લોધિકાના મોટાવડામાં પિતરાઈના લગ્નમાં વહેલા જવાની ભાઈએ ના પાડતાં બહેને વખ ઘોળ્યું મોરબીના રૂપાવટી ગામે રહેતી યુવતીને માતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી…
View More મોરબીના રૂપાવટીમાં માતાએ કામ મુદ્દે ઠપકો આપતા પુત્રીનો આપઘાતનો પ્રયાસCategory: સૌરાષ્ટ્ર
જામનગરમાં કરિયાણાના વેપારીના ઘરમાં ધોળા દિવસે તસ્કરો ખાબક્યા, 8.60 લાખની ચોરી
પરિવાર જાંબુડા પાસે આવેલા વોટરપાર્કમાં ગયા હતા, આવીને જોયું તો ઘરના તાળા તૂટેલા જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતા અને તે જ વિસ્તારમાં અનાજ કરિયાણાની દુકાન…
View More જામનગરમાં કરિયાણાના વેપારીના ઘરમાં ધોળા દિવસે તસ્કરો ખાબક્યા, 8.60 લાખની ચોરીજામનગરમાં કાલાવડ નાકા પાસે ફોરલેન પુલ બનાવવાની કામગીરીનો પ્રારંભ
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર રંગમતી નદી ઉપર આવેલ વર્ષો જૂનો અને જર્જરિત પુલ હવે સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા…
View More જામનગરમાં કાલાવડ નાકા પાસે ફોરલેન પુલ બનાવવાની કામગીરીનો પ્રારંભજામનગર મનપાના નવા મેયર કોણ? ડે.મેયર, સ્ટે.ચેરમેન પદ માટે લેવાઇ સેન્સ
જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક જૂથના નેતા અને દંડક સહિતના મહત્વના 5 પદાધિકારીઓની પસંદગી માટે…
View More જામનગર મનપાના નવા મેયર કોણ? ડે.મેયર, સ્ટે.ચેરમેન પદ માટે લેવાઇ સેન્સજામનગરના ખંભાળિયા ગેટ, લાખોટા અને ભૂજિયો કોઠો ફૂટ બ્રિજથી જોડાશે
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એ.એસ.આઈ.) ના ડાયરેક્ટર જનરલ વાય. એસ. રાવત એ ગઈકાલે જામનગરના ઐતિહાસિક ભૂજિયા કોઠાની મુલાકાત લીધી હતી. બેટ દ્વારકામાં ચાલી રહેલ પુરાતત્વીય સંશોધન…
View More જામનગરના ખંભાળિયા ગેટ, લાખોટા અને ભૂજિયો કોઠો ફૂટ બ્રિજથી જોડાશેજામનગરમાં મોડી રાત્રે ઝોમેટોના ડિલિ વરી બોયને આંતરી લૂંટ ચલાવાઇ
જામનગર શહેરમાં મોડીરાત્રીના સમયે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં પાર્સલ આપવા નીકળેલા જોમેટોના ડિલિવરી બોયને રસ્તામાં રોકી અકસ્માત થયો છે કહી વળતરના બહાને…
View More જામનગરમાં મોડી રાત્રે ઝોમેટોના ડિલિ વરી બોયને આંતરી લૂંટ ચલાવાઇખંભાળિયાના બેરાજા ગામેથી સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે રહેતા જલ્પેશ મગનલાલ આરંભડીયા નામના 35 વર્ષના શખ્સને પોલીસે આઈપીએલ ક્રિકેટ મેચમાં પોતાના મોબાઈલ ફોન પર ચોક્કસ આઈડી મારફતે ઓનલાઈન જુગાર…
View More ખંભાળિયાના બેરાજા ગામેથી સટ્ટો રમતો શખ્સ ઝડપાયોગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં રાત્રીના ટ્રાન્સફોર્મર સળગતા અંધારપટ્ટ છવાયો
ફાયર બિગ્રેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો આકરા તાપમાન વચ્ચે શહેર માં ટ્રાન્ફોર્મર સળગવાનાં બનાવો છાસવારે બની રહ્યા છે. જેમાં એકનો…
View More ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં રાત્રીના ટ્રાન્સફોર્મર સળગતા અંધારપટ્ટ છવાયોમાધુપુર ઘેડમાં યુવાનનો એસિડ પી આપઘાત
કાલાવડના નાના વડાળા ગામે યુવાને ઝેરી ટીકડા ખાઈ લેતાં તબિયત લથડી પોરબંદરનાં માધુપુર ઘેડમાં રહેતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. યુવકનું સારવાર…
View More માધુપુર ઘેડમાં યુવાનનો એસિડ પી આપઘાતઉનામાં નણંદના ઘરેથી પરત ફરતી પરિણીતા પતિના બાઈક પરથી પટકાતા મોત
ઉનાના પાલડી ગામે રહેતી પરિણીતા પતિના બાઈક પાછળ બેસી નણંદના ઘરેથી પરત ફરી રહી હતી ત્યારે ઉના નજીક પરિણીતા પતિના બાઈક પરથી નીચે પટકાઈ હતી.…
View More ઉનામાં નણંદના ઘરેથી પરત ફરતી પરિણીતા પતિના બાઈક પરથી પટકાતા મોત