ભાવનગર રેન્જ આઇ.જી રાજેન્દ્ર અસારી તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર બોટાદ જિલ્લામાં દારૂૂની બદી નાબૂદ કરવાની કડક સૂચના આપવામાં આવેલ હોય…
View More પાળિયાદ નજીકથી દવાની આડમાં લઈ જવાતો 13 લાખનો દારુ-બિયરનો જથ્થો ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
જામખંભાળિયામાં એસઓજીનો સપાટો: સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી નકલી ડેરી પ્રોડકટસ ઝડપાઇ
રૂા.238 લાખની નકલી પ્રોડકટ અને કેમિકલ કબજે: મિશ્ર દૂધ અને પનીરનો નાશ કરાયો ખંભાળિયામાં આવેલી એક જાણીતી ડેરીના સંચાલક દ્વારા માનવ સ્વાસ્થ્ય જોખમાય તે પ્રકારના…
View More જામખંભાળિયામાં એસઓજીનો સપાટો: સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી નકલી ડેરી પ્રોડકટસ ઝડપાઇથાનગઢની ફેકટરીના એકાઉન્ટન્ટની 56.59 લાખની ઠગાઇ, પોલીસમાં ગુનો નોંધાયો
થાન રોડ પર આવેલી જૈનકો રિફેક્ટરી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા શખ્સે કંપની સાથે વિશ્વાસઘાત કરી કુલ રૂૂ 56,59,793ની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ…
View More થાનગઢની ફેકટરીના એકાઉન્ટન્ટની 56.59 લાખની ઠગાઇ, પોલીસમાં ગુનો નોંધાયોહળવદના સુસવાવ નજીક નદીના કાંઠેથી બાળકનો મૃતદેહ મળી આવ્યો
સુસવાવ ગામના પાદરમાં સ્મશાન પાસે નદીના કાંઠેથી એક વર્ષની ઉમરના અજાણ્યા બાળકનો મૃતદેહ મળી આવ્યો છે પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. બનાવની…
View More હળવદના સુસવાવ નજીક નદીના કાંઠેથી બાળકનો મૃતદેહ મળી આવ્યોકચ્છની ધરા ફરી ધ્રુજી, દુધઇમાં 3.3નો આંચકો
કચ્છ જિલ્લામાં વહેલી સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી…
View More કચ્છની ધરા ફરી ધ્રુજી, દુધઇમાં 3.3નો આંચકોમાંડવીના ગઢશીશામાં આડાસંબંધની શંકાએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
પત્ની સાથે આડા સંબંધની શંકામાં આરોપી સિધિક સુમાર કુંભારે 36 વર્ષીય યુવાન આદિલ આધમ ખલીફાને છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા નીપજાવ્યાના બનાવથી ગઢશીશા ગામ અને…
View More માંડવીના ગઢશીશામાં આડાસંબંધની શંકાએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યામોરબી મહાનગરપાલિકા અને ચાર તાલુકા પંચાયતો માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ
મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદાધિકારીઓની નિમણૂક કરવા માટે નિરીક્ષકો મારફતે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં કુલ 379 થી…
View More મોરબી મહાનગરપાલિકા અને ચાર તાલુકા પંચાયતો માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણરબારી સમાજનું બંધારણ : જલ-સગાઈ-લગ્નના નિયમો ઘડાયા
સગાઈમાં રોકડ રૂા.3 લાખ અને 7 તોલા સુધી સોનાની લિમિટ, લગ્નમાં માત્ર ભાયુકુટુંબ પૂરતો જ જમણવાર; ભંગ કરનારને દંડ માતાજીના માંડવામાં પણ વ્યવહાર પ્રથા સદંતર…
View More રબારી સમાજનું બંધારણ : જલ-સગાઈ-લગ્નના નિયમો ઘડાયાભુજમાં સિક્યુરિટી એજન્સીના સંચાલકના ઘરની ડુપ્લીકેટ ચાવી બનાવી 9 લાખની ચોરી
ખાનગી સિક્યુરિટી એજન્સી ચલાવતા શખ્સનાં ઘર અને લોકરની ડુપ્લીકેટ ચાવી બનાવી તેમની એજન્સીના એકાઉન્ટન્ટે રૂૂા. નવ લાખ રોકડાની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે…
View More ભુજમાં સિક્યુરિટી એજન્સીના સંચાલકના ઘરની ડુપ્લીકેટ ચાવી બનાવી 9 લાખની ચોરીલાલપુરના મેઘપર પંથકમાં હેરોઇન સાથે વધુ બે ઝડપાયા, પંજાબ કનેકશન ખુલ્યું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) વિસ્તારમાં પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેપાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તા. 03/05/2026ના રોજ બપોરે જોગવડ પાટીયાથી જોગવડ…
View More લાલપુરના મેઘપર પંથકમાં હેરોઇન સાથે વધુ બે ઝડપાયા, પંજાબ કનેકશન ખુલ્યું