જિલ્લા પુરવઠા કચેરી ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.) દ્વારા આગામી 13 એપ્રિલ ને રવિવારે રાજકોટમાં ત્રણ કેન્દ્રો પર નેશનલ ડિફેન્સ…
View More રાજકોટના ત્રણ કેન્દ્રો પર UPSC કાલે લેશે NDA-CDSની પરીક્ષાCategory: સૌરાષ્ટ્ર
તાવનો ભરડો: વધુ એક અઢી વર્ષની બાળકીનું મોત, અઠવાડિયામાં બીજો ભોગ લીધો
રાજકોટ સહિત રાજ્યભરમાં તાવની બીમારીએ ભરડો લીધો હોય તેમ હજુ બે દિવસ પહેલા જ રાજકોટમાં રહેતા પરિવારના ચાર મહિનના બાળકનું તાવથી મોત નીપજ્યુ હતુુ. ત્યારે…
View More તાવનો ભરડો: વધુ એક અઢી વર્ષની બાળકીનું મોત, અઠવાડિયામાં બીજો ભોગ લીધોટ્રાફિક બ્રાંચ કાગળિયા લખીને થાકી, છતા ટ્રાફિક સિગ્નલો ચાલુ
બળબળતી બપોરે ટ્રાફિક સિગ્નલો બંધ કરવામાં કોર્પોરેશનની અવળચંડાઇ, હિટવેવની ગાઇડલાઇનનો પણ ઉલાળિયો ઉનાળાનાં ધોમધખતા તાપમા ગરમીનો પારો 4પ ડિગ્રી સુધી પહોંચી ગયો છે ત્યારે રાજકોટમા…
View More ટ્રાફિક બ્રાંચ કાગળિયા લખીને થાકી, છતા ટ્રાફિક સિગ્નલો ચાલુગોંડલના ગુંદાળામાં સરપંચ ઉપર હુમલાથી તંગદીલી
એક જ સનદમાં બે પ્લોટ ધારકો વચ્ચેના ડખ્ખામાં સરપંચને ત્રણ શખ્સોએ માર મારી આતંક મચાવતા પોલીસના ધાડા ઉતર્યા ગોંડલના ગુંદાળા ગામે ગ્રામ પંચાયતના પ્લોટની ફાળવણી…
View More ગોંડલના ગુંદાળામાં સરપંચ ઉપર હુમલાથી તંગદીલીહળવદમાં બુટલેગરની ગેરકાયદેસર બે દુકાનોનું તંત્ર દ્વારા ડિમોલીશન
કે. ટી. મિલ પાસેની 32 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ મોરબી જિલ્લાના હળવદ વિસ્તારમાં બુટલેગર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવાં ચરાડવા ગામની…
View More હળવદમાં બુટલેગરની ગેરકાયદેસર બે દુકાનોનું તંત્ર દ્વારા ડિમોલીશનખાણ ખનીજ અધિકારીની ખોટી ઓળખ આપી તોડ કરતી ટોળકી ઝડપાઈ
ધ્રોલના વાંકિયા અને લૈયારા ગામમાંથી માટી ભરતા બે ટ્રેક્ટર ચાલક પાસેથી કર્યો તોડ ખાણ ખનીજના અધિકારીની ખોટી ઓળખ આપી તોડ કરતી ટોળકી ઝડપાઈ છે. ધ્રોલના…
View More ખાણ ખનીજ અધિકારીની ખોટી ઓળખ આપી તોડ કરતી ટોળકી ઝડપાઈકુંકાવાવ નજીક હીટ એન્ડ રન: અજાણ્યા વાહનની ઠોકરે બાઇકચાલક પ્રૌઢનું મોત
વાવડી ગામથી કામ પુરૂ કરી પ્રૌઢ પોતાના ઘરે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો અમરેલીના કુકાવાવ નજીક ઉજળા ગામ નજીક અકસ્માત થતા બાઇક ચાલક પ્રૌઢને ખાનગી…
View More કુંકાવાવ નજીક હીટ એન્ડ રન: અજાણ્યા વાહનની ઠોકરે બાઇકચાલક પ્રૌઢનું મોતભાવનગરમાં કમોસમી વરસાદ, યાર્ડમાં માલ પલળી ગયો
ભાવનગર શહેર માં ગઈકાલે સાંજે ભાવનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂૂ થયો હતો અને શહેરના માર્ગો ભીંજાઈ ગયા હતા. અને રસ્તા ઉપર પાણી…
View More ભાવનગરમાં કમોસમી વરસાદ, યાર્ડમાં માલ પલળી ગયોજસદણના ખાંડા હડમતિયા ગામે બે પરિવારો વચ્ચે ઘોડી ચલાવવા બાબતે ધીંગાણુ, 4 ઘાયલ
માલઢોરથી દૂર ઘોડી ચલાવવા બાબતે થયેલ ઝઘડો મારામારી સુધી પહોંચ્યો જસદણના ખાંડા હડમતિયા ગામે માલઢોર નજીક અશ્ર્વને દોડાવવા બાબતે બે પરિવારો વચ્ચે થયેલ ઝઘડા બાદ…
View More જસદણના ખાંડા હડમતિયા ગામે બે પરિવારો વચ્ચે ઘોડી ચલાવવા બાબતે ધીંગાણુ, 4 ઘાયલધ્રોલ અને જોડીયામાં કથીત પત્રકારોની ટોળકી સામે નાણા પડાવ્યાની વધુ ત્રણ ફરિયાદ
જામનગર જિલ્લાના લાલપુર અને ફલ્લા માં ગઈકાલે પ્રેસના નામે તોડ કરતી ટોળકી સામે અલગ અલગ બે ગુના નોંધવામાં આવ્યા હતા, જે પ્રકારના વધુ ત્રણ…
View More ધ્રોલ અને જોડીયામાં કથીત પત્રકારોની ટોળકી સામે નાણા પડાવ્યાની વધુ ત્રણ ફરિયાદ