જામનગરના બ્રાસ પાર્ટના વેપારી સાથે રૂા.10 લાખની છેતરપિંડી

જામનગરમાં રણજીત સાગર રોડ પર યુવા પાર્કમાં રહેતા અને દરેડ વિસ્તારમાં બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા મહેન્દ્રભાઈ સુરેશભાઈ તળપદા નામના પટેલ કારખાનેદારે પોતાની સાથે રૂૂપિયા 10 લાખની…

View More જામનગરના બ્રાસ પાર્ટના વેપારી સાથે રૂા.10 લાખની છેતરપિંડી

જામનગર કોર્પોરેશનની 64 બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ નિશ્ર્ચિત

ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર, ‘આપ’ના 50 ઉમેદવાર રહ્યા, અન્ય પક્ષો પણ મેદાનમાં વોર્ડ નં.7માં ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસે લીધેલો વાંધો રદ જામનગર…

View More જામનગર કોર્પોરેશનની 64 બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ નિશ્ર્ચિત

સાવરકુંડલામાં ગેસ સિલિન્ડર માટે ગ્રાહકોની રઝળપાટ

સાવરકુંડલા શહેરમાં પોલીસ ચોકી ની નજીક જ એરોગેસ એજન્સી આવેલી છે છેલ્લા બે માસથી લોકોની મોટી ભીડ જોવા મળે છે મહિલાઓ પરેશાન થાય છે છાંયડાની…

View More સાવરકુંડલામાં ગેસ સિલિન્ડર માટે ગ્રાહકોની રઝળપાટ

ગોંડલમાં ભાજપની દાદાગીરીના આરોપો પર મનસુખભાઇ સખીયાનો પલટવાર

ગોંડલ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા ભાજપના આગેવાનો પર ‘દાદાગીરી’ અને ‘ગુંડાગીરી’ કરી ફોર્મ ખેંચાવવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા…

View More ગોંડલમાં ભાજપની દાદાગીરીના આરોપો પર મનસુખભાઇ સખીયાનો પલટવાર

ઓખા-ભાવનગર એક્સપ્રેસમાં કાયમી ધોરણે વધારાનો થર્ડ એસી કોચ જોડવામાં આવશે

મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ અને ભાવનગર ટર્મિનસ-ઓખા એક્સપ્રેસમાં કાયમી ધોરણે એક વધારાનો તૃતીય વાતાનુકૂલિત (થર્ડ એસી) કોચ…

View More ઓખા-ભાવનગર એક્સપ્રેસમાં કાયમી ધોરણે વધારાનો થર્ડ એસી કોચ જોડવામાં આવશે

વીરપુરમાં મચ્છરોનો ભારે આતંક: રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે લોકોમાં રોષ

પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં છેલ્લા કેટલાક સમયથી મચ્છરોના ઉપદ્રવમાં અસહ્ય વધારો થતા સ્થાનિક રહીશો અને બહારગામથી આવતા યાત્રાળુઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મચ્છરોના ત્રાસને…

View More વીરપુરમાં મચ્છરોનો ભારે આતંક: રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે લોકોમાં રોષ

અમરેલીમાં નકલી પોલીસ ID સાથે ઝડપાયેલા વોન્ટેડના 4 દિવસના રિમાન્ડ મંજૂર

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પેટ્રોલિંગ દરમિયાન ખાંભા પોલીસે એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. ડેડાણ વિસ્તારમાં એક કારની તપાસ કરતા તેમાંથી દારૂૂની 6 બોટલો…

View More અમરેલીમાં નકલી પોલીસ ID સાથે ઝડપાયેલા વોન્ટેડના 4 દિવસના રિમાન્ડ મંજૂર

સુરેન્દ્રનગરમાં ચૂંટણી ટાણે જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ કર્યા કેસરિયા

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સહિત પાટડી તાલુકાના અનેક હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ…

View More સુરેન્દ્રનગરમાં ચૂંટણી ટાણે જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ કર્યા કેસરિયા

યુધ્ધની આગમાં સિરામિક ઉદ્યોગનો 7 હજાર કરોડનો ધંધો ચોપટ

મોરબી-વાંકાનેર- થાન પંથકમાં એક માસથી ઉત્પાદન ઠપ, ગેસ અને મટિરિયલનો ભાવવધારો ઉપરથી નિકાસ બંધ તૈયાર માલના 700 થી વધુ ક્ધટેનરો રિટર્ન, 800 ક્ધટેનરો વિદેશી બંદરો…

View More યુધ્ધની આગમાં સિરામિક ઉદ્યોગનો 7 હજાર કરોડનો ધંધો ચોપટ

દ્વારકાના જગતમંદિરના મુખ્ય ચોક સામે ટ્રાફિકનો પ્રશ્ન શિરદર્દ સમાન

યાત્રાધામ દ્વારકા શહેરમાં જગતમંદિરની તદન સામે જ ટ્રાફીકની ભયંકર રોજીંદી સમસ્યા છે. સાંજના સમયે હોન્ડા ચાલકો જગત મંદિરનાં મુખ્ય ગેટ સામે – હોન્ડા પાર્ક કરીને…

View More દ્વારકાના જગતમંદિરના મુખ્ય ચોક સામે ટ્રાફિકનો પ્રશ્ન શિરદર્દ સમાન