જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.1થી 16માં કુલ 64 બેઠકો પર આગામી તા.26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી માટેના ફોર્મ આગામી તા.11 એપ્રિલ સુધી ભરવામાં આવશે.…
View More જામનગર મનપાના વોર્ડ નં.1 થી 16માં યોજાનાર ચૂંટણી માટે બેઠકોની વિગતોCategory: સૌરાષ્ટ્ર
જામનગર પંથકમાં હિટ એન્ડ રનના બે બનાવમાં બાળક સહિત બે મોત
જામનગર શહેર અને કાલાવડ પંથકમાં બનેલા બે અલગ અલગ અકસ્માતો ના હિટ એન્ડ રન ના બનાવોમાં એક ત્રણ વર્ષના બાળક સહિત બે લોકોના કરુણ મોત…
View More જામનગર પંથકમાં હિટ એન્ડ રનના બે બનાવમાં બાળક સહિત બે મોતજામનગર મનપાની 2026ની ચૂંટણીમાં નવો ઇતિહાસ રચાશે: ‘ગુજસીટોક’ ગુનાના ત્રણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
જામનગર શહેરમાં આવનારી મહાનગરપાલિકાની 2026 ની ચૂંટણી ને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. આ વખતે ચૂંટણીમાં એક અનોખી અને ચર્ચાસ્પદ સ્થિતિ ઉભી…
View More જામનગર મનપાની 2026ની ચૂંટણીમાં નવો ઇતિહાસ રચાશે: ‘ગુજસીટોક’ ગુનાના ત્રણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાંજામનગરમાં બસપાના પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા પક્ષ પલટા ની મૌસમ ચાલી રહી છે.આજે બસપા ના પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસ માં જોડાયા હતા .જયા કોંગ્રેસ આગેવાનો દ્વારા તેઓનું સ્વાગત…
View More જામનગરમાં બસપાના પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયાજામનગર શહેરના પોલીસ સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ‘કોમ્બિંગ’
જામનગર શહેર અને જીલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તેના અનુસંધાને જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન…
View More જામનગર શહેરના પોલીસ સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ‘કોમ્બિંગ’હાપા સ્ટેશન રોડ પરથી મળેલા મૂકબધિર બાળકને સુરક્ષિત રીતે સંસ્થાને સોંપ્યું
જામનગર શહેરના હાપા સ્ટેશન રોડ વિસ્તારમાંથી મળેલ એક મુકબધિર તથા માનસિક રીતે અશક્ત બાળકને પંચકોશી એ. ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષિત રીતે સંભાળી યોગ્ય સંસ્થાને સોંપવાની…
View More હાપા સ્ટેશન રોડ પરથી મળેલા મૂકબધિર બાળકને સુરક્ષિત રીતે સંસ્થાને સોંપ્યુંજામનગરમાંથી 1.39 કરોડના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
પોરબંદરના ડ્રાઇવરની ધરપકડ, 29243 બોટલ મળી આવી: રાણાવાવ અને ભાણવડના શખ્સે દારૂ મંગાવ્યો હતો ગુજરાતમાં દારૂૂબંધીના કડક અમલ વચ્ચે જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે (કઈઇ) એક…
View More જામનગરમાંથી 1.39 કરોડના દારૂ સાથે એક શખ્સ ઝડપાયોપડધરી પાસે અકસ્માત: જીરું વેચવા રાજકોટ યાર્ડમાં આવતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા ઘવાયા
માર્ગ પર પશુ આડું આવતા બાઈક સ્લિપ થયું; ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડાયા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના વિસામળ ગામે રહેતા અને ખેતીકામ કરી…
View More પડધરી પાસે અકસ્માત: જીરું વેચવા રાજકોટ યાર્ડમાં આવતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા ઘવાયાજામજોધપુરમાં રોટાવેટર ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર આરોપીની ધરપકડ
જામજોધપુર પોલીસ દ્વારા ચોરીના ગુનામાં ઝડપી કામગીરી હાથ ધરી છે, અને રૂા.1,37,000 કિંમતનું ચોરાયેલું રોટાવેટર તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો સાથે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં…
View More જામજોધપુરમાં રોટાવેટર ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર આરોપીની ધરપકડજામનગરમાં ટ્રાફિક પોલીસની ડાર્ક ફિલ્મ વિરૂધ્ધ કાર્યવાહી
જામનગર શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક ને નિયંત્રણ કરવા માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન કેટલાક કારચાલકો કે જેઓએ પોતાના વાહનમાં ડાર્ક ફિલ્મ…
View More જામનગરમાં ટ્રાફિક પોલીસની ડાર્ક ફિલ્મ વિરૂધ્ધ કાર્યવાહી