રાજકોટ ખાતેથી દબોચી લેતી પોલીસ જામનગરના ચર્ચાસ્પદ અપહરણ તથા હત્યાના કેસમાં મુખ્ય આરોપીએ વચગાળાના જામીન મેળવી જીલ્લા જેલ જામનગરમાંથી પેરોલ જમ્પ થયેલ આરોપી પુન: પકડી…
View More જિલ્લા જેલમાંથી પેરોલ ઉપર છૂટીને ફરાર થઈ જનાર આરોપી ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
જૂનાગઢમાં બાઇક પર ડ્રગ્સ વેંચવા નીકળેલો શખ્સ ઝડપાયો, 4.66 ગ્રામ ડ્રગ્સ કબજે
જોગી પાર્કમાં રહેતા મિત્રનું નામ ખુલતા તેની શોધખોળ, છૂટક ગ્રાહકોને વેંચતો હોવાની કબુલાત જુનાગઢમાં બાઈક પર ડ્રગ્સ વેચવા નીકળેલ યુવકને એસઓજીએ રૂૂપિયા 46,600ની કિંમતનાં 4.66…
View More જૂનાગઢમાં બાઇક પર ડ્રગ્સ વેંચવા નીકળેલો શખ્સ ઝડપાયો, 4.66 ગ્રામ ડ્રગ્સ કબજેમોરબીમાં નકલી કિન્નરનું મુંડન કરતા અસલી કિન્નર
ગુજરાતમાં નકલીની બોલબાલા જોવા મળી રહી છે અગાઉ નકલી પોલીસ, નકલી જજ પકડાયા બાદ હવે નકલી કિન્નરો પકડાતા રહે છે. નકલી કિન્નરો પૈસાની ઉઘરાણી કરતા…
View More મોરબીમાં નકલી કિન્નરનું મુંડન કરતા અસલી કિન્નરજેતપુરમાં પત્નીની પ્રસુતિ માટે વ્યાજે લીધેલ રૂપિયા ચૂકવ્યા છતાં મહિલાનો ત્રાસ
જેતપુરમાં રહેતા અને સાડીઓના કારખાનામાં છુટક મજુરી કામ કરતા યુવાને પત્નીની પ્રસુતિ માટે મહિલા પાસેથી વ્યાજે લીધેલા 50 હાજર સામે વ્યાજ સહીત 1.50 લાખ…
View More જેતપુરમાં પત્નીની પ્રસુતિ માટે વ્યાજે લીધેલ રૂપિયા ચૂકવ્યા છતાં મહિલાનો ત્રાસશાપરમાં બૂટલેગરે ગૌચરની જમીન ઉપર ખડકેલા દબાણ પર બુલડોઝર ફરી વળ્યું
શાપરમાં રહેતા બૂટલેગર મહેન્દ્રસિંહ ઉર્ફે ધોની ઉર્ફે નરેન્દ્રસિંહ શિવમંગલસિંહ ચૌહાણના ગેરકાયદે મકાન ઉપર આજે તંત્રએ બૂલડોઝર ફેરવી દીધું હતું. ગૃહ વિભાગ દ્વારા અસામાજિક તત્વો…
View More શાપરમાં બૂટલેગરે ગૌચરની જમીન ઉપર ખડકેલા દબાણ પર બુલડોઝર ફરી વળ્યુંભુજ જેલના કંમ્પાઉન્ડમાં ભીષણ આગ, 1200 વાહનો બળી ગયા
શહેરના સરપટ નાકા પાસેની જૂની જેલમાં પોલીસે જપ્ત કરેલાં વાહનો સહિતના મુદ્દામાલમાં આજે બપોરે ધોમ ધખતા તાપ વચ્ચે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં પોલીસ…
View More ભુજ જેલના કંમ્પાઉન્ડમાં ભીષણ આગ, 1200 વાહનો બળી ગયાસમન્સ-વોરંટમાં હાજર ન થનારા ઉનાના આરોપીને પકડી રાજકોટ જેલમાં ધકેલ્યો
જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને ગીર-સોમનાથના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ ઉના પોલીસે મહત્વપૂર્ણ કામગીરી કરી છે. ઉના પોલીસ સ્ટેશનના પોલીસ…
View More સમન્સ-વોરંટમાં હાજર ન થનારા ઉનાના આરોપીને પકડી રાજકોટ જેલમાં ધકેલ્યોધોરાજીમાં ડાઇવર્ઝનનો વિરોધ, ચક્કાજામ
જુનાગઢ રોડથી ધોરાજી તરફ થવા માટે બનાવેલ રોડ ખખડધજ હાલતમાં હોય વાહનમાં ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ધોરાજીનાં જુનાગઢ રોડ પર આવેલ રેલવે…
View More ધોરાજીમાં ડાઇવર્ઝનનો વિરોધ, ચક્કાજામજેતપુરમાં સાડીના કારખાનાઓમાંથી 31 બાળ મજૂરોને મુક્ત કરાવતું તંત્ર
જેતપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં સાડી ઉદ્યોગમાં કાળી બાળમજૂરી થઈ રહી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે ઓપરેશન કરીને જેતપુરમાં સાડીના…
View More જેતપુરમાં સાડીના કારખાનાઓમાંથી 31 બાળ મજૂરોને મુક્ત કરાવતું તંત્રજેતપુર સિટી કાઉન્સિલ દ્વારા 24મીએ સમૂહ લગ્નોત્સવ
સેવા પરમો ધર્મ યુકિતને સાર્થક કરતાં ગૌં.વા. વિઠ્ઠલભાઇ રાદડિયાનાં સ્મરણાર્થે જયેશભાઇ રાદડિયા ધારાસભ્યશ્રી જેતપુર – જામકંડોરણાનાં સહયોગ અને માર્ગદર્શન નીચે 1998 થી સીટી કાઉન્સિલ ઓફ…
View More જેતપુર સિટી કાઉન્સિલ દ્વારા 24મીએ સમૂહ લગ્નોત્સવ