કાયદાકીય લડત બાદ ભાડુઆતી દુકાનનો કબજો મૂળ માલિકને પરત અપાવતી જામનગરની અદાલત જામનગરમાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચેના કેસમાં બે દાયકાની લાંબી કાનૂની લડત બાદ…
View More જામનગરમાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચેના કેસમાં બે દાયકાની લાંબી લડત બાદ મકાન માલિકને ન્યાય મળ્યોCategory: સૌરાષ્ટ્ર
નવાબંદર પોલીસે ઈંધણની અછતની અફવા વચ્ચે 44 બેરલ ડીઝલ સાથે 3 સંગ્રહખોરોને દબોચ્યા
25 લાખનો મુદ્દામાલ જપ્ત; સંગ્રહખોરી કરનારા તત્ત્વો પર પોલીસનો પ્રહાર વર્તમાન વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના પુરવઠામાં અસ્થિરતા સર્જાઈ છે. આ વૈશ્વિક…
View More નવાબંદર પોલીસે ઈંધણની અછતની અફવા વચ્ચે 44 બેરલ ડીઝલ સાથે 3 સંગ્રહખોરોને દબોચ્યાદેવભૂમિ દ્વારકા જિલ્લામાં 11 પી.આઈ.ની સામૂહિક બદલી
13 પોલીસ ઇન્સ્પેક્ટરને દેવભૂમિ દ્વારકામાં મૂકાયા ગુજરાત રાજ્યના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરની સામુહિક બદલીના ઓર્ડરો થયા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 11 પી.આઈ.ની સામૂહિક બદલીબગસરા યાર્ડે વેપારીના નુકસાન મામલે ખેડૂત મંડળીને ફટકાર્યો 3000નો દંડ
મંડળીના બેફામ દોડતા વાહને વેપારીની મગફળીને નુકસાન કરેલ બગસરા માર્કેટિંગ યાર્ડ દ્વારા થોડા દિવસો પૂર્વે એક ખેડૂતને થયેલ નુકસાન બાબતે બગસરાની જ ખેડૂત વિવિધ કાર્યકારી…
View More બગસરા યાર્ડે વેપારીના નુકસાન મામલે ખેડૂત મંડળીને ફટકાર્યો 3000નો દંડરાજકોટ-અમદાવાદ સહિત 17 શહેર, 22 મેચ, BCCIનું શેડ્યૂલ જાહેર
વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે ટીમ ઇન્ડિયા, 27 સપ્ટેમ્બરથી 27 ફેબ્રુઆરી સુધી જામશે જંગ BCCI એ ટીમ ઈન્ડિયાની ઘરેલુ સિઝન માટે…
View More રાજકોટ-અમદાવાદ સહિત 17 શહેર, 22 મેચ, BCCIનું શેડ્યૂલ જાહેરથોેરાળામાં દીકરીએ પ્રેમ લગ્ન કરી લેતા આઘાતમાં માતાએ ફીનાઈલ પીધું
વૃધ્ધાને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા રાજકોટ શહેરમાં આપઘાતના પ્રયાસના બે અલગ-અલગ બનાવો પ્રકાશમાં આવ્યા છે, જેમાં એક વૃદ્ધા અને એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી…
View More થોેરાળામાં દીકરીએ પ્રેમ લગ્ન કરી લેતા આઘાતમાં માતાએ ફીનાઈલ પીધુંસરકારી જમીન ઉપર પાર્ટી પ્લોટ ખડકી દીધો
મામલતદારે નોટિસ આપી તો માત્ર દિવાલ હટાવી, માલિક સામે લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધાયો શહેરની ભાગોળે મવડી વિસ્તારમાં આવેલા સરકારી ખરાબાની જમીન ઉપર બારોબાર પાર્ટી પ્લોટ ખડકી…
View More સરકારી જમીન ઉપર પાર્ટી પ્લોટ ખડકી દીધોગઢડામાં 14 વર્ષની મનોદિવ્યાંગ સગીરા પર છ મહિના સુધી ગેંગરેપ
ગઢડા તાલુકાના એક ગામમાં 14 વર્ષીય સગીરા પર ગેંગરેપ અને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ મામલે ગઢડા પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી…
View More ગઢડામાં 14 વર્ષની મનોદિવ્યાંગ સગીરા પર છ મહિના સુધી ગેંગરેપરૈયા ગામથી સ્માર્ટ સિટી સુધી ફોરલેન રોડ કામનો પ્રારંભ
જામનગર રોડ પર નવા રિંગ રોડ જંક્શન પર આકર્ષક એન્ટ્રી વોલની કામગીરી પણ શરૂ રાજકોટ શહેરમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટીનો પ્રોજેકટ મંજુર કર્યા બાદ…
View More રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધી ફોરલેન રોડ કામનો પ્રારંભઆહીર ચોક પાસે એપાર્ટમેન્ટમાંથી ઝંપલાવી માનસિક અસ્થિર યુવાનનો આપઘાત
શહેરના આહીર ચોક પાસે રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતો માનસિક અસ્થિર યુવાન ઘરેથી વોકીંગમાં નીકળ્યા બાદ ઘર નજીક આવેલા એપાર્ટમેન્ટમાં જઈ કોઈ માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતાં…
View More આહીર ચોક પાસે એપાર્ટમેન્ટમાંથી ઝંપલાવી માનસિક અસ્થિર યુવાનનો આપઘાત