બગસરાના લુધિયા ગામે ઇલે. શોક સર્કિટથી ઘઉંના પાકમાં આગ ભભૂકી ઉઠી

    પરેશ આજુગીયાના 10 વિધામાં પાક તૈયાર થયેલા ઘઉંમાં આગ લાગતા બળીને ખાખ થઈ ગાયા આસપાસથી ખેડૂતો દોડી આવ્યાને પાણી છાંટીને આગ બુઝાવવાનો પ્રયાસ…

 

 

પરેશ આજુગીયાના 10 વિધામાં પાક તૈયાર થયેલા ઘઉંમાં આગ લાગતા બળીને ખાખ થઈ ગાયા આસપાસથી ખેડૂતો દોડી આવ્યાને પાણી છાંટીને આગ બુઝાવવાનો પ્રયાસ કરાયો. બાજુમાં ચાલતા હાર્વેસ્ટરથી બચેલા ઘઉંના પાકને લણવાનોપ્રયાસ. કરાયો હતો10 વિધાના ઘઉં બળી જતા ખેડૂતોના મો માં આવેલ કોળિયો જુટવાયો. ખેડૂત મુશ્કેલીમાં મુકાયા ભારે મહેનતથી પકાવેલ ઘઉં બળીને રાખ થઈ જતાં મુશ્કેલીમાં મુકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *