મહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે મોટાભાગની સેવાઓ ઓનલાઈન શરૂ કરવામાં આવી છે પરંતુ સરકારી પોર્ટલનું સર્વર અવારનવાર ડાઉન થઈ જવાની ઘટનાઓમાં વધારો થતાં ઓનલાઈન સેવા…
View More સર્વર ડાઉન: મનપાની તમામ ઓનલાઈન સેવા ઠપserver down
શુભમુહૂર્તમાં જ કનેક્ટિવિટીના ધાંધિયા, દસ્તાવેજ નોંધણી ખોરવાઇ
ગમે ત્યારે જંત્રી દરો વધવાની શક્યતાના કારણે દસ્તાવેજ નોંધાવવા ધસારાના સમયે જ જી-સ્વાનના ડબલા ડૂલ, વકીલો-અરજદારોમાં દેકારો ગુજરાતમાં નવાજંત્રી દરોની ગમે ત્યારે અમલવારી થવાની શક્યતા…
View More શુભમુહૂર્તમાં જ કનેક્ટિવિટીના ધાંધિયા, દસ્તાવેજ નોંધણી ખોરવાઇસર્વર ડાઉનના નામે જન્મ-મરણ શાખામાં કામગીરી બંધ કરવાના કારસાનો ભાંડો ફૂટ્યો
જામનગર મહાનગરપાલિકાની જન્મ અને મરણ નોંધણીની શાખા જાણે કે કાયમી વિવાદોનું કેન્દ્ર બની ગઈ છે. આજે ફરી એકવાર આ શાખામાં સર્વર ડાઉન હોવાનું બહાનું આગળ…
View More સર્વર ડાઉનના નામે જન્મ-મરણ શાખામાં કામગીરી બંધ કરવાના કારસાનો ભાંડો ફૂટ્યોપુરવઠામાં ફરી સર્વર ડાઉન, સસ્તા અનાજની દુકાનો બહાર લાઈન લાગી
રાજ્યમાં વારંવાર પુરવઠા વિભાગની સર્વર ડાઉન થવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે આજે રાજકોટ સહીત રાજ્યભરમાં આજે સવારે 08 વાગ્યાથી 11:00 વાગ્યા સુધી પુરવઠા વિભાગમાં…
View More પુરવઠામાં ફરી સર્વર ડાઉન, સસ્તા અનાજની દુકાનો બહાર લાઈન લાગીસર્વર ડાઉન, વીજળી ગુલ,e-kycમાં ધાંધિયા યથાવત્
રાજકોટની જૂની કલેકટર કચેરી ખાતે ઝોન કચેરીનો બે દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો જેમાંe-kyc માટે લાંબી લાઈનો જોવા મળી હતી. અને એક કલાકમાં…
View More સર્વર ડાઉન, વીજળી ગુલ,e-kycમાં ધાંધિયા યથાવત્સર્વર ડાઉન : નવા જન્મેલા શીશુના દાખલાની કામગીરી ઠપ
છેલ્લા 15 દિવસથી સોફ્ટવેરમાં ધાંધિયા, ગુજરાતની અનેક મનપા અને પાલિકામાં અરજદારોની લાગી લાઈનો મનપાની ત્રણેય ઝોનલ કચેરી અને અમદાવાદ, સુરત, ગીર સોમનાથ, નવસારી સહિતના જિલ્લાઓમાંથી…
View More સર્વર ડાઉન : નવા જન્મેલા શીશુના દાખલાની કામગીરી ઠપ