બે ઇંચથી માંડી છ ફૂટના ટેડીબીયર સહિત 150થી વધુ આઇટમો ઉપલબ્ધ 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન્સ-ડે મનાવવામાં આવનાર છે, ત્યારે રાજકોટના જોહર કાર્ડસ (ડો. યાજ્ઞિક રોડ)…
View More વેલેન્ટાઇન્સ ડે પૂર્વે બજારમાં ગિફટ-આર્ટિકલનો ખજાનો ઠાલવાયોCategory: સૌરાષ્ટ્ર
લીવ રીઝર્વમાં રહેલા પી.આઈ. કૈલાને સાયબર ક્રાઈમમાં મુકાયા
એ-ડિવિઝનના પીએસઆઈ પરમારની ક્ધટ્રોલ રૂમમાં બદલી શહેરના એક પીઆઈ અને પીઅસેઆઈની આંતરીક બદલીનો હુકમ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ કર્યો છે. જેમાં લીવરિઝર્વમાં રહેલા અગાઉ…
View More લીવ રીઝર્વમાં રહેલા પી.આઈ. કૈલાને સાયબર ક્રાઈમમાં મુકાયાકાર પર કપડાં સૂકવી મેયરના ‘કુંભ સ્નાન’નો અનોખો વિરોધ
આમ આદમી પાર્ટીએ કોર્પોરેશન કચેરીને તાળાબંધી કરી, બે રૂપિયામાં આમ જનતાને પણ કાર ભાડે આપવા નારેબાજી પ્રયાગરાજમાં કુંભમેળામાં મહાનગર પાલિકાના મેયર નયનાબેન પેઢડિયા અને તેમના…
View More કાર પર કપડાં સૂકવી મેયરના ‘કુંભ સ્નાન’નો અનોખો વિરોધવાંકાનેરના અગાભી પીપળિયા ગામે એકસાથે 3 દીપડા ત્રાટકયા, ફફડાટ
વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામ ખાતે આજરોજ વહેલી સવારે બે વાગ્યાની આસપાસ ગામમાં આવેલ એક માલધારીના વાડામાં ત્રણ જેટલા દીપડાઓ ત્રાટક્યા હતા અને વાડામાં પુરેલા…
View More વાંકાનેરના અગાભી પીપળિયા ગામે એકસાથે 3 દીપડા ત્રાટકયા, ફફડાટભાયાવદરના કેરાળામાંથી 14.35 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટ જીલ્લામાં દારૂૂ અને જુગારની પ્રવુતિ ઉપર અંકુશ લગાવવા જીલ્લા પોલીસ વડાએ આપેલ આદેશને પગલે જીલ્લામાં દેશી અને વિદેશી દારૂૂ વેચતા તત્વો ઉપર પોલીસ…
View More ભાયાવદરના કેરાળામાંથી 14.35 લાખનો દારૂ ઝડપાયોવાંકાનેર તાલુકાની જામસર ચોકડીએ ડમ્પર અડફેટે બાળકનું મોત, લોકોનો ચકકાજામ
વાંકાનેર તાલુકાની જામસર ચોકડી પાસે ગઈકાલે સવારે 11 વાગ્યે એક ડમ્પરે બાઈકને હડફેટ લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જામસર ગામના કુંવરજીભાઈ રાતોજા (ઉં.31) પોતાના…
View More વાંકાનેર તાલુકાની જામસર ચોકડીએ ડમ્પર અડફેટે બાળકનું મોત, લોકોનો ચકકાજામમોરબીના આમરણ નજીક ખાનગી બસ પલટી જતાં 15 મુસાફરો ઘવાયા
મહેસાણાથી દ્વારકા પુનમે દર્શન કરવા માટે જતી ખાનગી બસને રાતના બે વાગ્યાના અરસામાં મોરબીના આમરણ નજીક ખાનગી બસ પલ્ટી મારી જતા 15 જેટલા મુસાફરો…
View More મોરબીના આમરણ નજીક ખાનગી બસ પલટી જતાં 15 મુસાફરો ઘવાયાસુરેન્દ્રનગરના તબીબને હનીટ્રેપના ગુનામાં ફિટ કરવાની ધમકી, 2.46 લાખની માગણી
યુવતી ગાયનેક તબીબની હોસ્પિટલમાં ટ્રેનિંગ માટે આવી હતી, પોતાના દેશમાં પરત ફર્યા બાદ ટ્રેનિંગની ફી પરત કરવા માગણી કરી સુરેન્દ્રનગરના પ્રતિષ્ઠિત ડોક્ટર પાસે આઇવીએફની ટ્રેનિંગ…
View More સુરેન્દ્રનગરના તબીબને હનીટ્રેપના ગુનામાં ફિટ કરવાની ધમકી, 2.46 લાખની માગણીવડિયાના માયાપાદરની સીમમાં કૂવામાંથી યુવતીની લાશ મળી
વડીયા તાલુકાના માયાપાદર ગામની સીમમા ગતરાત્રીના એક કુવામાથી યુવતીની લાશ મળી આવતા કુંકાવાવ પોલીસ અને અમરેલીથી ફાયર બ્રિગેડની ટીમ અહી દોડી આવી હતી અને યુવતીની…
View More વડિયાના માયાપાદરની સીમમાં કૂવામાંથી યુવતીની લાશ મળીવીરપુરના આધેડ સાથે 27.87 લાખની છેતરપિંડી કરનાર આરોપી પકડાયો
વીરપુર જલારામના અશોકભાઈ છગનભાઈ વઘાસિયા નામના વ્યક્તિએ વીરપુર પોલીસમાં ગત દિવસે તેમની સાથે લાખો રૂૂપિયાની છેતરપિંડી થઈ હવાની બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી…
View More વીરપુરના આધેડ સાથે 27.87 લાખની છેતરપિંડી કરનાર આરોપી પકડાયો