કોટડાસાંગાણી તાલુકાના નાના વડીયા ગામે રહેતા મયુર સિંહ સુરેન્દ્રસિંહ જાડેજા ની વાડીએ મરચા ભરીને રોડ ઉપરથી અચાનક મરચાં ભરેલી ગાડીમાં આગ લાગતાં હતાં ગાડીમાં બેઠેલા…
View More મરચાં ભરેલી આઇસર ટ્રકમાં આગ લાગતા લાખોનું નુકસાનCategory: સૌરાષ્ટ્ર
ધોરાજીમાં આપના ઉમેદવારના પિતાનું મતદાન મથકમાં એટેકથી મોત
ગુજરાતમાં આજે, 16 ફેબ્રુઆરીએ 66 નગરપાલિકા તથા મધ્યની બે બેઠકો સાથે 68, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગર પાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે. આ…
View More ધોરાજીમાં આપના ઉમેદવારના પિતાનું મતદાન મથકમાં એટેકથી મોતહળવદ 63.61 અને વાંકાનેર પાલિકાનું 51.52 ટકા મતદાન
મોરબી જિલ્લામાં બે નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેમાં હળવદ તથા વાંકાનેર નગરપાલિકાનો સમાવેશ થતો હતો અને રવિવારે સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6…
View More હળવદ 63.61 અને વાંકાનેર પાલિકાનું 51.52 ટકા મતદાનજાનની બસ સળગતાં જાનૈયાઓએ કુદીને જીવ બચાવ્યો
ભાવનગર નજીક સવારે સર્જાયેલી દુર્ઘટના, બસમાં રહેલ રોકડ રકમ અને સોનાના ઘરેણા સળગી ગયાં ભાવનગરમાંથી જાન લઈને ગારીયાધાર પંથકમાં જઈ રહેલા જાનૈયાઓની બસ બજુડના…
View More જાનની બસ સળગતાં જાનૈયાઓએ કુદીને જીવ બચાવ્યોઉપલેટા પાલિકાની ચૂંટણીમાં 53.88 ટકા મતદાન
છેલ્લા બે વર્ષના વહીવટદાર શાસન બાદ ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવેલ હતી જેનું ે સાંજે છ વાગ્યે મતદાન પૂર્ણ થતા 53.88 ટકા મતદાન થયેલ છે…
View More ઉપલેટા પાલિકાની ચૂંટણીમાં 53.88 ટકા મતદાનદ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં સરેરાશ 49.57 ટકા શાંતિપૂર્ણ મતદાન
ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાયેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ ભરાણા અને જુવાનપુર તાલુકા પંચાયતની એક-એક બેઠક પરની પેટા ચૂંટણીમાં રવિવારે એકંદરે…
View More દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં સરેરાશ 49.57 ટકા શાંતિપૂર્ણ મતદાનકોડીનાર નગરપાલિકા ચૂંટણીમાં શાંતિપૂર્ણ 61.36 ટકા જેટલું મતદાન
સૌથી વધુ વોર્ડ નં.6 માં 67.99 ટકા અને ઓછું વોર્ડ નં.2 માં 54.16 ટકા મતદાન કોડીનાર નગરપાલિકા ની ચૂંટણીમાં 61.36 ટકા જેટલું ધિંગુ મતદાન નોંધાયું…
View More કોડીનાર નગરપાલિકા ચૂંટણીમાં શાંતિપૂર્ણ 61.36 ટકા જેટલું મતદાનજસદણમાં ક્રોસ અને સિંગલ મત માગવાની ભરમાર વચ્ચે 52.14 ટકા નીરસ મતદાન
જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 52.14 ટકા જેવું નીરસ મતદાન નોંધાયુ હતું. જેમાં વોર્ડ નંબર 1 માં 9 ઉમેદવારો, વોર્ડ નંબર 2 માં 12 ઉમેદવારો,…
View More જસદણમાં ક્રોસ અને સિંગલ મત માગવાની ભરમાર વચ્ચે 52.14 ટકા નીરસ મતદાનસોમનાથ ખાતે ઉજવાશે કળા દ્વારા આરાધનાનો અલૌકિક મહોત્સવ
સૌ પ્રથમવાર પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા ત્રિ-દિવસીય નૃત્ય-સંગીત મહોત્સવનું આયોજન રાજ્યમાં સૌ પ્રથમ વાર યોજાનાર સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ…
View More સોમનાથ ખાતે ઉજવાશે કળા દ્વારા આરાધનાનો અલૌકિક મહોત્સવસતત 9મા દિવસે શેરબજારમાં કડાકો, ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ
શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ સતત 9મા ટ્રેડિંગ દિવસે પણ ચાલુ રહ્યો છે. કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજાર ખુલતાની સાથે જ જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ. BSE સેન્સેક્સ…
View More સતત 9મા દિવસે શેરબજારમાં કડાકો, ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ