આગામી ત્રણ વર્ષ સુધી ચાલનાર અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના નવનિર્માણના કામને લઈ રેલવે મંત્રાલયે સ્ટેશન પરથી ઉપડતી અને પસાર થતી ટ્રેનોને ડાયવર્ટ કરવા સુચના જારી…
View More કાલુપુર સ્ટેશનના નવનિર્માણના લીધે રાજકોટને લાંબા અંતરની 4 ટ્રેનનો લાભCategory: સૌરાષ્ટ્ર
પૂરવઠા ખાતાનું સતત ચેકિંગ, ધોરાજી-ઉપલેટા પંથકમાં તપાસ
રાજકોટ શહેર જિલ્લામાં અપાતા હલકીગુણવત્તા વાળુ અનાજ રાશનકાર્ડ ધારકોને અપાતુ હોવાનો સાંસદ રામભાઈ મોકરિયાએ પૂરાવા સાથે ભાંડો ફોડ્યા બાદ તંત્ર દોડતુ થયું છે. અને પુરવટા…
View More પૂરવઠા ખાતાનું સતત ચેકિંગ, ધોરાજી-ઉપલેટા પંથકમાં તપાસસતત બીજા દિવસે જન્મ-મરણના દાખલા માટે અરજદારો પરેશાન
મહાનગર પાલિકામાં જન્મ-મરણના દાખલાની કામગીરી કરતુ પોર્ટલ ઇ-ઓળખ સર્વર ડાઉનના કારણે ઠપ્પ થઇ જતાં આ સેવાનો લાભ લેવા ઇચ્છતાં અરજદારોમાં હેરાનગતિનો બોકાસો બોલી ગયો છે.…
View More સતત બીજા દિવસે જન્મ-મરણના દાખલા માટે અરજદારો પરેશાનલોધિકાના મેટોડામાં મિત્રોના ડખામાં ગાળો દેવાની ના પાડતા યુવાન ઉપર પાઈપ વડે હુમલો
લોધીકાના મેટોડામાં આવેલા અંજલીપાર્કમાં મિત્રોના ઝઘડામાં ગાળો બોલવાની ના પાડતા યુવાન ઉપર બે શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડાયો…
View More લોધિકાના મેટોડામાં મિત્રોના ડખામાં ગાળો દેવાની ના પાડતા યુવાન ઉપર પાઈપ વડે હુમલોમહેસુલી કર્મચારીઓ માટે 396 નવા આવાસો બનાવવા આયોજન
માર્ગ અને મકાન વિભાગને દરખાસ્ત, 150 કરોડના ખર્ચનો અંદાજ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા જિલ્લામાં કામ કરતા કર્મચારીઓ માટે આવાસ બનાવવા માટેની દરખાસ્ત બિમાં…
View More મહેસુલી કર્મચારીઓ માટે 396 નવા આવાસો બનાવવા આયોજનકાંકરેજના ગંગાપુર ગામે દશનામ ગોસ્વામી સમાજ વિશે એલફેલ બોલનાર મહંત બળદેવનાથ સામે નારાજગી
કાંકરેજ તાલુકાના ગંગાપુર ગામે થળી મઠ મુકામે મહંત 10008 જગદીશપુરીજી બાપુ તા. 19-11-24 ના રોજ બ્રહ્મલીન (દેવલોક) થતા તા. 22-11-2024 ના રોલજ થળી મઠ મુકામે…
View More કાંકરેજના ગંગાપુર ગામે દશનામ ગોસ્વામી સમાજ વિશે એલફેલ બોલનાર મહંત બળદેવનાથ સામે નારાજગીલઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા ફેબ્રુઆરીમાં ઈન્ડિયા ઈન્ડસ્ટ્રીયલ ફેર
નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે કામ કરતી સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતી – સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા આગામી ફેબ્રુઆરી માસમાં રાજકોટ ખાતે નસ્ત્રઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર –…
View More લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા ફેબ્રુઆરીમાં ઈન્ડિયા ઈન્ડસ્ટ્રીયલ ફેરત્રણેય ઝોનમાં 118 આસામી પાસેથી 6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી દંડ વસૂલતું તંત્ર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 25/11/2024 થી 26/11/2024 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…
View More ત્રણેય ઝોનમાં 118 આસામી પાસેથી 6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી દંડ વસૂલતું તંત્રગોંડલના પૂર્વ ધારાસભ્યના ભાઇની કંપનીમાં GSTના દરોડા, 500 કરોડનું કૌભાંડ ઝડપાયું
ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (ઉૠૠઈં)ની અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓએ રાજકોટમાં દરોડા પાડીને હાઈ સ્પીડ ડીઝલ એટલે કે એચએસડીની આયાત બતાવીને બેઝ…
View More ગોંડલના પૂર્વ ધારાસભ્યના ભાઇની કંપનીમાં GSTના દરોડા, 500 કરોડનું કૌભાંડ ઝડપાયુંયુનિ.નો પરિપત્ર : ભવન-કોલેજોમાં હેલ્મેટ ફરજિયાત
DGPની સૂચનના અઠવાડિયા બાદ આખરે સત્તાધીશો જાગ્યા, મોટાભાગના કર્મચારી-છાત્રોએ નિયમનો ઉલાળિયો કર્યો રાજ્યભરમાં સરકારી કચેરીઓમાં કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ યુનિવર્સિટી…
View More યુનિ.નો પરિપત્ર : ભવન-કોલેજોમાં હેલ્મેટ ફરજિયાત