ચૂંટણી પૂર્વે જિલ્લા કલેકટર દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને મતદારો નિર્ભય-નિષ્પક્ષ રીતે મતદાન કરી શકે તે સારું…
View More પ્રભાસ પાટણની ડાકુ ગેંગનો લીડર પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલાયોCategory: સૌરાષ્ટ્ર
મોરબીના નાની વાવડીમાં ધમકીના ગુનામાં બે શખ્સોને પકડી સરઘસ કાઢ્યું
બન્નેએ પૈસાની ઉઘરાણી કરી માતા-પુત્રને ધમકી આપી હતી મોરબીના નાની વાવડી ગામે બળજબરીપૂર્વક પૈસા કઢાવવા મામલે બે ઇસમોએ માતા અને પુત્રને ગાળો આપી જાનથી મારી…
View More મોરબીના નાની વાવડીમાં ધમકીના ગુનામાં બે શખ્સોને પકડી સરઘસ કાઢ્યુંરાજકોટના ચાર શખ્સોની 288 કરોડના સાયબર ફ્રોડમાં સંડોવણી
ગાંધીનગર સાયબર સેન્ટર એક્સેલન્સની ટીમનો સપાટો, ઓપરેશન મ્યુલ હંટ હેઠળ રાજકોટ, ઉંઝા, ભાવનગર અને સુરતની સાયબર ગેંગના આઠ સભ્યો સહિત કુલ 40ની ધરપકડ રાજ્યમાં વધી…
View More રાજકોટના ચાર શખ્સોની 288 કરોડના સાયબર ફ્રોડમાં સંડોવણીગોંડલના ગુંદાસરામાં મહિલાએ પુરૂષમિત્ર સાથે આડાસંબંધ હોવાની શંકાએ પરિણીતાને માર માર્યો
વાંકાનેરના પાઈચ ગામે જેલમાંથી છૂટેલા પતિએ ફોન નહીં કરતા પત્નીએ ફિનાઈલ પીધુ ગોંડલના ગુંદાસરા ગામે રહેતી મહિલાએ પુરુષ મિત્ર સાથે આડા સંબંધ હોવાની શંકા કરી…
View More ગોંડલના ગુંદાસરામાં મહિલાએ પુરૂષમિત્ર સાથે આડાસંબંધ હોવાની શંકાએ પરિણીતાને માર માર્યોજામનગરમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત
કોટડાસાંગાણીના નવઘણચોરા ગામે પરિણીતાએ બીમારીના વધુ ટીકડા ખાતા તબીયત લથડી જામનગરમાં આવેલા ગોકુલનગર વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી યુવકનું…
View More જામનગરમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતભુજમાં છાત્રાનું ગળુ કાપી હત્યા કેસમાં એકતરફી પ્રેમી અને મિત્રને આજીવન કેદ
આઠ મહિના પહેલા સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પરાણે સંબંધ રાખવા દબાણ કરાયું હતું 75 દસ્તાવેજી પુરાવા, 31 સાક્ષી તપાસીને આરોપી અને તેના…
View More ભુજમાં છાત્રાનું ગળુ કાપી હત્યા કેસમાં એકતરફી પ્રેમી અને મિત્રને આજીવન કેદવિસાવદરના રતાંગ ગામે સિંહે શિકાર છોડી માસૂમ બાળકી પાછળ દોટ મુકી
ઘટનાનો વીડિયો સો.મીડિયામાં વાયરલ: લોકોએ દેકારો કરતા સિંહ પાછો વળી ગયો ગીર સોમનાથ અને જૂનાગઢના સરહદી ગામડાઓમાં સિંહનું દેખાવું હવે સામાન્ય વાત છે, પરંતુ વિસાવદરના…
View More વિસાવદરના રતાંગ ગામે સિંહે શિકાર છોડી માસૂમ બાળકી પાછળ દોટ મુકીકોંગ્રેસ કે આપિયો-પાપિયો આવ્યો તો તમારી નવરાત્રી રાત્રે 12 વાગ્યે બંધ : હર્ષ સંઘવી
રાજકોટમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના વિપક્ષ પર આકરા પ્રહાર જંગલેશ્વરમાંથી 70% અતિક્રમણ દૂર કરાયું, બાકીનું 30% પણ ટૂંક સમયમાં સાફ થશે સુરતમાં…
View More કોંગ્રેસ કે આપિયો-પાપિયો આવ્યો તો તમારી નવરાત્રી રાત્રે 12 વાગ્યે બંધ : હર્ષ સંઘવીગિરનાર પર જૈન સંપ્રદાયના અતિક્રમણ મુદ્દે સનાતનના તમામ સમુદાયનો લડી લેવા નિર્ધાર
જૂના અખાડ- અગ્નિ અખાડા- કિન્નર અખાડા- નાથ-વૈષ્ણવ- સ્વામિ નારાયણ સહિતના સંપ્રદાયોનો એક મંચ પર વિરોધ, મહારેલી યોજાઇ ગિરનાર સંરક્ષણ સમિતિના નેજા હેઠળ રાષ્ટ્રપતિને આવેદન અપાયું,…
View More ગિરનાર પર જૈન સંપ્રદાયના અતિક્રમણ મુદ્દે સનાતનના તમામ સમુદાયનો લડી લેવા નિર્ધારખંભાળિયામાં ચૂંટણીના ગરમાવા વચ્ચે આજથી પ્રચાર પડઘમ શાંત: આવતીકાલે કતલની રાત
– ડોર ટુ ડોર સંપર્ક અને મતદારોને રીઝવવા માટેના થશે તનતોડ પ્રયાસો – ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે સામાન્ય ચૂંટણીને આડે માત્ર…
View More ખંભાળિયામાં ચૂંટણીના ગરમાવા વચ્ચે આજથી પ્રચાર પડઘમ શાંત: આવતીકાલે કતલની રાત