ધોરાજીનાં ઉપલેટા રોડ ઉપર આવેલ એક વોંકળામાથી નવજાત બાળકનુ ભૃણ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ ઘટનામા બાળકને જન્મ આપનાર માતાની…
View More ધોરાજીમાં વોંકળામાંથી બાળકનું ભ્રૂણ મળ્યુંCategory: સૌરાષ્ટ્ર
મહુવા પંથકની યુવતી સાથે ભુવાએ દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો
પરિવાર પાસે પિતૃ નડતરના ઉકેલ માટે આવેલા ભુવાએ યુવતીને ધમકી આપી દુષ્કર્મ આચયુર્ં મહુવા પંથકની એક યુવતી સાથે તેના કુટુંબના ભુવાએ તેના ખાનદાનને મારી નાખવાની…
View More મહુવા પંથકની યુવતી સાથે ભુવાએ દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધોમોરબીમાં ક્રિકેટ સટ્ટામાં ત્રણ લાખ હારી જતાં યુવાનનું ચાર શખ્સોએ કર્યું અપહરણ
મોરબીમાં ઓગણીસ વર્ષીય યુવાનને ક્રિકેટ સટ્ટો રમાડવાની લતમાં ફસાવી રૂૂા. 3 લાખ હારી જતા યુવાનનું ધોળે દિવસે અપહરણ કરી લઇ જઈને રૂૂપિયા આપવા દબાણ કરી…
View More મોરબીમાં ક્રિકેટ સટ્ટામાં ત્રણ લાખ હારી જતાં યુવાનનું ચાર શખ્સોએ કર્યું અપહરણરાજકોટમાં રફતારનો આતંક, પાંચ માસમાં ઓવરસ્પીડના 11 હજાર કેસ
પુરપાટ ઝડપે વાહનો ચલાવનાર પાસેથી 2.20 કરોડનો દંડ વસુલાયો, પાંચ મહિનામાં રાજકોટમાં અકસ્માતના 250 બનાવોમાં 100 લોકોના મોત રાજકોટમાં બેફામ સ્પીડે દોડતા વાહનો અવારનવાર અકસ્માતો…
View More રાજકોટમાં રફતારનો આતંક, પાંચ માસમાં ઓવરસ્પીડના 11 હજાર કેસરાજકોટ માર્કેટયાર્ડના વેપારીનો આપઘાત
દેણું વધી જતા દુકાનમાં જ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું બે વખત કરીયાણાની દુકાન ખોલી છતા ધંધો ચાલ્યો નહીં રાજકોટ સહીત રાજયભરમા આર્થીકભીંસનાં કારણે અનેક…
View More રાજકોટ માર્કેટયાર્ડના વેપારીનો આપઘાતતડ ચેક પોસ્ટ પાસે બાઇક અકસ્માતમાં ચાલકનું મોત
માછીમારીના મજૂરી કામના રૂપિયા દીવથી લઇ પરત ફરતા યુવકને કાળ ભેટયો ઉનાનાં તડ ગામે રહેતો અને મચ્છીમારીનુ ધંધો કરતો યુવાન દીવથી મજુરી કામનાં રૂપીયા લઇને…
View More તડ ચેક પોસ્ટ પાસે બાઇક અકસ્માતમાં ચાલકનું મોતટ્રાન્સવુમને 20 ગોળી ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા જેતપુરના પ્રેમી અને માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધાયો
મૂળ રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતી અને હાલ વડોદરામાં રહેતી ટ્રાન્સ વુમને ડિપ્રેશનની 20 ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કરવાના મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં પ્રેમી અને તેના…
View More ટ્રાન્સવુમને 20 ગોળી ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા જેતપુરના પ્રેમી અને માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધાયોહળવદના ખાખરેચીમાં કંપનીના કવાર્ટરમાં બીજા માળેથી પટકાયેલા શ્રમિકનું મોત
રાજકોટમાં યુવાન અકસ્માતે બીજા માળેથી ગબડી પડતા ઇજા હળવદનાં ખાચરેચી ગામે કંપનીનાં કવાર્ટરમા રહેતો શ્રમીક યુવાન અકસ્માતે બીજા માળેથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા…
View More હળવદના ખાખરેચીમાં કંપનીના કવાર્ટરમાં બીજા માળેથી પટકાયેલા શ્રમિકનું મોતતળાજામાં પૈસા બાબતે યુવાનની પત્ની અને સબંધીના બિભસ્ત ફોટો વાયરલ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામના વતની અને સુરતમાં રહેતા યુવાનના માસીએ ઉછીના લીધેલા રૂૂપિયા પરત ન આપતા શખ્સે યુવાનની પત્ની તેમજ સંબંધીઓના બીભત્સ ફોટા અને…
View More તળાજામાં પૈસા બાબતે યુવાનની પત્ની અને સબંધીના બિભસ્ત ફોટો વાયરલજસદણની ત્રણ વર્ષની બાળકી કેન્સર સામેનો જંગ જીતી
જસદણની ત્રણ વર્ષીય દેવાંગી માટે દેવદૂત સમાન બનતો પરાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ બ્લડ કેન્સર સામે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની સમયસર અને વિનામૂલ્યે સારવારથી નવજીવન મળ્યું છે.…
View More જસદણની ત્રણ વર્ષની બાળકી કેન્સર સામેનો જંગ જીતી