જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમય થી મંજૂરી વગર ના બાંધકામો સામે ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં આજે વધુ એક ત્રણ માળ…
View More જામનગરમાં ત્રણ માળનું બિલ્ડિંગ અને એક ધાર્મિક સ્થળનું ડિમોલિશનCategory: સૌરાષ્ટ્ર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધરાજકોટમાંથી 39 દાતાઓ દ્વારા ભાજપને રૂા.4.78 કરોડનું દાન
સરકારી કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓએ આશિર્વાદ આપ્યા, કોંગ્રેસને ઠેંગો દેશમાં પંચાયતથી સંસદ સુધી સત્તા ધરાવતાં પક્ષ ભાજપને વર્ષ 2024-25 દરમિયાન અન્ય પક્ષો કરતાં સૌથી વધુ…
View More રાજકોટમાંથી 39 દાતાઓ દ્વારા ભાજપને રૂા.4.78 કરોડનું દાનજામનગરમાં સસ્તા ભાવે ક્રિપ્ટોકરન્સી આપવાના બહાને બેન્કના ડેપ્યુટી મેનેજર સાથે 44.50 લાખ ની છેતરપિંડી
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એક બેંકના ડેપ્યુટી મેનેજર ને તેના મિત્ર દ્વારા માર્કેટ રેટ કરતાં ઓછા ભાવે ક્રિપ્ટો કરન્સી આપવાના બહાને વિશ્વાસઘાત અને છેતરપિંડી…
View More જામનગરમાં સસ્તા ભાવે ક્રિપ્ટોકરન્સી આપવાના બહાને બેન્કના ડેપ્યુટી મેનેજર સાથે 44.50 લાખ ની છેતરપિંડીવડિયામાં મોટા સસરાએ માવતરે મૂકી આવવાનું કહેતા યુવતી કેરોસીન છાંટી સળગી
યુવતીને સારવારમાં ખસેડાઈ વડીયા શહેરના કૃષ્ણપરા વિસ્તારમાં ગૃહકલેહને કારણે એક યુવતીએ પોતાના શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં યુવતી ગંભીર રીતે…
View More વડિયામાં મોટા સસરાએ માવતરે મૂકી આવવાનું કહેતા યુવતી કેરોસીન છાંટી સળગીસુરેન્દ્રનગરમાં હલધરૂ ગામની સીમમાં દારૂનો દરોડો, 2832 બોટલ જપ્ત કરાઈ
એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે હલધરૂૂ ગામની સીમમાં એક્સપ્રેસ હાઇવે નંબર-4 પરથી વિદેશી દારૂૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 19 લાખ 11…
View More સુરેન્દ્રનગરમાં હલધરૂ ગામની સીમમાં દારૂનો દરોડો, 2832 બોટલ જપ્ત કરાઈભાવનગરમાં પત્નીની હત્યા કરી હાર્ટએટેક આવ્યાનું તરકટ કરનાર આરોપી પતિ ઝડપાયો
ભાવનગરના વરતેજમાં અન્ય મહિલા સાથેના આડ સંબંધોના કારણે પતિએ પત્નીનું ગળું દાબી હત્યા કરી નાખી હતી. બાદમાં હાર્ટ એટેકથી મોત થયાનું જણાવી દવાખાને લઈ જતાં…
View More ભાવનગરમાં પત્નીની હત્યા કરી હાર્ટએટેક આવ્યાનું તરકટ કરનાર આરોપી પતિ ઝડપાયોભચાઉમાં ફિલ્મી ઢબે ગેંગવોર : 32 શખ્સોનો હુમલો, ફાયરિંગ
સમાજના પ્રમુખ પદે બેસવાની હરીફાઈમાં ધારિયા, ધોકા, પિસ્તોલ અને બંદૂક લઈ આતંક મચાવ્યો, ચાર રાઉન્ડ ફાયરિંગ રામપર ગામે રહેતા રામજી કેશરભાઈ મણકાએ સામખિયાળી પોલીસ મથકે…
View More ભચાઉમાં ફિલ્મી ઢબે ગેંગવોર : 32 શખ્સોનો હુમલો, ફાયરિંગસૌરાષ્ટ્રભરમાં પ્રભુ શ્રીરામના જન્મોત્સવની ઉજવણી; ઠેર ઠેર શોભાયાત્રા
જયશ્રી રામના ગગનભેદી ઘોષ ગુંજ્યા; પુષ્પવર્ષા સાથે મોટી સંખ્યામાં આગેવાનો, રામ ભકતો જોડાયા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવની સૌરાષ્ટ્ર સહિત ભારતભરમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ…
View More સૌરાષ્ટ્રભરમાં પ્રભુ શ્રીરામના જન્મોત્સવની ઉજવણી; ઠેર ઠેર શોભાયાત્રાદ્વારકામાં ચૈત્ર સુદ દસમ-અગિયારસે દ્વારકાધીશ રૂકિમણીજી વિવાહ મહોત્સવ
પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નોમ (રામનવમી) થી ચૈત્રી અગિયારસ દરમ્યાન દ્વારકાધીશજી તેમજ તેમના મુખ્ય પટ્ટરાણી રૂૂકિમણીજીનો ભવ્ય લગ્નોત્સવ ભકિતભાવ સાથે ધામધૂમપૂર્વક…
View More દ્વારકામાં ચૈત્ર સુદ દસમ-અગિયારસે દ્વારકાધીશ રૂકિમણીજી વિવાહ મહોત્સવ