ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામો દ્વારકા અને સોમનાથથી ઉત્તરાખંડના પવિત્ર શહેર હરિદ્વાર જતાં શ્રદ્ધાળુઓ માટે રેલવે તંત્ર દ્વારા ખૂબ જ આનંદના સમાચાર આપવામાં આવ્યા છે. ભારતીય રેલવે…
View More રાજકોટથી હરિદ્વાર જવા અઠવાડિયામાં 4 ટ્રેન મળશેCategory: સૌરાષ્ટ્ર
ફૂડ લાઇસન્સ વગર ધમધમતી સિવિલની કેન્ટિનને નોટિસ, 7 નમૂના લેવાયા
રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને અસ્વચ્છતા સામે લાલઆંખ કરીને કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.…
View More ફૂડ લાઇસન્સ વગર ધમધમતી સિવિલની કેન્ટિનને નોટિસ, 7 નમૂના લેવાયામોરબીના ટીંબડી ગામે બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળ્યું
108ની ટીમે માસુમનો જીવ બચાવી સારવાર માટે ખસેડયો મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે બાવળની ઝાડીમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુને 108 ટીમે સમયસર પહોંચી બચાવી લીધું…
View More મોરબીના ટીંબડી ગામે બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળ્યુંસરકારને માણસ કરતા સિંહ વધુ વહાલા
દોઢ વર્ષમાં સિંહ-દીપડાના હુમલામાં 60 જેટલા લોકોનાં મોત, સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવતા પૂર્વમંત્રી જુનાગઢ જિલ્લાના સરહદી વિસ્તારો અને ગીરના જંગલની બહાર રેવન્યુ તથા ગ્રામ્ય…
View More સરકારને માણસ કરતા સિંહ વધુ વહાલાકેશોદના રંગપર પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર બે કૌટૂંબિક પિતરાઇના મોત
કેશોદના રંગપર પાસે અજાણયા રિક્ષા ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા બાઇક સવાર કૌટૂંબિક પિતરાઇ ભાઇના મોત નીપજતા પરિવારમાં…
View More કેશોદના રંગપર પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર બે કૌટૂંબિક પિતરાઇના મોતજામનગરના ઢીચડામાં કાર અડફેટે બાઇકને ઉલાળી આધેડ ઉપર છ શખ્સોનો હુમલો
જામનગર નજીક ઢીચડા ગામના રિંગ રોડ વિસ્તારમાં જૂની અદાવતને લઈને 44 વર્ષીય આધેડના મોટરસાઇકલને કારથી અથડાવી નીચે પાડી છરી, લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે…
View More જામનગરના ઢીચડામાં કાર અડફેટે બાઇકને ઉલાળી આધેડ ઉપર છ શખ્સોનો હુમલોસોમનાથથી દિલ્હી સુધી બનશે એકસપ્રેસ-વે
સૌરાષ્ટ્રના બે મોટા તીર્થધામ સોમનાથ અને દ્વારકાને અમદાવાદ તેમજ દેશની રાજધાની સાથે જોડતો 680 કિલોમીટરનો સોમનાથ-દ્વારકા એક્સપ્રેસવે ગુજરાતની સડક પરિયોજનાઓમાં નવો સીમાચિહ્ન બનવા જઈ રહ્યો…
View More સોમનાથથી દિલ્હી સુધી બનશે એકસપ્રેસ-વેજામનગર જનતા ફાટક પાસે ડમ્પર નીચે કૂદી યુવાને કરેલો આપઘાત
સીસીટીવી ફૂટેજની તપાસ કરતા અકસ્માતની ઘટના આપઘાતની નીકળી જામનગરના જકાતનાકા નજીક પ્રજાપતિ શેરી નંબર-9માં રહેતા 36 વર્ષીય વિજય કાનજીભાઈ ગોહીલનું ડમ્પર નીચે આવી જતાં મોત…
View More જામનગર જનતા ફાટક પાસે ડમ્પર નીચે કૂદી યુવાને કરેલો આપઘાતપાટડીમાં પત્ની સાથે આડા સંબંધમાં આધેડની હત્યા, પિતા-પુત્ર સહિત ત્રણ પકડાયા
પાટડીના બામણવા ગામે પત્ની સાથે આડાસંબંધના મનદુ:ખમાં પતિ પસા ચતુર ચાવડાએ પુત્ર અશ્વિન ચાવડા અને પવન ઈશ્વર રાઠોડ સાથે મળી 55 વર્ષીય ઠાકોર વીરજી ભાથીની…
View More પાટડીમાં પત્ની સાથે આડા સંબંધમાં આધેડની હત્યા, પિતા-પુત્ર સહિત ત્રણ પકડાયાચોટીલામાં રખડતા પશુઓનો આતંક: નાગરિકોમાં રોષ
સાધન આવ્યા પરંતુ સ્ટાફ ભરવા અંગે પાલિકાને નિર્ણય કરવાનો સમય નથી! યાત્રાધામ ચોટીલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓ અને ખૂટીયાઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો…
View More ચોટીલામાં રખડતા પશુઓનો આતંક: નાગરિકોમાં રોષ