડપાયા