શહેરમાં ગોકુલધામ સોસાયટી પાસે ગીતાંજલિ સોસાયટીમાં રહેતા અને કપડાંનો શો રૂૂમ ચલાવતા રોહિતભાઈ કનૈયાલાલ મેર તેના પુત્રને સ્કૂલે મૂકી ઘેર જતા હતા ત્યારે તેના પાડોશમાં…
View More દોશી હોસ્પિટલ પાસે પોલીસ ફરિયાદનો ખાર રાખી વેપારી પર હુમલોCategory: સૌરાષ્ટ્ર
મોરારીનગરમાં એકાઉન્ટન્ટના બે કલાક બંધ પડેલા મકાનમાંથી 70 હજાર મતાની ચોરી
શહેરના હરીઘવા રોડ પર આવેલા મોરારીનગરમા રહેતા એકાઉન્ટન્ટના બે કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરે માત્ર 30 મિનીટમા 70 હજાર મતાની ચોરી કરતા પોલીસમા ફરીયાદ નોંધાઇ…
View More મોરારીનગરમાં એકાઉન્ટન્ટના બે કલાક બંધ પડેલા મકાનમાંથી 70 હજાર મતાની ચોરીવાવડીમાં આવાસ ટાઉનશિપમાં જુગારનો દરોડો: પત્તાં ટીંચતા વેપારી સહિત 6 ઝડપાયા
શહેરની ભાગોળે વાવડીમાં આવેલી આવાસ ટાઉનશીપમાં ચાલતા જુગાર ધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીંચતા વેપારી સહિત 6 શખ્સોને રૂા.71200ની રોકડ સાથે ઝડપી લઇ ધોરણ…
View More વાવડીમાં આવાસ ટાઉનશિપમાં જુગારનો દરોડો: પત્તાં ટીંચતા વેપારી સહિત 6 ઝડપાયાખાંભાના પચપચિયા ગામે 10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો, માત્ર અવશેષો જ મળ્યા
અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. સિંહ, દીપડા જેવા ખૂંખાર પ્રાણીઓ માનવ વસાહતોમાં ઘૂસીને હાહાકાર મચાવી રહ્યા છે. ખાંભા તાલુકાના પચપચીયા ગામની સીમમાં…
View More ખાંભાના પચપચિયા ગામે 10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો, માત્ર અવશેષો જ મળ્યાક્રિસમસની રજામાં પણ રાજકોટ યાર્ડ ધમધમ્યું
શિયાળાની સિઝન જામી છે અને ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં યાર્ડમાં જણસીની આવકમાં સતત વધારો થયો છે. ત્યારે આજે નાતાલની જાહેર રજા હોવા છથાં પણ…
View More ક્રિસમસની રજામાં પણ રાજકોટ યાર્ડ ધમધમ્યુંરેલવેએ 17 કરોડ વેરો નહીં ભરતા ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની મનપાની તૈયારી
સુપ્રીમ કોર્ટે મનપાની ફેવરમાં ચુકાદો આપ્યો છતાં રેલવેએ વેરો ન ભરતા કાર્યવાહી હાથ ધરાઈ મહાનગરપાલિકા દ્વારા વેરાવિભાગના 410 કરોડના લક્ષ્યાંક સામે પઠાણી ઉઘરાણી શરૂ કરી…
View More રેલવેએ 17 કરોડ વેરો નહીં ભરતા ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની મનપાની તૈયારીથર્ટી ફર્સ્ટ પૂર્વે ચેકિંગ ડ્રાઇવ; 27 પીધેલા, પાંચ હથિયાર સાથે ઝડપાયા
ટ્રાફિક શાખાની ચેકિંગ ડ્રાઇવમાં લાઇસન્સ વગરના, ફેન્સી નંબર પ્લેટ વાળા 245 વાહનચાલકો પોલીસની ઝપટે ચડ્યા થર્ટી ફર્સ્ટ એટલે ડિસેમ્બર મહીનાનો છેલ્લા દિવસ અને આ જુના…
View More થર્ટી ફર્સ્ટ પૂર્વે ચેકિંગ ડ્રાઇવ; 27 પીધેલા, પાંચ હથિયાર સાથે ઝડપાયામુન્દ્રાના વડાલા પાસે ટ્રેન નીચે પડતું મૂકી પૂજારી દંપતીનો આપઘાત
આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ: બે વર્ષનો પુત્ર નોધારો બન્યો મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામના દંપતીએ ગત મોડી રાત્રિના અરસામાં રેલવે ટ્રેક ઉપર માલગાડી નીચે…
View More મુન્દ્રાના વડાલા પાસે ટ્રેન નીચે પડતું મૂકી પૂજારી દંપતીનો આપઘાતપિતાએ ટીવી જોવાની ના પાડી અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા ધો. 10ની છાત્રાએ ફાંસો ખાધો
રાજકોટમાં બનેલી ઘટના : આપઘાતનો પ્રયાસ કરનાર પુત્રીને માતા જોઈ જતા જીવ બચાવ્યો ભાર વિનાના ભણતરના સ્લોગન વચ્ચે વિદ્યાર્થીઓના આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોની ઘટનામાં વધારો…
View More પિતાએ ટીવી જોવાની ના પાડી અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા ધો. 10ની છાત્રાએ ફાંસો ખાધોસાયલાના આયા પાસે કારે બાઈકને ઠોકરે લેતા દંપતી ખંડિત: પતિનું મોત
કેસરપર ગામે સંબંધીને ત્યાં જતા હતા: પરિવારમાં શોક મૂળી તાલુકાના ખાખરાળા ગામના શ્રમજીવી 35 વર્ષના રમેશભાઈ ઉકાભાઇ સાતોલા અને પત્ની દુધીબેન બાઈક લઈને કેસરપર ગામે…
View More સાયલાના આયા પાસે કારે બાઈકને ઠોકરે લેતા દંપતી ખંડિત: પતિનું મોત