દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારના નાગેશ્વર ગામ ખાતે રહેતા રણમલભા સામરાભા સુમણીયા નામના 28 વર્ષના શખ્સ દ્વારા આ વિસ્તારમાં દારૂૂ અંગેની પ્રવૃત્તિ કરવામાં આવતી…
View More ઓખા મંડળમાં દારૂ પ્રકરણનો રીઢો ગુનેગાર પાસા તળે જેલ હવાલેliquor CASE
ગઢડાના રાયપર ગામેથી ઝડપાયેલા એક કરોડના દારૂ પ્રકરણમાં પીઆઇ સસ્પેન્ડ
ગઢડાના રાયપર ગામ નજીકથી બાર દિવસ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડેલાં 78 લાખના દારૂૂ-બિયરના મસમોટા જથ્થા પ્રકરણે રાજ્યના પોલીસ વડાએ લાલ ઑંખ કરી…
View More ગઢડાના રાયપર ગામેથી ઝડપાયેલા એક કરોડના દારૂ પ્રકરણમાં પીઆઇ સસ્પેન્ડભાણવડનો દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
ડીવાયએસપી સ્ટાફની કામગીરી ખંભાળિયા વિભાગના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના સુપરવિઝન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં લાલશાહીથી દર્શાવેલા નાસતા ફરતા આરોપી સંદર્ભે સધન કાર્યવાહી કરવામાં…
View More ભાણવડનો દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયોસૂરજકરાડીના દારૂ પ્રકરણના બે રીઢા ગુનેગારોને પાસા તળે જેલ હવાલે કરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો સામે સમયાંતરે પોલીસ તંત્ર દ્વારા પાસા સહિતની કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે જિલ્લા એલસીબી…
View More સૂરજકરાડીના દારૂ પ્રકરણના બે રીઢા ગુનેગારોને પાસા તળે જેલ હવાલે કરાયાદારૂના બે કેસમાં ફરાર બૂટલેગર 36 વિદેશી બોટલ સાથે ઝડપાયો
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ એક દારુ ના ધંધાર્થીને અલગ અલગ બે કેસમાં ફરારી જાહેર કર્યા પછી તેને પકડવા માટે તેના ઘેર પહોંચી હતી,…
View More દારૂના બે કેસમાં ફરાર બૂટલેગર 36 વિદેશી બોટલ સાથે ઝડપાયોભાજપના ઇશારે બાંટવાના PSIએ કોંગ્રેસના ઉમેદવારને દારૂ કેસમાં ફસાવી દીધાનો આક્ષેપ
બાંટવા નગરપાલિકાની આગામી ચૂંટણીમાં રાજકીય વિવાદ સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ બાંટવાના PSI ઋત્વિક વાળા પર ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસના આરોપ…
View More ભાજપના ઇશારે બાંટવાના PSIએ કોંગ્રેસના ઉમેદવારને દારૂ કેસમાં ફસાવી દીધાનો આક્ષેપશરાબ કાંડમાં હવે ઇડી કેજરીવાલને ભીંસમાં લેશે
એક્સાઈઝ પોલિસીના મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને આ કેસમાં કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની પરવાનગી…
View More શરાબ કાંડમાં હવે ઇડી કેજરીવાલને ભીંસમાં લેશે