ધોરાજી સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ નાગાજણ એમ.તરખાલા દ્વારા હુકમ કરતા રાહુલ મનસુખભાઈ વાણવીને રાજકોટ જિલ્લા તથા જામનગર જિલ્લાની હદમાંથી હદપાર કરવામાં આવેલ છે. જિલ્લામાં જાહેર વ્યવસ્થાની…
View More જામકંડોરણાના ખજુરડા ગામનો શખ્સ હદપારCategory: સૌરાષ્ટ્ર
જામકંડોરણાના તરકાસર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર એલસીબીનો દરોડો
રાજકોટ રેન્જ રાજકોટના પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક હિમ કર સિંહ દ્વારા જીલ્લામા પ્રોહી તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી…
View More જામકંડોરણાના તરકાસર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર એલસીબીનો દરોડોઓખા મંડળમાં દારૂ પ્રકરણનો રીઢો ગુનેગાર પાસા તળે જેલ હવાલે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારના નાગેશ્વર ગામ ખાતે રહેતા રણમલભા સામરાભા સુમણીયા નામના 28 વર્ષના શખ્સ દ્વારા આ વિસ્તારમાં દારૂૂ અંગેની પ્રવૃત્તિ કરવામાં આવતી…
View More ઓખા મંડળમાં દારૂ પ્રકરણનો રીઢો ગુનેગાર પાસા તળે જેલ હવાલેજસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષકને નિ:સ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીજી વખત નોટિસ
જસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ પ્રત્યે બેદરકારી અને કામચોર વૃતિ દાખવનાર નર્સિંગ સ્ટાફ વિરૂૂદ્ધ આરોગ્ય નાયબ નિયામક રાજકોટને જસદણ શહેર તેમજ પંથકના…
View More જસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષકને નિ:સ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીજી વખત નોટિસદ્વારકાના ભેનકવડ ગામેથી પાકિસ્તાની કનેકશન ધરાવતા બે શખ્સો ઝડપાયા
પાકિસ્તાન વિશે ખરાબ બોલનાર એક યુવકને બન્નેએ ધમકી આપતાં ફરિયાદ નોંધાયા બાદ તપાસમાં તથ્ય બહાર આવ્યું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભેનકવડ વિસ્તારમાં રહેતા બે મુસ્લિમ શખ્સો…
View More દ્વારકાના ભેનકવડ ગામેથી પાકિસ્તાની કનેકશન ધરાવતા બે શખ્સો ઝડપાયામોરબીના સાનિધ્ય પાર્કના વૃધ્ધ એક વર્ષથી લાપતા
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ગુમશુદા નોંધ અનુસાર ઉંમર 67 વર્ષીય દેવકરણભાઈ ગાંડુભાઈ કૃણપરા, જાતે પટેલ, હાલ રહે સાનિધ્ય પાર્ક સોસાયટી, બાલાજી પાનવાળી શેરી,…
View More મોરબીના સાનિધ્ય પાર્કના વૃધ્ધ એક વર્ષથી લાપતાજૂનાગઢની યુકો બેંકનું એટીએમ તોડવા પ્રયાસ, 2.5 લાખનું નુકસાન
જૂનાગઢના કાળવા ચોક નજીક યુકો બેંકના એટીએમમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખસે એટીએમમાંથી રૂૂપિયા ચોરવાનો પ્રયાસ કર્યો હતો.આ સમગ્ર ઘટનાના ભભદિં ફૂટેજ સામે…
View More જૂનાગઢની યુકો બેંકનું એટીએમ તોડવા પ્રયાસ, 2.5 લાખનું નુકસાનખંભાળિયા નજીક નિર્માણાધીન વીજટાવર ધરાશાયી થતાં બે શ્રમિકોના મોત
ખંભાળિયા તાલુકાના બજાણા ગામે મંગળવારે બપોરે વીજ કંપનીનો એક ટાવર ધરાશાયી થતા અહીં કામગીરી કરી રહેલા બે પ્રાંતીય શ્રમિકોના સ્થળ ઉપર તેમજ અન્ય એક શ્રમિકનું…
View More ખંભાળિયા નજીક નિર્માણાધીન વીજટાવર ધરાશાયી થતાં બે શ્રમિકોના મોતકારખાનેદારે રૂા.20 લાખના 80 લાખ ચૂકવ્યા છતા વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ
વ્યાજ ચૂકવવા 1.25 કરોડની લોન લીધી છતા ધમકીઓ મળતા ઝેરી ટીકડા ખાધા કોઠારીયા ગામમાં રામજી મંદિર પાસે રહેતા અને લોઠડા ગામે તિરૂૂપતિ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં જય…
View More કારખાનેદારે રૂા.20 લાખના 80 લાખ ચૂકવ્યા છતા વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસહૃદયરોગના હુમલામાં વધુ ત્રણ જિંદગી ધબકારા ચકી ગઈ
રાજકોટ સહિત રાજ્યભરમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ લોકોના હદય રોગના હુમલાથી મોત નિપજ્યા છે. જેમાં સહકાર મેઈન રોડ ઉપર યુવાન…
View More હૃદયરોગના હુમલામાં વધુ ત્રણ જિંદગી ધબકારા ચકી ગઈ