હળવદમાં બુટલેગરની ગેરકાયદેસર બે દુકાનોનું તંત્ર દ્વારા ડિમોલીશન

  કે. ટી. મિલ પાસેની 32 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ મોરબી જિલ્લાના હળવદ વિસ્તારમાં બુટલેગર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવાં ચરાડવા ગામની…

 

કે. ટી. મિલ પાસેની 32 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ

મોરબી જિલ્લાના હળવદ વિસ્તારમાં બુટલેગર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવાં ચરાડવા ગામની હદમાં કે.ટી.મિલ પાસે રહેતા સદામ ગુલમહમદ ભટ્ટી સામે ઈંગ્લીશ, દેશી દારૂૂ, મારામારી અને અપહરણ તથા તેમજ અન્ય અલગ અલગ ગુન્હાઓ દાખલ થયેલ છે તે અસામાજિક તત્વની સરકારી જમીન ઉપર કબજા કરીને બનાવવામાં આવેલ ભોગવટા વાળી બે દુકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે અને આશરે 32 ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરેલ છે અને ચરાડવા તલાટી મંત્રીની હાજરીમાં ડિમોલેશન કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *