જામનગરમાં ત્રણ દરવાજા નજીક પોટરી વાળી ગલીમાં આવેલા પીપર બિસ્કીટ ના હોલસેલ ના વેપારીના ગોદામમાં મંગળવારે બપોરે ભીષણ આગ લાગી હતી, અને પીપર બિસ્કીટ સહિતના…
View More ત્રણ દરવાજા નજીક પીપર -બિસ્કિટના ગોડાઉનમાં ભીષણ આગCategory: સૌરાષ્ટ્ર
પાટીદાર દીકરીઓને ભગાડી જવાના મામલે સમાજ જાગૃત બને
રાજકોટ જિલ્લાના જસદણ પાટીદાર શૈક્ષણિક સંકુલ ખાતે જસદણ પંથકના પાટીદાર સમાજની મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં દિનેશ બાંભણીયા, મનોજ પન્નારા, અલ્પેશ કાથીરિયા સહિત સમાજના આગેવાનો…
View More પાટીદાર દીકરીઓને ભગાડી જવાના મામલે સમાજ જાગૃત બનેગોંડલના નવાગામની સીમ વિસ્તારમાંથી 1.16 લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડાયો
બે શખ્સોને ઝડપી પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરાઇ ગોંડલ તેમજ તેની આસપાસના વિસ્તારમાંથી પોલીસ દારૂૂ અને નશીલા પદાર્થો શોધી કાઢતી હોય છે ત્યારે સુલતાનપુર પોલીસ…
View More ગોંડલના નવાગામની સીમ વિસ્તારમાંથી 1.16 લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડાયોકાગવડમાંમા ખોડલના સાંનિધ્યે સમૂહ લગ્નોત્સવની તૈયારી
સર્વ સમાજની 21 દીકરીઓ લગ્નગ્રંથીથી જોડાશે: તા.15ને રવિવારે અદકેરું આયોજન: જેતપુર-જામકંડોરણા ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા સહિત સામાજિક, રાજકીય આગેવાનો સાથે સંતો-મહંતોની ઉપસ્થિતિ: ગોંડલનું વ્રજગ્રૂપ ગરીબ અને…
View More કાગવડમાંમા ખોડલના સાંનિધ્યે સમૂહ લગ્નોત્સવની તૈયારીધોરાજીના રોડ-રસ્તા અને ભૂગર્ભ ગટરના કામમાં ભષ્ટાચાર આચરનારા વિરૂદ્ધ પગલાં લેવા કોર્ટનો હુકમ
ધોરજીમાં રોડ રસ્તા અને ભુગર્ભ ગટરના કામમાં ભષ્ટાચાર આચરનાર વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નહી લેતા વકિલ દ્વારા કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા.કોર્ટ દ્વારા ભષ્ટાચાર આચરનારા જવાબદારો…
View More ધોરાજીના રોડ-રસ્તા અને ભૂગર્ભ ગટરના કામમાં ભષ્ટાચાર આચરનારા વિરૂદ્ધ પગલાં લેવા કોર્ટનો હુકમપાટડીમાં વોંકળા પાસે બેસવા મામલે યુવાનની હત્યા
પાટડીમાં ગરનાળા પર બેસવાની સામાન્ય બાબતે યુવાન પર છરી વડે હુમલો કરાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવમાં યુવાનને પેટના ભાગે છરી વાગતા પાટડી…
View More પાટડીમાં વોંકળા પાસે બેસવા મામલે યુવાનની હત્યાઅમરેલીમાં હત્યાના કેસના આરોપીએ સજા પડવાના ડરે ગળેફાંસો ખાઇ જીવ દીધો
ચાર વર્ષ પહેલાં થયેલી હત્યામાં ટૂંક સમયમાં ચુકાદો આવવાનો હતોઅમરેલીમા ચાર વર્ષ પહેલા થયેલી એક હત્યાના આરોપીએ આ કેસમા પોતાને સજા પડશે તેવા ડરના કારણે…
View More અમરેલીમાં હત્યાના કેસના આરોપીએ સજા પડવાના ડરે ગળેફાંસો ખાઇ જીવ દીધોમીઠાપુરમાં સગીરાની છેડતી પ્રકરણમાં આરોપીને પાંચ વર્ષની સખત કેદ
વિદ્યાર્થીઓ માટે મહત્વના JEE અને NEET ના નિઃશુલ્ક અભ્યાસક્રમ માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ
ધારીના સરસિયા રેન્જમાં ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો કરી ખૂનની ધમકી
અમરેલી જિલ્લામાં આવેલી ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળ આવતી સરસીયા રેન્જમાં ફરજ બજાવતા પી.એલ.ગોસાઈ નામના ફોરેસ્ટ ગાર્ડને માર મરાયો છે. પી.એલ.ગોસાઈને ફરજ દરમિયાન 2 ઈસમો…
View More ધારીના સરસિયા રેન્જમાં ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો કરી ખૂનની ધમકી