ચોર-પોલીસ રમતા રમતા અગાસીમાં લઈ જઈ સગીરે દુષ્કમ ગુજાર્યુ જેતપુર પંથકમાં માસૂમ બાળકીઓ સાથેની છેડછાડ અને દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં જેતપુર…
View More જેતપુરમાં છ વર્ષની બાળકી સાથે કૌટુંબિક સગીરભાઈએ દુષ્કર્મ ગુજાર્યુCategory: સૌરાષ્ટ્ર
સુરેન્દ્રનગર જિલ્લામાં અધિકારીઓના ભ્રષ્ટાચારની પ્રજાને સજા
ત્રણ માસથી આખો જિલ્લો ધણીધોરી વગરનો છતાં નેતાઓ ચૂપ, હજારો અરજદારો હેરાન-પરેશાન કલેકટર-એડિશનલ કલેકટર- મામલતદાર સહિતના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યા બાદ જગ્યાઓ ખાલી, પ્રજાની લાચારી, સરકાર…
View More સુરેન્દ્રનગર જિલ્લામાં અધિકારીઓના ભ્રષ્ટાચારની પ્રજાને સજાકલ્યાણપુરના ભાટિયા ગામે રેલ કર્મચારીના મકાનમાં ચોરી
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અને રેલવે વિભાગમાં નોકરી કરતા રામદેભાઈ ઉર્ફે રામદેવ આલાભાઈ ચાવડા (ઉ.વ. 31) નામના યુવાન તેમના પરિવારના સભ્યો સાથે એક લગ્ન…
View More કલ્યાણપુરના ભાટિયા ગામે રેલ કર્મચારીના મકાનમાં ચોરીસાવરકુંડલાના 15 ગામોમાં ખેતરોમાં થયેલ ધોવાણ ભરવા માટે માટી લેવાની મંજૂરી અપાઈ
જૂન 2025 દરમિયાન થયેલી અતિવૃષ્ટિના કારણે સાવરકુંડલા તાલુકાના 15 ગામોમાં ખેતીની જમીનમાં મોટા પાયે ધોવાણ થયું હતું, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું…
View More સાવરકુંડલાના 15 ગામોમાં ખેતરોમાં થયેલ ધોવાણ ભરવા માટે માટી લેવાની મંજૂરી અપાઈબેટ દ્વારકાધીશ મંદિરમાં યજમાનવૃત્તિ કરનારના પ્રવેશ નિષેધથી 3 મહિનાથી બ્રાહ્મણો આવક વિહોણા
બેટ દ્વારકાધીશ મંદિરમાં દેવસ્થાન સમિતિ દ્વારા યજમાનવૃત્તિ કરનારા બ્રાહમણોને પ્રવેશ નિષેધના નિર્ણયને 3 માસ જેટલો સમય થવા છતાં ઉકેલ ન આવતા બ્રાહમણો દ્વારા અવાર નવાર…
View More બેટ દ્વારકાધીશ મંદિરમાં યજમાનવૃત્તિ કરનારના પ્રવેશ નિષેધથી 3 મહિનાથી બ્રાહ્મણો આવક વિહોણારાજુલાના હિંડોરણામાં મોટર સાઇકલ ચોરીનો ભેદ ઉકેલાયો, બે ઝડપાયા
રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હિંડોરણા ગામે રાધીકા હોટલ પાસેથી ચોરી થયેલી મોટરસાયકલના ગુનાનો રાજુલા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે…
View More રાજુલાના હિંડોરણામાં મોટર સાઇકલ ચોરીનો ભેદ ઉકેલાયો, બે ઝડપાયાસમર્પણથી સમૃધ્ધિ સુધી ગામ સમૃધ્ધ, દેશ સમૃધ્ધ : પ્રવિણાબેન રંગાણી
ગ્રામ્ય વિકાસના સમર્પણ અને સેવાના અઢી વર્ષ પૂર્ણ, સમગ્ર જિલ્લા પંચાયત ટીમ વર્ક થકી રાજકોટ જિલ્લાએ અનેક નોંધપાત્ર સિધ્ધિઓ હાંસલ કરી, ભાજપની કેન્દ્ર અને રાજ્ય…
View More સમર્પણથી સમૃધ્ધિ સુધી ગામ સમૃધ્ધ, દેશ સમૃધ્ધ : પ્રવિણાબેન રંગાણીશબ્દો દ્વારા મહિલાઓની સફળતાના પોંખણા કરી દર સપ્તાહે ઉજવાય છે મહિલા દિવસ
એવોર્ડ નહીં પણ ઓળખ, સર્ટિફિકેટ નહીં પણ સન્માન,મેડલ નહીં પણ ઉડાન આપે છે “ગુજરાત મિરર” કોઈ આશા – અપેક્ષા નહીં, માત્ર નારીના નવ ગુણને નિખારી…
View More શબ્દો દ્વારા મહિલાઓની સફળતાના પોંખણા કરી દર સપ્તાહે ઉજવાય છે મહિલા દિવસફૂડ વિભાગની 9 એકમોને સ્ટેરેજ મુદ્દે નોટિસ
ખાણીપીણીના 47 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ; સંભાર, સબ્જી અને શુધ્ધ ઘીના નમૂના લેવાયા ફુડ વિભાગ દ્વારા આજે ખાણીપીણીના 47 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી 9 એકમોને…
View More ફૂડ વિભાગની 9 એકમોને સ્ટેરેજ મુદ્દે નોટિસહીટવેવ સામે એલર્ટ : કોર્પોરેશન દ્વારા એડવાઈઝરી જાહેર
હિટવેવ અંતર્ગત નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ ખાતે જઈ તબીબી સલાહ લેવી. ઈમર્જન્સીમાં 108નો સંપર્ક કરવા અનુરોધ હાઇડ્રેટેડ રહો – જ્યારે પણ…
View More હીટવેવ સામે એલર્ટ : કોર્પોરેશન દ્વારા એડવાઈઝરી જાહેર