રાજકોટ-ભાવનગરની બેંકોમાં સાયબર ટેકનિક સ્ટ્રાઇક સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે સાયબર માફિયાઓની કાર્યપદ્ધતિ પારખીને તેમની કમર તોડવાની કામગીરી શરૂૂ કરી છે. મ્યુલ બેંક એકાઉન્ટ પૂરા…
View More સાયબર ઠગો સામે ‘ઓપરેશન મ્યુલ હન્ટ પાર્ટ-2’Category: સૌરાષ્ટ્ર
હિટ એન્ડ રન: જૂનાગઢથી પુત્રના લગ્નની કંકોત્રી આપી શાપર પરત ફરતા પિતાનું બાઈક અકસ્માતમાં મોત
ચોકી નજીક અજાણ્યા બાઈક ચાલકે આધેડના મોટર સાયકલનેં ઉલાળતા સર્જાઈ કરૂણાંતિકા રાજકોટ નજીક આવેલા શાપરમાં રહેતાં આધેડ જૂનાગઢ પુત્રના લગ્નની કંકોત્રી આપવા ગયા હતાં. જ્યાંથી…
View More હિટ એન્ડ રન: જૂનાગઢથી પુત્રના લગ્નની કંકોત્રી આપી શાપર પરત ફરતા પિતાનું બાઈક અકસ્માતમાં મોતમાળિયા મિયાણા નજીકના અકસ્માતમાં જામનગરની મહિલાનું મોત, ત્રણ ઘવાયા
માળીયા મિયાણા-જામનગર હાઈવે પર વહેલી સવારે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં જામનગરના એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે બે બાળકો સહિત અન્ય ત્રણ લોકો ગંભીર…
View More માળિયા મિયાણા નજીકના અકસ્માતમાં જામનગરની મહિલાનું મોત, ત્રણ ઘવાયાજેતપુરના નવાગઢમાં પાડોશી મહિલાની છેડતીના ડખ્ખામાં વચ્ચે પડયાનો ખાર રાખી સસરા-વહુ પર હુમલો
મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા નિકળ્યા બાદ કૌટુંબિક ભાઈઓએ ઘરમાં ઘુસી માર માર્યાનો આરોપ જેતપુરના નવાગઢમાં પાડોશી મહિલાને છેડતીના ડખ્ખામાં વચ્ચે પડયાનો ખાર રાખી કૌટુંબીક…
View More જેતપુરના નવાગઢમાં પાડોશી મહિલાની છેડતીના ડખ્ખામાં વચ્ચે પડયાનો ખાર રાખી સસરા-વહુ પર હુમલોજામનગરના પીપળીમાં બે પરિવાર વચ્ચે ડખ્ખો, મહિલા પર હુમલો
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામમાં બે પરિવારજનો વચ્ચે થયેલા ઝગડામાં એક મહિલા પર હુમલો અને માનસિક ત્રાસ આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે…
View More જામનગરના પીપળીમાં બે પરિવાર વચ્ચે ડખ્ખો, મહિલા પર હુમલોમોરબીની આંદરણા ગામેથી લાખોનો દારૂ-બિયર ઝડપાયો
મોરબી હળવદ હાઇવે રોડ પર આવેલ અંદરણા ગામ પાસે ભેરુનાથ હોટલની બાજુમાં જાહેર રોડ ઉપર ટ્રક ટ્રેલરને રોકીને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવતા તે…
View More મોરબીની આંદરણા ગામેથી લાખોનો દારૂ-બિયર ઝડપાયોજામનગરમાં એપાર્ટમેન્ટમાં આગ લાગતા 20 ફલેટના મીટર ખાખ
જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા વ્રજમંગલ એપાર્ટમેન્ટમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના પાર્કિંગ વિસ્તારમાં સ્થિત ઇલેક્ટ્રિક મીટરના…
View More જામનગરમાં એપાર્ટમેન્ટમાં આગ લાગતા 20 ફલેટના મીટર ખાખમોરબીના રૂપાવટીમાં માતાએ કામ મુદ્દે ઠપકો આપતા પુત્રીનો આપઘાતનો પ્રયાસ
લોધિકાના મોટાવડામાં પિતરાઈના લગ્નમાં વહેલા જવાની ભાઈએ ના પાડતાં બહેને વખ ઘોળ્યું મોરબીના રૂપાવટી ગામે રહેતી યુવતીને માતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી…
View More મોરબીના રૂપાવટીમાં માતાએ કામ મુદ્દે ઠપકો આપતા પુત્રીનો આપઘાતનો પ્રયાસજામનગરમાં કરિયાણાના વેપારીના ઘરમાં ધોળા દિવસે તસ્કરો ખાબક્યા, 8.60 લાખની ચોરી
પરિવાર જાંબુડા પાસે આવેલા વોટરપાર્કમાં ગયા હતા, આવીને જોયું તો ઘરના તાળા તૂટેલા જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતા અને તે જ વિસ્તારમાં અનાજ કરિયાણાની દુકાન…
View More જામનગરમાં કરિયાણાના વેપારીના ઘરમાં ધોળા દિવસે તસ્કરો ખાબક્યા, 8.60 લાખની ચોરીજામનગરમાં કાલાવડ નાકા પાસે ફોરલેન પુલ બનાવવાની કામગીરીનો પ્રારંભ
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર રંગમતી નદી ઉપર આવેલ વર્ષો જૂનો અને જર્જરિત પુલ હવે સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા…
View More જામનગરમાં કાલાવડ નાકા પાસે ફોરલેન પુલ બનાવવાની કામગીરીનો પ્રારંભ