જામનગર જિલ્લાના લાલપુરમાં મેઇન બજારમાં એક મેડિકલ સ્ટોર પાસે બે પર પ્રાંતીય જણાતા શખ્સો દારૂૂના નશામાં ચકચુર બનીને આવ્યા હતા, અને બન્ને ચિક્કારએ દારૂૂ પીધો…
View More લાલપુરમાં ધોળે દહાડે બે પરપ્રાંતીયો દારૂ ઢીંચી બેભાન હાલતમાં જાહેરમાં સૂતા મળી આવ્યાCategory: સૌરાષ્ટ્ર
કેશોદ નજીક ઝાડ સાથે કાર અથડાતા બેના મોત, બેને ઇજા
જુનાગઢ જિલ્લામા વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે કેશોદના અગતરાય રસ્તા પર કાર વૃક્ષ સાથે ટક્કર થતાં અકસ્માત સર્જાયો…
View More કેશોદ નજીક ઝાડ સાથે કાર અથડાતા બેના મોત, બેને ઇજારાજકોટના વેપારીને ડિજિટલ એરેસ્ટ કરી 5.35 લાખ પડાવ્યા
મુંબઇ ઇડીના અધિકારીનો સ્વાંગ રચી વેપારીના ડોકયુમેન્ટના આધારે ખરીદેલા સિમ કાર્ડનો ગેરકાયદેસર આર્થિક વ્યવહારમાં ઉપયોગ થયાનો ડર બતાવી રૂપિયા પડાવ્યા રાજકોટના વેપારીની ડીજીટલ એરેસ્ટ કરી…
View More રાજકોટના વેપારીને ડિજિટલ એરેસ્ટ કરી 5.35 લાખ પડાવ્યાલીંબડીના ભોયકા ગામે 77 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર, હાલત ગંભીર
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે. ફાયરિંગ, મારામારી, જૂથ અથડામણ અને હત્યાના બનાવો સાથે હવે બળાત્કારના બનાવો પણ વધી રહ્યા…
View More લીંબડીના ભોયકા ગામે 77 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર, હાલત ગંભીરકચ્છના દયાપરમાં ધો.9ના છાત્રને ધમકાવી વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
વીડિયો વાઇરલ કરવાની ધમકી અપાઇ: મામલો પોલીસ સુધી પહોંચ્યો, આરોપીને પકડવા તજવીજ છેવાડાના લખપત તાલુકાના દયાપર ખાતે ધોરણ નવના વિદ્યાર્થી સાથે વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય…
View More કચ્છના દયાપરમાં ધો.9ના છાત્રને ધમકાવી વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યમાંગરોળ પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાને માર માર્યાનો યુવાનનો આરોપ
કાર ખરીદીના રૂપિયાની લેતીદેતીમાં આરોપીએ અરજી કરી’ તી માંગરોળના નાગડા વિસ્તારમાં રહેતા યુવકે ખરીદેલી કારના રૂૂ.16,000 દેવાના હતા પરંતુ ગાડી માલિકે રૂૂ.40,000 ની ઉઘરાણી…
View More માંગરોળ પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાને માર માર્યાનો યુવાનનો આરોપભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખેલાયો ખૂની ખેલ: યુવાન પર પિતા-પુત્રનો છરીથી હુમલો
ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં કૌટુંબિક ઝઘડાનું મનદુ:ખ રાખીને પિતા-પુત્રએ છરી વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી…
View More ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખેલાયો ખૂની ખેલ: યુવાન પર પિતા-પુત્રનો છરીથી હુમલોગોંડલની યુવતીની હત્યા પ્રેમીના પુત્રએ કર્યાનો ઘટસ્ફોટ
4 દિવસ પૂર્વે વેરી તળાવના પાઇપલાઇનમાં મળેલા કોહવાયેલા મૃતદેહનો ભેદ ઉકેલી નાખતી ગ્રામ્ય એલસીબી મુસ્લિમ યુવાન સાથે લિવ ઇનમાં રહેતી બગસરાની યુવતીને પ્રેમીના પુત્રએ તળાવમાં…
View More ગોંડલની યુવતીની હત્યા પ્રેમીના પુત્રએ કર્યાનો ઘટસ્ફોટજામજોધપુરના કોટડા બાવીસીમાં ટ્રેકટરની ટ્રોલી ચોરનાર ઝડપાયો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં થી એક ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી થઈ હતી, જે ચોરીનો ભેદ ઉકેલવામાં જામજોધપુર પોલીસ ની ટુકડીને સફળતા સાંપડી…
View More જામજોધપુરના કોટડા બાવીસીમાં ટ્રેકટરની ટ્રોલી ચોરનાર ઝડપાયોશંકર ટેકરી વિસ્તારમાં મકાનમાંથી દારૂની 227 બોટલ સાથે બે ઝડપાયા
જામનગર ના શંકર ટેકરી વિસ્તારમાં એક મકાન ઉપર એલસીબી પોલીસે પૂર્વ બાતમી ના આધારે દરોડો પાડ્યો હતો, અને 227 નંગ દારૂૂ ની બોટલ નો…
View More શંકર ટેકરી વિસ્તારમાં મકાનમાંથી દારૂની 227 બોટલ સાથે બે ઝડપાયા