કેન્સરની સારવાર બાદ હાથીની અંબાડી પર પરત ફરેલા રાજ્યમંત્રીના રાજકીય ધડાકા-ભડાકા મોરબીના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની કેન્સરની સારવાર પૂર્ણ થયા બાદ…
View More હું 1997માં મુખ્યમંત્રીને પણ ‘અડી’ ગયો’તો: કાંતિ અમૃતિયાનો ધડાકોCategory: સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રમાં સોલાર પેનલના નામે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ
જામગનર પોલીસ પાસેથી ગોંડલ પોલીસે કબજો લઈ રિમાન્ડ ઉપર પૂછપરછ શરૂ કરી સૌરાષ્ટ્રમાં સોલાર પેનલના નામે છેતરપિંડી આચરનાર ’ઇન્ટીફાય સોલાર પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીના પાંચ આરોપીઓને…
View More સૌરાષ્ટ્રમાં સોલાર પેનલના નામે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈરાજકોટ-અમદાવાદ-સુરત જિલ્લા પંચાયત પ્રમુખ પદ OBCના ફાળે, 34 જિલ્લા પંચાયતનું રોટેશન જાહેર
17 જિલ્લા પંચાયતમાં સામાન્ય વર્ગને પ્રમુખ પદ: દ્વારકા અને બનાસકાંઠા એસસી મહિલાઓ માટે અનામત ગુજરાતમાં જિલ્લા- તાલુકા પંચાયતોની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે ગુજરાત રાજ્ય…
View More રાજકોટ-અમદાવાદ-સુરત જિલ્લા પંચાયત પ્રમુખ પદ OBCના ફાળે, 34 જિલ્લા પંચાયતનું રોટેશન જાહેરમકાનના પાર્કિંગમાં ગેસના બે બાટલા ફાટયા, 3 લોકો દાઝ્યા
કેટરર્સના ધંધાર્થીના ઘરમાં 40 સિલિન્ડરમાંથી બે લીકેજ થતાં વિસ્ફોટ, ત્રણ વાહન અને દિવાલને નુકસાન, આરાધના સોસાયટીમાં દુર્ઘટના રાજકોટ શહેરના સહકાર નગર મેઈન રોડ નજીક આવેલી…
View More મકાનના પાર્કિંગમાં ગેસના બે બાટલા ફાટયા, 3 લોકો દાઝ્યારાજકોટમાં વિનફાસ્ટ EV કારના શોરૂમનું ગ્રાન્ડ ઓપનિંગ
ગોપીનાથ ગ્રુપ 2005 થી ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં EICHER, MAHINDRA, ASHOK LEYLAND ,TVS જેવી નામાંકીત ઓટોમોબાઇલ કંપની સાથે કામ કરે છે જે હવે વિનફાસ્ટ EV કાર ને…
View More રાજકોટમાં વિનફાસ્ટ EV કારના શોરૂમનું ગ્રાન્ડ ઓપનિંગરેલ સબવે બનાવી રેલવે ટ્રેક પાર કરતી વખતે થતી દુર્ઘટનાઓ પર રોક લગાવાશે
રેલવે ટ્રેક પાર કરતી વખતે થતી દુર્ઘટનાઓને હવે રેલવે મિશન મોડમાં રોકશે. સુવિધાજનક સબ વે બનાવી આ સુનિશ્ચિત કરવામાં આવશે. તેની વ્યાપક તૈયારીઓના ભાગરૂૂપે રેલ…
View More રેલ સબવે બનાવી રેલવે ટ્રેક પાર કરતી વખતે થતી દુર્ઘટનાઓ પર રોક લગાવાશેશિવ ગ્રુપના ધનરાજે ખોટી રીતે બદનામ કરવા ખોટા આક્ષેપ કર્યા છે; સિંધી આગેવાનો
રાજકોટ શહેરના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં બિપિનભાઈ આત્મારામ મોટવાણી દ્વારા એક લેખિત રજુઆત કરવામાં આવી છે.જેમાં તેમણે અન્ય એક વ્યક્તિ પર ખોટી રીતે બદનામ કરી ગુનામાં…
View More શિવ ગ્રુપના ધનરાજે ખોટી રીતે બદનામ કરવા ખોટા આક્ષેપ કર્યા છે; સિંધી આગેવાનોસર્વર ડાઉન: મનપાની તમામ ઓનલાઈન સેવા ઠપ
મહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે મોટાભાગની સેવાઓ ઓનલાઈન શરૂ કરવામાં આવી છે પરંતુ સરકારી પોર્ટલનું સર્વર અવારનવાર ડાઉન થઈ જવાની ઘટનાઓમાં વધારો થતાં ઓનલાઈન સેવા…
View More સર્વર ડાઉન: મનપાની તમામ ઓનલાઈન સેવા ઠપસરકારી જમીન ઉપર કબજો કરનાર સિટી લાઈટ પાર્ટી પ્લોટના સંચાલકની ધરપકડ
સરકારી જમીન પર પાર્ટી પ્લોટ બનાવી દેવા મામલે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ થયો હતો શહેરના મવડી વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી પાર્ટી…
View More સરકારી જમીન ઉપર કબજો કરનાર સિટી લાઈટ પાર્ટી પ્લોટના સંચાલકની ધરપકડજંગલેશ્ર્વરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા યુવાન પર ચાર શખ્સોનો હુમલો
શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉપર ચાર શખ્સોએ પાઈપ વડે હુમલો કરી માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં…
View More જંગલેશ્ર્વરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા યુવાન પર ચાર શખ્સોનો હુમલો