સુરેન્દ્રનગર જિલ્લાના લખતર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર અને એક આઉટ સોર્સિંગ પટ્ટાવાળો લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. એન્ટી કરપ્શન બ્યુરોની…
View More લખતરમાં લાંચ લેતા નાયબ મામલતદાર અને પ્યુન ઝડપાયાCategory: સૌરાષ્ટ્ર
રાજકોટમાં દીકરીના લગ્નમાં કરિયાવર-નાણાંની ચિંતામાં પિતાનો એસિડ પી આપઘાતનો પ્રયાસ
મોટી દીકરીના 30 એપ્રિલના લગ્ન નિર્ધારેલ છે, સોના-ચાંદીના ભાવ વધતાં પિતા ચિંતામાં મૂકાયા રાજકોટના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં રહેતા એક પ્રોઢે પોતાની વ્હાલસોયી દીકરીના લગ્ન પ્રસંગે…
View More રાજકોટમાં દીકરીના લગ્નમાં કરિયાવર-નાણાંની ચિંતામાં પિતાનો એસિડ પી આપઘાતનો પ્રયાસભુજમાં આર્મી કેમ્પના એન્જિનિયર સાથે લોનના બહાને 15.50 લાખની ઠગાઈ
શહેરમાં આવેલ આર્મી કેમ્પમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતા યુવાન સાથે રૂૂપિયા 15.50 લાખની ઠગાઈ થઇ હોવાની ઘટના સામે આવી છે. જેમાં આરોપી ચીટરે આર્મી ગ્રુપ…
View More ભુજમાં આર્મી કેમ્પના એન્જિનિયર સાથે લોનના બહાને 15.50 લાખની ઠગાઈજેતપુરમાં જાહેરમાં મરઘી કાપી ન્યુસન્સ ફેલાવતા છ શખ્સો સામે ગુનો નોંધાયો
લોકોની અવર-જવર વચ્ચે રસ્તામાં માસ અને ચામડુ કાપી નાખતા હતા જેતપુર પોલીસે જાહેરમાં મરધી કાપનાર છ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસને લાંબા સમયથી ફરિયાદો મળી…
View More જેતપુરમાં જાહેરમાં મરઘી કાપી ન્યુસન્સ ફેલાવતા છ શખ્સો સામે ગુનો નોંધાયોમોસમમાં પલટો; ભાવનગર-ઘોઘામાં 1 ઈંચ, અન્યત્ર ઝાપટા
સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાડંબર વચ્ચે ભારે પવન ફુંકાયો, વધુ એક દિવસ માવઠાની આગાહી ગુજરાતમાં હવામાનમાં પલટો આવ્યા બાદ છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં…
View More મોસમમાં પલટો; ભાવનગર-ઘોઘામાં 1 ઈંચ, અન્યત્ર ઝાપટામોરબીના ટીંબડી નજીક ટ્રક સાથે બાઇક અથડાતા આધેડનું મોત
મોરબી ના ટીંબડી પાટિયા નજીક ત્રિપલ સવારી બાઈક અને ટ્રક ટ્રેઇલર અથડાયા હતા જે અકસ્માતમાં બાઈક ચાલક સહીત બેને ઈજા પહોંચી હતી તો બાઈકમાં બેસેલ…
View More મોરબીના ટીંબડી નજીક ટ્રક સાથે બાઇક અથડાતા આધેડનું મોતમોરબીમાં 50નું 40 હજાર વ્યાજ ચૂકવ્યું છતાં મહિલાને ધમકી
મોરબીના સિંધી વેપારીએ મહિલા આરોપી પાસેથી રૂૂ 50 હજાર વ્યાજે લીધા હતા જેનું રૂૂ 40,000 વ્યાજ ચુકવ્યું હતું અને મૂળ રકમ પણ ચૂકવી દીધા છતાં…
View More મોરબીમાં 50નું 40 હજાર વ્યાજ ચૂકવ્યું છતાં મહિલાને ધમકીલાઠીના ચાવંડમાં વાડીમાંથી ગાંજાનું વાવેતર પકડાયું, વાકી માલીકની ધરપકડ
અમરેલી એસઓજીને બાતમી મળી હતી કે લાઠી ગામથી ચાવંડ તરફ જવાના રસ્તે લાઠીના રહેવાસી ધીરુભાઈ લાખાભાઈ કોટડીયાની વાડીમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું…
View More લાઠીના ચાવંડમાં વાડીમાંથી ગાંજાનું વાવેતર પકડાયું, વાકી માલીકની ધરપકડચોટીલા નગરપાલિકા સામાન્ય ચૂંટણી સંદર્ભે ચૂંટણી અધિકારી દ્વારા મતદાન મથકોનું નિરીક્ષણ કરાયું
ચોટીલા નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી 2026ને મુક્ત, ન્યાયી અને સુચારુ રીતે સંપન્ન કરાવવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ તૈયારીઓના ભાગરૂૂપે આજે ચૂંટણી અધિકારી…
View More ચોટીલા નગરપાલિકા સામાન્ય ચૂંટણી સંદર્ભે ચૂંટણી અધિકારી દ્વારા મતદાન મથકોનું નિરીક્ષણ કરાયુંવીરપુર પોન્જી કૌભાંડમાં રોકાણકારોના સાત લાખ પડાવનાર છ શખ્સોની ધરપકડ
વિરપુરમાં જુદી-જુદી સ્કીમો બહાર પાડી રોકાણકારોનાં રૂૂા.7 લાખ ચાઉં કરી જનાર ટોળકી સામે ગઇકાલે વિરપુર પોલીસે ગુનો નોંધી કુલ છ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં…
View More વીરપુર પોન્જી કૌભાંડમાં રોકાણકારોના સાત લાખ પડાવનાર છ શખ્સોની ધરપકડ