લીંબડી નજીક બગોદરા-લીંબડી નેશનલ હાઈવે પર પાણશીણા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક ટ્રકમાંથી રૂૂ. 47.63 લાખથી વધુનો ઇંગ્લીશ દારૂૂ અને…
View More બગોદરા-લીંબડી હાઈવે પર 47 લાખના દારુ સાથે એકની ધરપકડCategory: સૌરાષ્ટ્ર
તંત્રની લાલ આંખ થતા અમરેલીના ઢોલરવામાં જીવતા સમાધીનું તૂત અટકયું
વિજ્ઞાન જાથાની રજૂઆત પછી સરકારી તંત્ર હરકતમાં આવ્યું, સમાધીનો પર્દાફાશ થતા લોકો જમ્યા વગરનાં ઘર તરફ રવાના થયા અમરેલી જિલ્લાના ઢોલરવા ગામના અરજણ રૂૂડાભાઈ ખુમાણે…
View More તંત્રની લાલ આંખ થતા અમરેલીના ઢોલરવામાં જીવતા સમાધીનું તૂત અટકયુંરેન્જ IGની જનસંપર્ક સભામાં બીજા દિવસે 33 ફરિયાદ
દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ ગ્રામ્યના અરજદારોની રજૂઆત બાદ તાત્કાલિક અહેવાલ મગાવાયા રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં તા.01 અને 02 એપ્રિલ, 2026…
View More રેન્જ IGની જનસંપર્ક સભામાં બીજા દિવસે 33 ફરિયાદસોમનાથ ‘આપ’માં ઉથલ પાથલ, 30થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ કર્યો ધારણ
ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના નેતૃત્વમાં કોંગ્રેસમાં જોડાયા સોમનાથના ધારાસભ્ય ના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડી વેરાવળ-પાટણ શહેર ‘આપ’ના સહ-પ્રભારી અને વિવિધ સમાજના આગેવાનો સહિત 30…
View More સોમનાથ ‘આપ’માં ઉથલ પાથલ, 30થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ કર્યો ધારણમોરબીમાં નકલી દૂધ અને પનીરનું બેફામ થતું વેચાણ
ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મ્યુ.કમિશનરને રજૂઆત મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી નકલી દૂધ અને પનીરનો કાળો કારોબાર ફૂલ્યોફાલ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ ગંભીર બાબતને…
View More મોરબીમાં નકલી દૂધ અને પનીરનું બેફામ થતું વેચાણસુરેન્દ્રનગરના ગઢસીરવાણિયા ગામેથી દુકાનમાં ક્લિનિક ચલાવતો બોગસ તબીબ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લા SOG પોલીસે ગઢસીરવાણીયા ગામેથી એક બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. આરોપી વિપુલભાઈ પાંચાભાઈ રોજાસરા ભાડાની દુકાનમાં ક્લિનિક ચલાવી રહ્યો હતો. SOG પોલીસ પેટ્રોલિંગ…
View More સુરેન્દ્રનગરના ગઢસીરવાણિયા ગામેથી દુકાનમાં ક્લિનિક ચલાવતો બોગસ તબીબ ઝડપાયોમેંદરડામાં વેપારીના મકાનમાં તાળા તોડી 3.17 લાખની ચોરી
મેંદરડામાં એક વેપારીના મકાનને નિશાન બનાવી કબાટના લોક તોડી તસ્કરો શખ્સો રૂા. 3.17 લાખની કિંમતના સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ થતા…
View More મેંદરડામાં વેપારીના મકાનમાં તાળા તોડી 3.17 લાખની ચોરીપ્રભાસપાટણ ખાતે આવેલી ધાર્મિક દબાણ દૂર કરાયેલી જમીન પર પ્રવેશ બંધી
સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના ઉપર થતું અનઅધિકૃત દબાણ અટકાવવા બાબતે સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સમયાંતરે ઠરાવ, જાહેરનામા તથા પરિપત્ર કરી સૂચનાઓ આપવામાં આવી…
View More પ્રભાસપાટણ ખાતે આવેલી ધાર્મિક દબાણ દૂર કરાયેલી જમીન પર પ્રવેશ બંધીઓખાનાં પિતા-પુત્રએ દરિયો તરી બેટ દ્વારકા હનુમાન દાંડીના કર્યા દર્શન
આજે સમગ્ર દેશમાં હનુમાન જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં શ્રદ્ધા અને સાહસનો એક અનોખો કિસ્સો જોવા મળ્યો છે.…
View More ઓખાનાં પિતા-પુત્રએ દરિયો તરી બેટ દ્વારકા હનુમાન દાંડીના કર્યા દર્શનદેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના 634 દાવેદારો
સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ બે દિવસ પહેલા વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ ચૂંટણી લડવા ઈચ્છતા…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના 634 દાવેદારો